- નેશનલ
સુરતના યુવાનનું બેંગલોરમાં શંકાસ્પદ મોતઃ અકસ્માત, હત્યા કે આત્મહત્યા
સુરતઃ સુરતના પટેલ પરિવારના 29 વર્ષીય યુવાન પુત્રનું બેંગલોર આઈઆઈએમ ખાતે મોત થયાના દુઃખદ સમાચાર આવ્યા છે. યુવાનનું મોત ત્રીજા માળેથી નીચે પટકાવાથી થયું છે, આથી તેના મોત વિશે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…
- ટોપ ન્યૂઝ
આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે મંગળવારે બપોરે દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi assembly Election)ના કાર્યક્રમની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી કે એક જ તબક્કામાં મતદાન થશે, 5 ફેબ્રુઆરીમાં રોજ મતદાન થશે, જેનું પરિણામ 08…
- સ્પોર્ટસ
‘ભારતીય ટીમને ખરાબ પીચો પર રમવાની આદત…’ હરભજન સિંહે બુમરાહ અંગે પણ કહી મોટી વાત
મુંબઈ: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં ભારતીય ટીમને નિરાશાજનક હાર મળી. પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ (Indian Cricket Team) એક જ મેચ જીતી. આ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટર્સ ફ્લોપ રહ્યા, આ…
- ટોપ ન્યૂઝ
ઈન્ટરપોલની તર્જ પર હવે ‘ભારતપોલ’ જાણો શું છે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સીબીઆઈનું ભારતપોલ પોર્ટલ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇન્ટરપોલ જેવી સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. સીબીઆઈએ આ અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને આ પોર્ટલ સીબીઆઈ હેઠળ કામ કરશે. આની મદદથી…
- ભુજ
આશાનું કિરણ: બોરવેલમાં ખાબકેલી યુવતી 100 ફૂટના અંતરે; ટૂંક સમયમાં બહાર આવવાની આશા
ભુજ: ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલા કંઢેરાઈ ગામે ગત સોમવારે વહેલી સવારે 6 વાગ્યે 500 ફૂટ ઊંડા બંધ હાલતમાં રહેલા બોરવેલમાં પડી ગયેલી 21 વર્ષની શ્રમજીવી પરિવારની યુવતીનું અત્યંત મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા બે હુક જોડીને…
- અમદાવાદ
HMPV મામલે સ્કૂલો સાવધઃ માતા-પિતાને આપી આવી સલાહ
અમદાવાદ: ચીન બાદ હવે ભારતમાં પણ HMPVના કેસ નોંધાયા છે. આ દરમિયાન ગુજરાતમાં પણ એક કેસ પોઝિટિવ મળી આવતા હવે ગુજરાત શિક્ષણ વિભાગ રાજ્યમાં HMPVના કેસ બાદ પ્રોટોકોલ જાહેર કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગની સલાહ લઈ રહ્યું હોવાનું જાણવા મળી…
- ભુજ
Mandvi murder: પ્રેમાંધ બનેલા યુવક સામે 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ
ભુજ: ગત ૩૦મી ડિસેમ્બરના રોજ સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારે બસ સ્ટોપ પાસે ઊભીને તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારીત જગ્યા પર નોકરી પર જવા બસની પ્રતીક્ષા કરી રહેલી ગવરી તુલસીદાસ ગરવા નામની પરિચારિકાને મોટરસાઇકલ પર…
- ઇન્ટરનેશનલ
તિબેટમાં ભૂકંપે તારાજી સર્જી, 50 થી વધુના મોત
નવી દિલ્હી: આજે મંગળવારે વહેલી સવારે હિમાલય પર્વતમાળની ઉત્તરી તળેટીમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપે તિબેટમાં ભારે તારાજી (Earthquake in Tibet) સર્જી છે. એહેવાલો મુજબ ભૂકંપને કારણે હજુ સુધી 50 વધુ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. ચીનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે…