- નેશનલ
પ્રયાગરાજ મહાકુંભ પહેલા આ ક્રિકેટરે યમુનામાં લગાવી ડૂબકી, વીડિયો થયો વાયરલ
અલાહાબાદઃ 13મી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેણે યમુનામાં ડૂબકી પણ લગાવી હતી, જેનો વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો.…
- નેશનલ
હરિયાણાના આ ગામનું નામ કાર્ટરપૂરી કેમ રાખવામાં આવ્યું? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે છે ખાસ સંબંધ
નવી દિલ્હી: અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન (Jimmy Carter passed away) થયું. ભારત સાથે તેમનો અનોખો સંબંધ રહ્યો. 1978 માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતાં, તેમની આ મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવે છે. તેમની આ મુલાકાત બાદ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના પીએમ નેતન્યાહુ આ બીમારીથી પીડિત, હોસ્પિટલમાં સર્જરી થઈ
તેલ અવીવઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (75 વર્ષ)ની પ્રોસ્ટેટની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, નેતન્યાહુને તેમના યુરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને પ્રોસ્ટેટમાં સમસ્યા હતી. પીએમ નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે, થોડા દિવસો પહેલા યુરિનરી…
- નેશનલ
Farmers Protest : પંજાબમાં જોવા મળી બંધની અસર, 163 ટ્રેનો રદ, 200 થી વધુ રોડ બ્લોક
Farmers Protest : પંજાબમાં જોવા મળી બંધની અસર, 163 ટ્રેનો રદ, 200 થી વધુ રોડ બ્લોક નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈને ખેડૂત સંગઠનોએ(Farmers Protest) પંજાબમાં આજે બંધનું એલાન આપ્યું છે. ત્યારે ખેડૂતોના પંજાબ બંધની મોટી અસર…
- નેશનલ
કોંગ્રેસના વિધાનસભ્ય સ્ટેડિયમની ગેલેરીથી 15 ફૂટ નીચે પટકાયા, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
તિરુવનંતપુરમ: ગઈ કાલે રાવિવારે સાંજે કેરળના થ્રીક્કાકરામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય ઉમા થોમસ ગંભીર રીતે ઘાયલ (MLA Uma Thomas injured) થયા છે. જવાહરલાલ નહેરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ગેલેરીમાંથી પડી જતાં તેમણે માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિક મીડિયાના…
- આમચી મુંબઈ
મુંબઈની કામ્યા કાર્તિકેયને રચ્યો ઈતિહાસ, વિશ્વના 7 ખંડોના શિખર પર ત્રિરંગો ધ્વજ લહેરાવનાર સૌથી યુવા વ્યક્તિ બની
મુંબઇઃ મુંબઈની ઇન્ડિયન નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની કામ્યા કાર્તિકેયન તમામ સાત ખંડોમાં સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઇ છે અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.17 વર્ષીય કામ્યા કાર્તિકેયને જે સર્વોચ્ચ શિખરો સર કર્યા છે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ, સ્વાસ્થ્ય વિષે અટકળો
તેલ અવિવ: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગઈ કાલે તેમની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી, સર્જરી સફળ રહી છે. દરમિયાન, જ્યાં…
- સ્પોર્ટસ
IND VS AUS: ઑસ્ટ્રેલિયન પૂંછડિયા બેટરે ભારતીય બોલરની કસોટી કરી, ચોથા દિવસની રમત બની રસપ્રદ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે નાટકીય વળાંકો જોવા (IND vs AUS 4th test 4th Day) મળ્યા. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આજે તરખાટ મચાવ્યો, ઓસ્ટ્રેલિયના ટોપ ઓર્ડરના બેટર્સ બુમરાહ સામે ટકી ના…
- Uncategorized
ઈકો-સ્પેશિયલ : 2024માં આઈપીઓ: વિશ્વસ્તરે આપણું સ્થાન મહત્ત્વનું બની રહ્યું છે!
જયેશ ચિતલિયા વીતેલું વરસ 2024માં ભારતીય સેકન્ડરી માર્કેટ અને પ્રાઈમરી માર્કેટ (આઈપીઓ બજાર) એકંદરે બુલિશ રહ્યાં. રોકાણકારોનો ઉત્સાહ અને વિશ્વાસ મહત્ત્વના પાયા બની રહ્યા. વર્ષ 2024નું છેલ્લું કવાર્ટર (ત્રિમાસિક)ને બાદ કરતાં મહદ્ અંશે તેજીમય રહ્યું હતું. સેકન્ડરી માર્કેટની સાથે-સાથે પ્રાઈમરી…