- સ્પેશિયલ ફિચર્સ
ગાવસકરે કૉમેન્ટરીમાં ઑસ્ટ્રેલિયાના ટીનેજ ઓપનર સહિત બે ખેલાડીને કેમ વખોડ્યા?
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ઑસ્ટ્રેલિયાના નવા ટીનેજ ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટેસે ગુરુવારની વિરાટ કોહલી સાથેની ટક્કર બાદ એ ઘટનાને હળવાશથી લઈને મામલો ઠંડો પાડી દીધો એને પગલે ક્રિકેટ જગતમાં કૉન્સ્ટેસની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે…
- આપણું ગુજરાત
ડૉ. મનમોહન સિંહનાં નિધન પર AMCનો મોટો નિર્ણય; કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ્દ
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાએ મોટો નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં નિધન પર સરકારેસાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય…
- સ્પેશિયલ ફિચર્સ
એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસ પાસે આપ સામે પડવા સિવાય વિકલ્પ નથી
ભરત ભારદ્વાજ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને કૉંગ્રેસ તથા આપ જોડાણ નહીં કરે એ નક્કી…
- મહારાષ્ટ્ર
કન્સ્ટ્રક્શન સાઈટ્સને બીએમસીની ચીમકીઃ આ નિયમોનો ભંગ કરશો તો આવી બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કન્સ્ટ્રકશન સાઈટ તથા રસ્તા પરની ધૂળને કારણે વધી રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયે નવી ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેનું ઈન્સ્પેકશન કરવા માટે તમામ ૨૪…
- ટોપ ન્યૂઝ
ભૂતપૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે
નવી દિલ્હીઃ દેશના બે વખતના વડાપ્રધાન અને ‘ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ’ એવા ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને ગંભીર હાલતમાં દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા…
- આપણું ગુજરાત
Hemchandracharya University : કૉંગ્રેસ વિધાનસભ્ય કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ
પાટણઃ ગુજરાત કૉંગ્રેસ વિધાનસભ્ય કિરીટ પટેલ અને 20 જણની ધરપકડ કરવાના અહેવાલો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હૉસ્ટેલમાં દારૂપાર્ટી યોજાયાના આરોપો થયા હતા અને 16મી ડિસેમ્બરે કૉંગ્રેસની NSUI દ્વારા વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનમાં પાટણના કૉંગ્રેસના વિધાનસભ્ય કિરીટ પટેલ સહિતના…
- મનોરંજન
ઘરમાં નોકર ચાકર હોવા છતાં પણ Amitabh Bachchan પાસે આ કામ કરાવે છે Jaya Bachchan…
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે અને હવે ફરી એક વખત અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કરેલા ચોંકાવનારા ખુલાસાને કારણે પરિવાર ચર્ચાનું કારણ બન્યો છે. બિગ બી તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિ પર પોતાની પર્સનલ લાઈફના…
- પુરુષ
લાફ્ટર આફ્ટર: કયા ટ્રેક ઉપર ચાલવું?
પ્રજ્ઞા વશી આમ તો `ટ્રેક’ શબ્દ સામે આવે એટલે નાનકડા મગજમાં અનેક ટે્રક સામે આવીને ખડા રહી જાય છે. એમાં પણ જે જે ટ્રેક ઉપર ચાલીને તમે પછડાયા અને પસ્તાયા હો એવા ટ્રેક તો આપણને થોડીવાર ચક્કર જેવું લાવી દે…
- ઇન્ટરનેશનલ
Kazakhstan Plane crash: પ્લેન ક્રેશ થયા પહેલા વિમાનમાં કંઇક આવા દ્રશ્યો સર્જાયા હતાં, જુઓ વિડીયો
અસ્તાના: ગઈ કાલે બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉમાં અઝરબૈજાન એરલાઇન્સની પ્લેન ક્રેશ (Kazakhstan Plane crash) થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. પ્લેન ક્રેશ સાઈટ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતાં, પ્લેન ક્રેશ થયાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં.…