- રાજકોટ
અમરેલી લેટર કાંડઃ પોલીસે સમગ્ર ઘટનામાં ઉતાવળ કરી, સાંસદ રૂપાલાનું મોટું નિવેદન
રાજકોટઃ અમરેલી લેટર કાંડ મુદ્દે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં પતંગોત્સવના ઉદ્ઘાટન બાદ તેમણે કહ્યું, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. એસપી દ્વારા કમિટી બનાવવામાં આવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે.…
- નેશનલ
Priyanka Gandhi રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળ્યા ત્યારે કેટલા વર્ષના હતા? જાણો રોચક વાતો
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીનો આજે જન્મદિવસ છે. 12 જાન્યુઆરી, 1972ના રોજ જન્મેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી છે. પ્રિયંકા ગાંધીએ બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે મેરેજ…
- નેશનલ
Quality Work મુદ્દે હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યું નિવેદન કે…
નવી દિલ્હી: ગત વર્ષે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવા માટે તૈયાર રહેવા સલાહ આપી હતી, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા કરવામાં આવી હતી. તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના ચેરમેન એસ. એન.…
- અમદાવાદ
દેશમાં નોંધાયેલા HMPVના કુલ કેસમાંથી 33 ટકા ગુજરાતમાં, જાણો વિગત
અમદાવાદઃ ભારતમાં પણ એચએમપીવીના કેસ ધીમે ધીમે વધવા લાગ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં એચએમપીવીના કુલ 15 કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસ ગુજરાતમાં છે. એટલેકે દેશના કુલ કેસ પૈકી 33 ટકા કેસ માત્ર ગુજરાતમાં જ છે. ગુજરાતમાં જ્યારે આ વાઇરસની…
- સ્પોર્ટસ
રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!
મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશ થયા બાદ ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ કારમી હાર મળી. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા બેટર તરીકે અને કેપ્ટન તરીકે નિષ્ફળ(Rohit Sharma Form) રહ્યો. સિડનીમાં રમાયેલી મેચ રોહિત શર્માએ ડ્રોપ…
- નેશનલ
મહાકુંભ 2025: કેટલો અઘરો છે કલ્પવાસ, ક્યા નિયમોનું કરવું પડે છે પાલન, જાણો વિગતવાર
સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. નોંધનીય છે કે દર 12 વર્ષે યોજાતા આ વિશાળ મહા કુંભને જોવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો આવે છે.…
- દ્વારકા
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું, જુઓ VIDEO
બેટ દ્વારકાઃ કૃષ્ણની નગરી બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી બેટ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવી રહી છે. અહીં 50 રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં 2022 માં પહેલીવાર બુલ્ડોઝર કાર્યવાહી કરવામાં…
- આપણું ગુજરાત
પ્રાંતિજમાં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ચાલકના થઈ ગયા બે ટુકડા
હિંમતનગરઃ ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે સવારે સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 25 વર્ષીય ટેન્કર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાયો હતો.…
- આમચી મુંબઈ
મુંબઇમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
મુંબઇઃ મુંબઈમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની ઘુસણખોરી વધતી જઇ રહી છે, એ વાત અજાણી નથી. જોકે, મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી બાદ નવી સરકારની રચના સાથે જ આ ગેરકાયદે વસતા બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસની સરકાર પોલીસ અને…