- નેશનલ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી જનજીવન થયું પ્રભાવિત; અનેક ટ્રેનો-ફ્લાઇટ્સ મોડી
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પડી રહેલી હાડ થિજવતી ઠંડીની સાથે આજે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આજે સવારે એટલું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે કે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબીલીટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન…
- ટોપ ન્યૂઝ
રોહિત શર્માએ નિવૃત્તિ પર કરી સ્પષ્ટતા, કહ્યું કે…..
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની સિડની ખાતેની પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી નથી. રોહિત અત્યાર સુધી આ પ્રવાસમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો જેના કારણે તે…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા નામમાં પણ આવે છે આ બે ખાસ લેટર્સ તો… વાંચી લો તમારા માટે જ છે…
તમારા વ્યક્તિત્વનો સૌથી ખાસ હિસ્સ હોય છે નામ. તમારા ચહેરાંની જેમ જ તમારું નામ પણ લોકોને તમારી તરફ આકર્ષે છે. જી હા, હકીકત છે. નામથી જીવન પર ખૂબ જ પ્રભાવ પડે છે અને આ વાતની સાબિતી તો વિજ્ઞાન પણ આપે…
- ટોપ ન્યૂઝ
હું પણ શીશ મહલ બનાવી શકતો હતો પણ…… દિલ્હી રેલીમાં આ શું બોલ્યા પીએમ મોદી
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન તેમણે વર્ષ 2025ને નવી સંભાવનાઓનું વર્ષ ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું હતું કે, “વર્ષ…
- ઇન્ટરનેશનલ
2025ની શરૂઆતમાં જ એલન મસ્કને લાગી ગયો $17.7 બિલિયનનો ઝટકો!
નવા વર્ષની 2025ની શરૂઆત દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) માટે સારી નથી રહી. વર્ષના પહેલા જ દિવસે તેમને $17.7 બિલિયનનો આંચકો લાગ્યો હતો. ટેસ્લાના શેરમાં 6 ટકાથી વધુ ઘટાડાને કારણે તેમની સંપતિ ઘટીને $415 બિલિયન થઈ ગઈ…
- આપણું ગુજરાત
ગુજરાત એસ.ટીની વધુ એક સિદ્ધિ; ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે દેશમાં પ્રથમ ક્રમે
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ઘણી સુવિધાઓ આપી રહ્યું છે. તેનો સીધો ફાયદો મુસાફરોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત એસટીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર ભારતમાં દૈનિક…
- આમચી મુંબઈ
FDI આકર્ષવામાં મહારાષ્ટ્ર અગ્રેસર, જાણો કોણે કર્યો આ દાવો
મુંબઇઃ એક તરફ વિદેશી રોકાણમાં ગુજરાત આગળ હોવાના અને મહારાષ્ટ્રમાં આવનારા મોટા મોટા પ્રોજેક્ટો ગુજરાત તાણી જતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંકડા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મહારાષ્ટ્ર અગ્રેસર હોવાનું કહ્યું છે.…
- અમદાવાદ
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
અમદાવાદ: આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ’ના ઉદ્ઘાટન બાદ…
- ભુજ
પતિને આત્મહત્યા કરવા મજબૂર કરનારી પત્નીની બહેનપણીની જામીન અરજી ફગાવાઈ
ભુજઃ તાજેતરમાં જ બેંગલોરના અતુલ સુભાષ Atul Subhash અને દિલ્હીના પુનિત ખુરાના Puneet Khurana એ પત્ની અને સાસરીયાઓના ત્રાસથી આત્મહત્યા કર્યાના મુદ્દાઓ ચર્ચાના વિષય બન્યા છે. આ બન્ને કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ કચ્છના આવા જ એક જૂના…
- અમદાવાદ
ગુજરાતને મળી શકે છે વધુ 10 નવી મહાનગર પાલિકા! રાજ્ય સરકાર વિચારણા
અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી રહી છે. જો કે હવે આગામી સમયમાં સરકાર દ્વારા વધુ 10 નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં…