- IPL 2025
બોલર દિગ્વેશ રાઠી કંઈ મારો સગો નથી…રિષભ પંતે આ બહુ ખોટું કર્યું : અશ્વિને કેમ આવું કહ્યું?
લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપર હીરો જિતેશ શર્મા (85 અણનમ, 33 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની યાદગાર ઈનિંગ્સમાં કટોકટીના સમયે જે જીવતદાન મળ્યું અને ખાસ કરીને રિષભ પંતે જે ખેલદિલી બતાવી એની સર્વત્ર…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું: મોટી માત્રામાં હથિયારો મળ્યા
શ્રીનગર: ભારતના સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. એવામાં સુરક્ષા દળોને શોપિયા જિલ્લામાં આતંકવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. બુધવારે શોપિયાના બાસ્કુચન વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન, બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું (Terrorist Surrendered in J&K)હતું.…
- આમચી મુંબઈ
હજુ તો ઠાકરે-ભાજપ એક થવાની અટકળો ચાલે છે ત્યારે કૉંગ્રેસ-સેના આમને સામને
મુંબઈઃ વર્ષ 2019માં છુટ્ટા પડેલા ભાજપ અને શિવસેના ફરી એક થાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. ભાજપના નેતા અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત બાદ ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. બીજી બાજુ એનસીપીના કાકા-ભત્રીજા પણ એક થાય તેવી ચર્ચા છે. જોકે…
- IPL 2025
IPL 2025 Qualifier-1: આવી રહેશે ચંદીગઢની પિચ, કોને થશે ફાયદો? PBKS vs RCB હેડ ટુ હેડ
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનો પહેલો ક્વોલિફાયર મેચ આજે ગુરુવારે સાંજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંનેમાંથી એક પણ ટીમ હજુ…
- IPL 2025
જિતેશ શર્માએ એક જ ઇનિંગ્સથી આરસીબીને 11 કરોડ રૂપિયા વસૂલ કરી આપ્યા!
લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ને એના કાર્યવાહક કેપ્ટન, વિકેટકીપર અને બૅટ્સમૅન જિતેશ શર્માએ ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાને આઈપીએલની એક સીઝન માટે આપવામાં આવનારા 11 કરોડ રૂપિયાના કૉન્ટ્રેક્ટ મનીનું વળતર આપી દીધું હતું. આ પ્રસંગે જિતેશના અંગત જીવન વિશે પણ…
- નેશનલ
યુપી પોલીસની ઓપરેશન લંગડા હેઠળ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી, 24 કલાકમાં 10 એન્કાઉન્ટર
લખનૌ: ઉત્તર પ્રદેશના સીએમ યોગીના નેતૃત્વમાં ક્રાઇમ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. જેમાં ઓપરેશન લંગડા હેઠળ પોલીસ ગુનેગારો હેઠળ કડક કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત પોલીસે છેલ્લા 24 કલાકમાં 10 એન્કાઉન્ટર કર્યા છે. જેના પગલે હવે ગુનેગારોમાં…
- નેશનલ
ઓપરેશન સિંદૂરનો લોગો કોણે બનાવ્યો અને કેટલી મિનિટમાં થયો હતો તૈયાર, જાણો વિગતો
નવી દિલ્હીઃ પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ઓપરેશન સિંદૂરના લોગાએ કરોડો લોકોનું દિલ જીતી લીધું હતું. કાળા રંગના બ્રેકગ્રાઉન્ડમાં મોટા સફેદ રંગમાં ઓપરેશન સિંદૂર લખવામાં આવ્યું હતું. તેમાં…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર બે દેશ વચ્ચેના યુદ્ધમાં સીઝ ફાયર થાય અને ગૃહ યુદ્ધમાં? સિઝનલ ફાયર થયા કરે….ડોક્ટર અને પોલીસના ઓપરેશનમાં ફરક શું? ડોક્ટર થિયેટરની ને પોલીસ ખુલ્લામાં ઓપરેશન કરે. બંનેમાં દર્દથીછૂટકારો મળે….પત્નીના સાસરે રહેવાનો શું ફાયદો? પત્નીના સાસુ ખુશ રહે….ઘર જમાઈ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી બિલાડાની દેખભાળ માટે તગડો પગાર સારી નોકરીની વ્યાખ્યા શું?કામનો સંતોષ મળે એ કે પછી મોટો હોદ્દો આપે એ કે ઊંચો પગાર આપે એ? દરેકની પોતપોતાની વ્યાખ્યા હોઈ શકે છે. અલબત્ત, આજના જમાનામાં સોલિડ સેલરી પહેલો અને એકમાત્ર માપદંડ…
- ઈન્ટરવલ
વ્યંગ : એક બે વાર નહીં, પણ છ વાર આદર્યાં અધૂરાં?
ભરત વૈષ્ણવ ‘વેલ ડન ઇઝ હાફ ડન’ અંગ્રેજી ભાષામાં આવી કહેવત છે. મતલબ કે જેનો સારો પ્રારંભ થાય તેને અડધી સફળતા મળી કહેવાય. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા એવી પણ કહેવત આપણામાં પ્રચલિત છે. છોકરા કે છોકરીની સગાઇ કે ગોળ…