- નેશનલ
આ ચલણી નોટને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આમ તો જમાનો ડિજિટલ છે, માટો ભાગના લોકો રોકડમાં લેવડદેવડ કરવાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જેઓ વર્તમાન સમયમાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બદલે કેશમાં જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે. આ…
- અમદાવાદ
31st Dec ની રાત્રે એવું તે શું બન્યું કે અમદાવાદમાં દ્રાક્ષનો સ્ટોક ખાલી થઇ ગયો? જાણીને તમે પણ ચોંકી જશો
અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે લોકોએ વિવિધ રીતે ઉજવણી કરીને વર્ષ 2024ને વિદાય આપી અને વર્ષ 2025નું સ્વાગત (New Year Celebration) કર્યું. 31મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદમાં એવું બન્યું કે શહેરમાં ફાળોની દુકાનો પર દ્રાક્ષનો સ્ટોક ખતમ થઇ ગયો, માર્કેટમાં દ્રાક્ષના ભાવ…
- લાડકી
સ્ટાઈલ પ્લસ : કઈ છે યુવાઓની ફેવરિટ હેરસ્ટાઇલ?
વિવેક કુમાર 2024નું વર્ષ પૂરું થયું અને નવા વર્ષે નવું આવકારવામાં આવી રહ્યું છે. એમાં ફેશન અને સ્ટાઇલ પણ બાકાત નથી. યુવાઓમાં સૌથી વધુ સ્ટાઇલિશ હેર ટ્રેન્ડ કયો છે એનાં પર આપણે નજર નાખીશું. 2024માં ગૂગલ પર સૌથી વધુ કેટલીક…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં કેદ 183 ભારતીય નાગરિકને મુક્ત કરવા વિદેશ મંત્રાલયની અપીલ
નવી દિલ્હીઃ ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને તેના જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી કરી છે. ભારતે બુધવારે પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તેઓ 183 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને તેમની જેલની મુદત પૂરી કર્યા પછી મુક્ત…
- આમચી મુંબઈ
નાગપુરમાં પોલીસે ચેકિંગ દરમિયાન ટુ વ્હીલર રોક્યુ અને ડિક્કી ખોલી જોયું તો…
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના નાગપુરમાં( NAGPUR) પોલિસએ નાકાબંદી દરમ્યાન નંબર પ્લેટ વગરની એક સ્કૂટીને રોકી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને શંકાસ્પદ લાગતા તેમણે યુવાનોને ડિક્કી ખોલવા જણાવ્યું હતું, પરંતુ ડિક્કી ખોલતા જ હાજર પોલીસકર્મીઓના પણ હોશ ઊડી ગયા હતા. મહારાષ્ટ્રના નાગપુરમાં પોલિસે નાકાબંદી…
- પુરુષ
સંધ્યા છાયાઃ …અને રચાયું એક સાચકલું ‘બાગબાન’
નીલા સંઘવી હસમુખભાઈ અને હંસાબહેન સિકસ્ટી પ્લસનાં. બંનેને એકમેક પર બહુ જ લાગણી. એકમેક વિના બિલકુલ ચાલે નહીં. લગ્ન બાદ હંસાબહેન ભાગ્યે જ પિયર રોકાવા ગયાં હશે. હસમુખભાઈ જવા જ ન દે. હંસાબહેન વગર એમને ગમે નહીં. હંસાબહેન પણ હસમુખભાઈની…
- પુરુષ
મેલ મેટર્સ : નવા વર્ષના સંકલ્પ? અલ્યા, ગો વિથ ધ ફ્લો!
અંકિત દેસાઈ નવું વર્ષ આવે કે તરત જ આપણા મનમાં એક જ વિચાર આવે છે, ‘આ વર્ષે હું નવો સંકલ્પ કરીશ અને મારું જીવન બદલી નાખીશ.’ આપણે વજન ઓછું કરવા, ફિટ રહેવા, નિયમિત થવા, નવી ભાષા શીખવા, પુસ્તકો વધુ વાંચવા…
- નેશનલ
છીનવાઈ જશે 30 VIPની સુરક્ષા, દિલ્હી પોલીસ લઈ શકે છે મોટો નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને કેટલાક પૂર્વ મંત્રીઓ અને સાંસદોને આપવામાં આવેલી સુરક્ષા અંગે જાણકારી મેળવવા અને ફેરવિચારણા કરવા જણાવ્યું છે. દિલ્હી પોલીસ ટૂંક સમયમાં ગૃહ મંત્રાલયને 18 ભૂતપૂર્વ રાજ્ય પ્રધાનો અને 12 ભૂતપૂર્વ સાંસદોની યાદી મોકલવાની યોજના બનાવી…
- મનોરંજન
ડ્રગ્સ એડિક્ટ હતો હની સિંહ? જણો ડોક્યુમેન્ટરીમાં થયા ક્યા ક્યા ખુલાસા
વિવાદોમાં રહેલો જાણીતો ગાયક હની સિંહ થોડા સમય માટે સંગીતજગતમાંથી ગાયબ થઈ ગયો હતો, હવે તેણે કમબેક કર્યું છે ત્યારે તેના પર એક ડોક્યુમેન્ટરી બની છે, જેના ડિરેક્ટરે ફિલ્મ અને ગાયક વિશે ઘણી વાતો કરી છે.મીડિયા સાથેના એક ઈંટરવ્યૂમાં ડાયરેક્ટર…