- નેશનલ
નવા વર્ષ માટે ઇન્ડિગો તરફથી શાનદાર ઑફર…, ‘ટ્રેનથી સસ્તા ભાવમાં પ્લેન મુસાફરીની તક
મુંબઇઃ દેશની બજેટ એરલાઈન ઈન્ડિગોએ યાત્રીઓ માટે એક શાનદાર ઓફર લઇને આવી છે. જો તમે મોંઘા હવાઇ ભાંડાને કારણે ક્રિસમસ કે નવા વર્ષની રજાનું પ્લાનિંગ કર્યું નથી કે પછઈ તમે 2025માં પણ દેશ વિદેશ બહારગામ જવાનો પ્લાન બનાવી રહ્યા છો…
- નેશનલ
ધોનીને રાંચીનું ઘર ખાલી કરી નાખવા નોટિસ મળી?
રાંચી: ભારતના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન અને સૌથી સક્સેસફુલ વિકેટકીપર-બૅટર મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા તપાસ થઈ રહી હોવાનું મનાય છે.માહીએ રાંચી ખાતેના નિવાસસ્થાનનો ઉપયોગ કમર્શીયલ ધોરણે કર્યો હોવાનો આક્ષેપ છે. કેટલાક અહેવાલોમાં જણાવાયા મુજબ માહીને થોડા વર્ષો…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ‘પુષ્પા 2’ના વિવાદના કારણે અલ્લુની ઈમેજને ફટકો પડ્યો જ છે
ભરત ભારદ્વાજ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને નવા નવા રેકોર્ડ બનાવીને ભારતના ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ ફિલ્મના પ્રીમિયરમાં થયેલા મહિલાનાં મોતનો…
- આમચી મુંબઈ
ફિલ્મ સિંગર શાનની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, જાણો શું છે ગાયકની હાલત?
મુંબઇઃ બોલિવૂડ સિંગર શાન જ્યાં રહે છે તે ફોર્ચ્યુન એનક્લેવ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર બાન્દ્રાની ફોર્ચ્યુન એનક્લેવ બિલ્ડીંગમાં આજે સવારે 2 વાગ્યે આગ લાગી હતી. ગાયકની બિલ્ડીંગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગ લાગતા જ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે હમાસ નેતા ઈસ્માઈલ હનીયાની હત્યાની જવાબદારી સ્વીકારી, હુથીઓને પણ આપી ચેતવણી
તેલ અવિવ: ઇઝરાયલના ગાઝા અને ત્યાર બાદ લેબનાન પર હુમલાને કારણે મધ્યપૂર્વના હાલ તણાવનો માહોલ છે, ઈરાન અને ઇઝરાયલે પણ એક બીજા દેશો પર રોકેટ મારો કર્યો હતો. એવામાં ઇઝરાયલે એક દાવો કર્યો છે, જેને કારણે ઈરાન વધુ છંછેડાઈ શકે…
- નેશનલ
Himachal Pradesh: મનાલીમાં ભારે હિમવર્ષાથી પર્યટકો ફસાયા, અટલ ટનલમાં 1000 વાહનો અટવાતા ટ્રાફિક જામ
મનાલી : હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) મનાલીમાં સોમવારે ભારે હિમવર્ષાના લીધે અટલ ટનલમાં 1000થી વધુ વાહનો અટવાયા છે. જેના કારણે લાંબો ટ્રાફિક જામ છે. સતત હિમવર્ષાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હિમવર્ષાને કારણે ઘણા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. જેના કારણે…
- ટોપ ન્યૂઝ
બાળકોને સાન્તાક્લોઝનો કોસ્ચ્યુમ નહીં પહેરાવી શકાય! આ રાજ્યની સરકારે જાહેર કર્યું ફરમાન
ભોપાલ: આવતી કાલે 25મી ડિસેમ્બરેના રોજ દુનિયાભરમાં ઇસુના જન્મદિવસ ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. એવામાં મધ્યપ્રદેશમાં પ્રસાશન તરફથી ક્રિસમસની ઉજવણી બાબતે એક ફરમાન જાહેર (Madhya Pradesh notice regarding Christmas celebration) કરવામાં આવ્યું છે.મધ્ય પ્રદેશના ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ…
- આપણું ગુજરાત
Gujarat માં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ઠંડી યથાવત રહેવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ધીમે ધીમે ઠંડી જામી રહી છે અને બીજી તરફ વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. સોમવારે દાહોદના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં…
- ઇન્ટરનેશનલ
આ હોટેલમાં જવાનું તો ઠીક પણ જોઈને પણ ગગડી જાય છે લોકોના હાજા…
જ્યારે પણ આપણે હોટેલની વાત કરીએ એટલે આંખો સામે તરવરી ઉઠે સરસ આરામદાયક રૂમ, સુંદર વ્યુ અને બીજું ઘણું બધું… પરંતુ વિચાર કરો કે જો તમને કોઈ એવી હોટેલ વિશે જણાવે કે જ્યાં જવાનું તો દૂર પણ એ જોઈને પણ…
- ધર્મતેજ
મનન : સ્વાધ્યાયથી ઈષ્ટદેવની પ્રાપ્તિ
હેમંત વાળા પતંજલિના યોગદર્શનમાં જણાવ્યું છે કે ‘સ્વાધ્યાયા’ ઇષ્ટ દેવતાસમ્પ્રયોગ: અર્થાત સ્વાધ્યાય ઇષ્ટદેવતા સાથે સંબંધ થાય છે. અહીં સ્વાધ્યાયનું મહત્ત્વ સમજાવાયું છે, ઇષ્ટદેવતા સાથે સંબંધ શક્ય છે તે પણ દર્શાવાયું છે, અને આ બે વચ્ચેનો સંબંધ સ્થાપિત કરાયો છે. સ્વાધ્યાય…