- જામનગર
ગુજરાતના BZ Scam ના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ
અમદાવાદ : ગુજરાતમાં 6000 કરોડના બીઝેડ કૌભાંડના(BZ Scam)મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપવો કિરણસિંહને ભારે પડ્યો છે. આ કેસમાં પોલીસ તેની મદદગારીના ગુનામાં ધરપકડ કરીને પૂછતાછ શરૂ કરી છે. ભૂપેન્દ્ર ઝાલાને વિસનગરના દવાડા ગામે કિરણસિંહ આશરો આપ્યો હતો. સમગ્ર કૌભાંડ…
- ઇન્ટરનેશનલ
ઘણું બધું દાવ પર લાગ્યું છે: વર્ષના છેલ્લા દિવસે ગૂગલના સીઇઓએ કર્મચારીઓને શા માટે ચેતવ્યા?
કેલિફોર્નિયા: આવતી કાલથી 2025નું વર્ષ શરુ થશે, દુનિયાભરમાં નવા વર્ષને વધાવવા તૈયારીઓ થઇ રહી છે. વર્ષના છેલ્લા દિવસે વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલ કર્મચારીઓ માટે સીઈઓ સુંદર પિચાઈએ એક ચેતવણી (Google CEO Sundar Pichai) આપી છે. સુંદર પિચાઈએ કહ્યું હતું…
- નેશનલ
વર્ષ 2024 દરમિયાન કેમેરામાં કેદ થઇ આ ભયાનક દુર્ઘટના અને અપરાધની ઘટનાઓ
મુંબઈ: વર્ષ 2024નો આજે અંતિમ દિવસ છે, લોકો ઘણી ઘટનાઓ માટે આ વર્ષને યાદ રાખશે. આ વર્ષે દુનિયાભરમાં ઘણી ચોંકાવનારી ઘટનાઓ બની હતી, જેની સમાજ પર ગંભીર અસરો પડી છે. મોબાઈલ ફોન કેમેરા અને સીસીટીવી કેમેરામાં ઘણી ઘટનાઓ કેદ થઇ…
- ઇન્ટરનેશનલ
શું Bangladeshમાં ફરી થશે સત્તા પલટો? શહીદ મિનાર ખાતે એકત્ર થશે 30 લાખ લોકો
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh) વધતી અરાજકતા વચ્ચે ફરી બળવાની ચર્ચા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી. આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાકામાં શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ…
- આમચી મુંબઈ
નવા વર્ષની મુસાફરીના ધસારાને કારણે મુંબઇ-ગોવા હાઇવે જામ
મુંબઇઃ 2024નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. લોકો 2024ને વિદાય આપવા માટે પરિવાર સાથે પ્રવાસન સ્થળોએ ફરવા જઈ રહ્યા છે. ઉજવણી પહેલા વાહનોના વધુ પડતા ધસારાને કારણે અને ઘણા…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયા માટે વર્ષ 2024 પાકિસ્તાન કરતા પણ ખરાબ રહ્યું! 45 વર્ષમાં સૌથી ખરાબ રેકોર્ડ
મુંબઈ: ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન બદલ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) સામે ચાહકો રોષ ઠાલવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જાય એવી શક્યતા છે, સિરીઝ હારથી બચવા માટે રીમે કોઈપણ સંજોગે સિડની…
- આપણું ગુજરાત
Gujaratમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી, ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં પણ ઠંડીની અસર વર્તાઇ રહી છે. જેના પગલે લધુતમ તાપમાનના ચાર ડિગ્રી સુધીની ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં બે ડિગ્રી અને…
- આમચી મુંબઈ
બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં આજથી તમામ વિકાસકામ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી જે વિસ્તારમાં હવાની ગુણવત્તા એર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે તે વિસ્તાર પર સુધરાઈ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આગામી ૨૪ કલાકની અંદર બોરીવલી (પૂર્વ)…