- સ્પોર્ટસ
IND vs AUS: સિરીઝ હાર છતાં બુમરાહ ઝળક્યો, જાણો મેચ બાદ શું કહ્યું
સિડની: ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગયેલી ઇન્ડિયન ક્રિકેટ ટીમે ફરી (India lost test series against Australia) ચાહકોને નિરાશ કર્યા, પાંચ મેચની સિરીઝમાં ઇન્ડિયન ટીમને 1-3 હાર મળી. પર્થ ટેસ્ટને બાદ કરતાં આ સમગ્ર સિરીઝમાં…
- નેશનલ
2024માં કોલસા ક્ષેત્રે હાંસલ કરી સિદ્ધિ; ઉત્પાદન અને ડિસ્પેચ વિક્રમી સપાટીએ
નવી દિલ્હી: વર્ષ 2024માં, કોલસાનું ઉત્પાદન 1,039.59 મિલિયન ટન (MT)ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. જે પાછળના વર્ષના કુલ 969.07 MTની સરખામણીએ 7.28 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો સ્થાનિક કોલસાની ઉપલબ્ધતા વધારવા અને વધતી ઉર્જાની માંગને પહોંચી વળવા મંત્રાલયના…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં ટિમ કૂક આપશે 1 મિલિયન ડૉલરનું દાન
ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે 20 જાન્યુઆરીના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. એ દરમિયાન દુનિયાની નંબર વન ગણાતી કંપની એપલના સીઇઓ વિશે મોટા સમાચાર જાણવા મળ્યા છે. એમ જાણવા મળ્યું છે કે ટીમ કૂક ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં 1 મિલિયન ડૉલરનું…
- અમદાવાદ
અમદાવાદીઓ ભયમાં? આટલા લોકોએ કરી હથિયાર મેળવવા અરજી
અમદાવાદ: વર્ષ 2024ના અંતમાં અમદાવાદમાં સળંગ ગુનાની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને અમદાવાદ શહેર પોલીસ અને કાયદો વયસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા હતા. જો કે બાદમાં પોલીસે ક્રાઇમની ઘટનાઓને પગલે એક બેઠક કરીને માસ્ટર પ્લાન ઘડ્યો હતો. જો કે…
- નેશનલ
ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
પીએમ મોદીએ વિકસિત ભારત 2047ના લક્ષ્ય માટે ગ્રામીણ વિસ્તારોને મજબૂત અને સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો છે. આ તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘ગ્રામીણ ભારત મહોત્સવ 2025’નું ઉદ્ઘાટન કર્યું હતું અને અહીંના કારિગરો સાથે…
- ભુજ
ચાંદની હત્યા કેસનો આરોપી ફરારઃ 2007ની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી
ભુજઃ જે-તે સમયે ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ચાંદની હત્યા કેસમાં ભુજની પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી સજા ભોગવી રહેલો જુનાગઢનો પાકા કામનો કેદી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી છે.આ આરોપી વડી અદાલતના હુકમથી સાત દિવસના વચગાળાના…
- મહારાષ્ટ્ર
એ લાડકી બહેનોની રકમ ફરીથી સરકારી તિજોરીમાં જમા…..
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે તેમના ગત વર્ષના જુલાઇના બજેટમાં મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત રાજ્યની પાત્રતા ધરાવતી 21 થી 65 વર્ષની વયજૂથની કરોડો બહેનોના બેંક ખાતામાં દર મહિને 1500 રૂપિયાની રકમ જમા કરવામાં આવે…
- ટોપ ન્યૂઝ
શપથ ગ્રહણ પહેલા સંકટમાં ટ્રમ્પ, હશ મની કેસમાં થશે સજા તો…..
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના 10 દિવસ પહેલા, 10 જાન્યુઆરીએ ન્યૂયોર્કમાં સજા સંભળાવવામાં આવશે. ન્યૂ યોર્કના જજ જુઆન મર્ચને આદેશ આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પને 10 જાન્યુઆરીએ હશ મની ક્રિમિનલ કેસમાં સજા સંભળાવવામાં આવશે.…