- મનોરંજન
Akash-Anant Ambani કે Isha Ambani કોની પાસે છે મોંઘી કાર? નામ જાણીને ચોંકી ઉઠશો…
અંબાણી પરિવાર (Ambani Family) પોતાની લક્ઝુરિયસ કાર કલેક્શનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે પછી એ પરિવારના મુખિયા મુકેશ અંબાણી (Mukesh Ambani) હોય કે તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani). પરંતુ શું તમને ખબર છે કે પરિવારની યંગ બ્રિગેડ એટલે કે…
- શેર બજાર
મુંબઈ શેરબજારમાં ઈન્ટ્રા ડેમાં કેમ બોલાયો કડાકો, જાણી લો ફટાફટ કારણો?
મુંબઈઃ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો (stock market crash) બોલ્યો હતો. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 960 અને નિફ્ટી 326 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતાં હતા. છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે ગુજરાતીઓ ઝાપટશે ઊંધિયું: જાણો કેવી છે તૈયારી ને શું છે ભાવ
અમદાવાદઃ દરેક તહેવારો સાથે ખાસ ખાણીપીણી પણ જોડાયેલી છે. ખાસ કરીને જે તે સમયની ભૌગોલિક સ્થિતિ અને તે સમય આવતા ધાનધાન્યમાંથી બનતી વાનગીઓ ખાવાની એક પ્રથા છે. આ પ્રથામાં હવે ધંધો ભળી ગયો છે અને ઘરે બનાવવાને બદલે લોકો બહારથી…
- મનોરંજન
રામ ચરણની ગેમ ઓવર અને સોનુ સૂદની ફતેહના પણ હાલ બેહાલ કર્યા પુષ્પા-2એ
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 ધ રૂલ’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એ સમયે તો કોઇની હિંમત નહોતી કે તેની આગળ પાછળ પોતાની ફિલ્મ રિલીઝ કરે. ફિલ્મે 38 દિવસમાં બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.…
- જામનગર
જામનગરના પીરોટન ટાપુ પર 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું
જામનગરઃ દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા જામનગરના પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી હતી. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં…
- અમદાવાદ
ખ્યાતિ કાંડઃ સીઈઓ ચિરાગ રાજપૂત પ્રાઇવેટ તબીબોને ધમકાવતો, બીજો શું થયો ઘટસ્ફોટ
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના સીઇઓ ચિરાજ રાજપૂતની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ચિરાગે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે અને કાર્તિક પટેલ બંને નાની હૉસ્પિટલના તબીબોના માઇનસ પોઇન્ટ શોધીને ધમકી આપી દર્દીઓને તેમની હૉસ્પિટલમાં રિફર કરતા હતા. જો કોઇ…
- સ્પોર્ટસ
‘પ્રિય ક્રિકેટ, મને વધુ એક તક આપ’… આવું કહેનાર ભારતનો ટ્રિપલ સેન્ચુરિયન જબરદસ્ત ફોર્મમાં છે…
વડોદરા: ભારત વતી 2016-2017 દરમિયાન છ ટેસ્ટ રમનાર અને ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દર સેહવાગ પછીનો ભારતનો બીજો એકમાત્ર ટ્રિપલ સેન્ચુરિયન કરુણ નાયર ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મેળવવા તત્પર છે. તેણે ‘એક્સ’ પર એક ટ્વીટમાં એટલું જ લખ્યું છે કે ‘પ્રિય ક્રિકેટ…
- નેશનલ
શેર બજારે રોકાણકારોની ઉતરાયણ બગાડી! બજાર ફરી તૂટ્યું, રૂપિયો પણ ગગડ્યો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે, ઉતરાયણના એક દિવસ પહેલા ભારતીય શેરબજારે ફરી રોકાણકારોને નિરાશ (Indian Stock Market Crash) કર્યા છે, આજે ફરી બજાર ઘટાડા સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્ષ સેન્સેક્સ 843.67 પોઈન્ટ ઘટીને 76535.24 પર ખુલ્યો,…
- ભુજ
Tourism: ધોરડોમાં નીચે સફેદ રણ અને ઉપર રંગ-બે-રંગી આકાશઃ આજથી પતંગોત્સવની શરૂઆત
ભુજઃ Gujarat Tourismને વૈશ્વિક ખ્યાતિ અપાવવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા અલગ અલગ ઉત્સવો અને અવસરો ઊભા કર્યા હતા, તેમાના બે સૌથી વધારે લોકપ્રિય એવા કચ્છનો રણોત્સવ અને હાલમાં ચાલી રહેલો પતંગોત્સવ છે. ઉતરાણ સમયે ગુજરાતમાં પતંગો ચગે…