- નેશનલ
કાળજું કંપાવી દે તેવો હત્યાકાંડ; દંપતીના મૃતદેહ રૂમમાંથી અને 3 દીકરીઓના મૃતદેહ બેડ બોક્સમાંથી મળ્યા
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા થતા ખળભળાટ મચી (Meerut mass murder) ગયો હતો. એક બંધ ઘરમાંથી પતિ, પત્ની અને તેમની ત્રણ દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ હત્યાકાંડનો કેસ ઉકેલવા પોલીસ સતત તાપસ કરી રહી…
- અમદાવાદ
અમરેલી લેટર કાંડઃ ભરતસિંહ સોલંકીની પત્નીએ ધાનાણીને શું કર્યો સવાલ? જુઓ વીડિયો
અમદાવાદઃ અમરેલી લેટર કાંડ મુદ્દે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી 24 કલાકના ધરણાં પરે બેઠા છે. અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા બાદ જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં ન આવતાં તેઓ ધરણા પર બેઠા છે. આજે તેઓ નવી…
- આમચી મુંબઈ
વિકાસના ઢોલનગારા પણ મહારાષ્ટ્રમાં શિક્ષણની છે આ સ્થિતિઃ ડ્રોપ બૉક્સનો આંકડો ચોંકાવનારો
મુંબઈઃ કોઈપણ દેશ કે રાજ્યની પ્રગતિનો માપદંડ જો ઊંચી ઈમારતો, સરાકરી કાર્યક્રમો અને મોટા મોટા વચનો અથવા ફ્રીમાં અપાતી સુવિધાઓ હોય તો વાત અલગ છે, પરંતુ જો તેની સરકારી શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, રોજગાર-ધંધામાં સહુલિયત વગેરે માપદંડો હોય તો વિકાસ…
- આપણું ગુજરાત
દિલ્હીમાં દૂર દૂર સુધી દેખાય નહીં એટલું ધુમ્મસઃ જાણો ગુજરાત-મહારાષ્ટ્રમાં કેવું છે હવામાન
નવી દિલ્હીઃ દિલ્હીમાં કડકડતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ છે. અનેક જગ્યાએ વિઝિબિલિટી શૂન્ય છે. સડકો પર ગાડી એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે. ઘુમ્મસના કારણે અનેક ટ્રેનો નિર્ધારીત સમય કરતાં મોડી દોડી રહી છે. દિલ્હી-એનસીઆરમાં આજે સીઝનનું સૌથી ગાઢ ધુમ્મસ…
- સ્પેશિયલ ફિચર્સ
બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા
હૈદરાબાદ: છેલ્લા ઘણા સમયથી 10 મિનીટ ડિલીવરી એપ દ્વારા ખરીદી કરવાનું ચલણ વધ્યું છે. આ ક્ષેત્રે બ્લિંકિટ (Blinkit), ઝેપ્ટો (Zepto)અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) મુખ્ય પ્રતિસ્પર્ધીઓ છે. ત્રણેય એપ્સ એક બીજાથી ઝડપી ડિલીવરી કરતાં હોવાના દાવા કરે છે. આ દાવાની…
- મનોરંજન
કુમાર સાનુની એક્સ ગર્લફ્રેન્ડના ઈન્ટવ્યુએ મચાવ્યો હંગામોઃ સિંગર સ્યૂસાઈડ કરવા માગતો હતો?
90ના દશકના બેસ્ટ સિંગર કુમાર સાનુના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. કુમાર સાનુ (Kumar Sanu)એ બે વાર લગ્ન કર્યા છે અને તેનું એક અભિનેત્રી સાથે અફેર પણ હતું. અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે તેના સંબંધોની ચર્ચા પણ…
- નેશનલ
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઓડિશાની મુલાકાતે છે. ઓડિશામાં પહેલી વાર ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો અને ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ને લીલી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટ જેટલી અનુશાસનહીન કોર્ટ ક્યારેય જોઈ નથી, કઇ વાત પર ભડક્યા CJI
નવી દિલ્હીઃ જસ્ટિસ બીઆર ગવઈએ દેશની સર્વોચ્ચ અદાલતની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી છે. માહિતી અનુસાર, તેમણે સુપ્રીમ કોર્ટને સૌથી વધુ અનુશાસનહીન સ્થળ ગણાવ્યું છે અને તેની તુલના હાઈકોર્ટ સાથે કરી છે.ગયા વર્ષે પણ તેમણે શિસ્તના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં…
- અમદાવાદ
છોટે છોટે પેગ : ઉત્તરાયણ પહેલા દારૂની 300 mlની બોટલની માંગ વધી
અમદાવાદ: ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે, છતાં વર્ષોથી ગેરકાયદે રીતે બુટલેગરો દ્વારા વિવિધ રીતે રાજ્યની સીમામાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડતા (Liquor Bootlegging) આવ્યા છે. ગુજરાત સરકાર અને પોલીસ વિભાગના અનેક પ્રયત્નો છતાં બુટલેગીંગની પ્રવૃતિઓ અટકી…
- સ્પોર્ટસ
આ રોહિત શર્મા બની ગયો ભારતીય ટીમનો ફીલ્ડિંગ કોચ!
નવી દિલ્હી: વન-ડે ક્રિકેટ ફોર્મેટમાં આગામી 19મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે, પરંતુ એ પહેલાં રવિવાર, 12મી જાન્યુઆરીએ શ્રીલંકાના કોલંબો શહેરમાં શારીરિક રીતે અક્ષમ (દિવ્યાંગ) ક્રિકેટરો માટેની ફિઝિકલી ડિસએબ્લડ (પીડી) ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે જે માટેની ભારતની દિવ્યાંગ ટીમના ફીલ્ડિંગ-કોચ…