- ઇન્ટરનેશનલ
તો શું ચીનની હૉસ્પિટલોમાં દેખાઈ રહેલી ભીડનું કારણ આ છે?
દુનિયાના લોકોને હજી તો કોરોના મહામારીમાંથી કળ વળી નથી ત્યાં તો ફરીથી ચીનમાં હેલ્થ ઇમકજન્સીના સમાચારે વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ચીનમાં હાલ હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV )નો પ્રકોપ દેખાઈ રહ્યો છે. આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસને…
- ભુજ
ભુજમાં 18 વર્ષની યુવતી પડી 540 ફૂટ ઊંડા બોરવેલમાં; યુવતીને બચાવવા તંત્ર ખડેપગે
ભુજ: બોરવેલમાં પડી જવાની ગંભીર ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ ભુજના કંઢેરાઈ ગામમાં 18 વર્ષીય યુવતી ઉંડા બોરવેલમાં પડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર પણ…
- નેશનલ
અકસ્માત પીડિતનો મૃતદેહ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો, બે રાજ્યએ હાથ ઊંચા કર્યા
લખનઊઃ અકસ્માત અને મૃત્યુ જેવા પ્રસંગોએ પણ માનવ સંવેદનશીલ નથી બની શકતો એનું એક વરવું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારક્ષેત્ર અંગેના વિવાદને પગલે અકસ્માતનો ભોગ બનેલા 27 વર્ષીય યુવકનો મૃતદેહ ચાર કલાકથી વધુ…
- નેશનલ
ઠંડા પ્રદેશમાં ફરવા જાઓ છો? તો આમના જેવી ભૂલ ના કરતા, જુઓ વિડીયો
નવી દિલ્હી: વિવિધ પ્રવસન સ્થળોએ ફરવા ગયેલા પ્રવાસીઓ ગાઈડલાઈન્સનું ઉલંઘન કરીને પોતાના જીવ જોખમમાં મુકતા હોય છે, ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓમાં લોકોએ જીવ પણ ગુમાવી ચુક્યા છે. હાલમાં અરુણાચલ પ્રદેશમાં પણ એક ગંભીર ઘટના બની હતી, રાજ્યના સેલા પાસ પાસે…
- અમદાવાદ
ઉત્તરાયણ સુધી ગુજરાત બનશે ટાઢુબોળ; આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત
અમદાવાદઃ રાજયભરમાં આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા બાદ હવે ઠંડા પવનોના કારણે ગુજરાતના…
- નેશનલ
આગ્રામાં રાધા-કૃષ્ણની મૂર્તિને કરવામાં આવી ખંડિત; લોકોમાં ભારે રોષ
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે અસમાજીક તત્વોએ મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિઓ તોડી નાખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે જ્યારે લોકો પૂજા કરવા આવ્યા ત્યારે તૂટેલી મૂર્તિઓ…
- અમદાવાદ
ચાંગોદરમાં ચાલતા કોલ સેન્ટર પર SMCના દરોડાઃ પાંચ આરોપી ઝડપાયા
અમદાવાદ: અમદાવાદના ચાંગોદરમાં સોસાયટીના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના (SMC) તપાસનીશ અધિકારીઓની ટીમે પાંચ સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાપ્ત…
- આપણું ગુજરાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દીપડાએ કાળિયારનું મારણ કર્યું! અધિકારીઓ દોડતા થયા
એકતા નગર: કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ગુજરાતનું લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. જેની પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં આઠ કાળિયાર હરણના મૃતદેહો મળી આવતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. તપાસ કરતા…