- ટોપ ન્યૂઝ
ભૂતપૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે
નવી દિલ્હીઃ દેશના બે વખતના વડાપ્રધાન અને ‘ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ’ એવા ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને ગંભીર હાલતમાં દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા…
- આપણું ગુજરાત
Hemchandracharya University : કૉંગ્રેસ વિધાનસભ્ય કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ
પાટણઃ ગુજરાત કૉંગ્રેસ વિધાનસભ્ય કિરીટ પટેલ અને 20 જણની ધરપકડ કરવાના અહેવાલો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હૉસ્ટેલમાં દારૂપાર્ટી યોજાયાના આરોપો થયા હતા અને 16મી ડિસેમ્બરે કૉંગ્રેસની NSUI દ્વારા વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનમાં પાટણના કૉંગ્રેસના વિધાનસભ્ય કિરીટ પટેલ સહિતના…
- મનોરંજન
ઘરમાં નોકર ચાકર હોવા છતાં પણ Amitabh Bachchan પાસે આ કામ કરાવે છે Jaya Bachchan…
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે અને હવે ફરી એક વખત અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કરેલા ચોંકાવનારા ખુલાસાને કારણે પરિવાર ચર્ચાનું કારણ બન્યો છે. બિગ બી તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિ પર પોતાની પર્સનલ લાઈફના…
- પુરુષ
લાફ્ટર આફ્ટર: કયા ટ્રેક ઉપર ચાલવું?
પ્રજ્ઞા વશી આમ તો `ટ્રેક’ શબ્દ સામે આવે એટલે નાનકડા મગજમાં અનેક ટે્રક સામે આવીને ખડા રહી જાય છે. એમાં પણ જે જે ટ્રેક ઉપર ચાલીને તમે પછડાયા અને પસ્તાયા હો એવા ટ્રેક તો આપણને થોડીવાર ચક્કર જેવું લાવી દે…
- ઇન્ટરનેશનલ
Kazakhstan Plane crash: પ્લેન ક્રેશ થયા પહેલા વિમાનમાં કંઇક આવા દ્રશ્યો સર્જાયા હતાં, જુઓ વિડીયો
અસ્તાના: ગઈ કાલે બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉમાં અઝરબૈજાન એરલાઇન્સની પ્લેન ક્રેશ (Kazakhstan Plane crash) થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. પ્લેન ક્રેશ સાઈટ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતાં, પ્લેન ક્રેશ થયાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં.…
- સ્પોર્ટસ
બુમરાહના 4,484 બૉલમાં પહેલી જ સિક્સર ગઈ! કોણ છે એ જાંબાઝ બૅટર?
મેલબર્ન: વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફરી એક વાર બોર્ડર-ગાવસકર ટ્રોફી સિરીઝની નવી ટેસ્ટમાં (બૉકસિંગ-ડે ટેસ્ટમાં) અસરદાર બોલિંગ કરી, પરંતુ ઑસ્ટ્રેલિયાના 19 વર્ષની ઉંમરના નવા ટીનેજ ઓપનર સૅમ કૉન્સટેસે બુમરાહ સામે જ કરીઅરની ધમાકેદાર અને ઐતિહાસિક શરૂઆત કરી.માત્ર 11…
- નેશનલ
નવા વર્ષમાં થશે LPG સિલિન્ડરના ભાવથી લઇને GSTમાં થશે શું મોટા ફેરફારો તે જાણો
મુંબઇઃ 2024નું વર્ષ સમાપ્ત થવામાં છે અને 2025ની સાલના આગમનની તૈયારીઓ થઈ રહી છે. આ સમયે તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે પહેલી જાન્યુઆરીથી કઈ મહત્વની બાબતો બદલાવા જઈ રહી છે જેની સીધી અસર તમારા ખીસ્સા પર…
- આપણું ગુજરાત
Ahmedabad : બાવળા-બગોદરા હાઇવે પર 4 વાહનોની ટક્કર; 2 લોકોનાં મૃત્યુ
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) બાવળા-બગોદરા હાઇવે (Bavla-bagodara highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં રોહીકા ચોકડી નજીક ટેન્કર અને ટ્રકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કાપડના ટ્રકનું ટાયર ફાટતા અન્ય ચાર વાહનો સાથે તેની અથડામ ણ થઈ હતી, જેમાં ત્રણ…
- ધર્મતેજ
સફળા એકાદશી; ભગવાન વિષ્ણુને ધરજો આ ભોગ, ઘરમાં નહિ ખૂટે અન્નધન
સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. આપણાં શાસ્ત્રોમાં પણ એકાદશી તિથિનો વિશેષ ઉલ્લેખ છે. વર્ષ દરમિયાન 24 એકાદશીની તિથી આવે છે,…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની ચીન પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી: અમેરિકા ખાતે નિકાસ વધારવા ફિઓનો વ્યૂહ
નવી દિલ્હી: તાજેતરમાં અમેરિકાના ભાવી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે કેનેડા, મેક્સિકો અને ચીની ઉત્પાદનો પર ઊંચા ટેરિફ દર લાદવાની ધમકી આપી છે ત્યારે ભારત માટે અમેરિકા ખાતે નિકાસને વેગ આપવા માટે તક સર્જાવાની શક્યતાને ધ્યાનમાં લેતા દેશનાં નિકાસકારોના…