- આમચી મુંબઈ
જાણો.. કોણ છે લીના ગાંધી તિવારી, જેમણે મુંબઇમાં ખરીદયો સૌથી મોંધો એપાર્ટમેન્ટ
મુંબઈ : મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુ એક મોટો રેકોર્ડ બન્યો છે. ફાર્મા કંપની યુએસવી પ્રાઇવેટ લિમિટેડના ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વરલી સી- ફેસિંગ વિસ્તારમાં 639 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદયો છે. આ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો રેસિડેન્ટલ…
- મહેસાણા
કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર, શું ઈસુદાન ગઢવી…
કડીઃ કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. કડી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડાના નામની કડી…
- નેશનલ
પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 5 શ્રમિકોના મોત
ચંડીગઢ: ગત રાત્રે પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડાની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ પરપ્રાંતીય કામદારોના મોત (Blast in Firecracker factory) થયા છે, જ્યારે 34 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે ભટિંડાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ…
- મનોરંજન
દીવાર અને શોલેને પાછળ મૂકનારી આ ફિલ્મને થયા 50 વર્ષઃ જાણો કેટલીક રસપ્રદ વાતો
કસ્ટમર કિંગ કહેવાય છે. ફિલ્મો માટે કહીએ તો દર્શકો રાજા છે. આવા ઘણા ઉદાહરણો છે જ્યારે ફિલ્મ નિર્માતાએ પણ સ્વપ્નેય ન વિચાર્યું હોય કે તેમની ફિલ્મ કોઈ ચમત્કાર સર્જશે. આવી એક ખરેખર ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે…
- IPL 2025
PBKS vs RCB: બેટિંગમાં નિષ્ફળ જતા પોન્ટિંગે શ્રેયસને ખખડાવ્યો! ડ્રેસિંગ રૂમનો વિડીયો વાયરલ
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ પંજાબ કિંગ્સ(PBKS)ને ગઈ કાલે ચંદીગઢમાં રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) સામે 8 વિકેટથી શરમજનક હાર મળી. આ હાર બાદ PBKSને ફાઈનલમાં પહોંચવા…
- નેશનલ
Not a single project…! સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર જાહેરમાં આ શું બોલ્યા વાયુસેનાના વડા?
નવી દિલ્હીઃ દેશના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાલેલા યુદ્ધ બાદ તેમણે પહેલી વખત આવી જાહેરમાં ટિપ્પણી કરી છે. સંરક્ષણ સોદાઓના સપ્લાયમાં વિલંબ પર એર ચીફ…
- સ્પોર્ટસ
`તને ટેસ્ટની કૅપ્ટન્સી ઑફર થાય તો તું સ્વીકારે?’ અશ્વિનના આવા સવાલના જવાબમાં જાડેજાએ કહ્યું કે…
નવી દિલ્હીઃ ઈંગ્લૅન્ડ ખાતેના આગામી ટેસ્ટ-પ્રવાસ માટેની ટીમનું સુકાન શુભમન ગિલને સોંપાયું છે અને વિકેટકીપર રિષભ પંતને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે, પણ સિલેક્ટરોએ સુકાન સોંપવાની બાબતમાં જસપ્રીત બુમરાહ, વગેરેના નામ પર ચર્ચા કરવા ઉપરાંત સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના નામ…