- નેશનલ
આ મુસ્લિમ દેશોએ પણ જોયો મહાકુંભનો ક્રેઝ, પાકિસ્તાન ગુગલ પર શું સર્ચ કરે છે?
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં આયોજિત થયેલા મહાકુંભમાં ઇસ્લામિક દેશોને ભારે રસ પડ્યો છે. પડોશી દેશ પાકિસ્તાન પણ મહાકુંભ વિશે google પર ઘણું સર્ચ કરી રહ્યો છે. પાકિસ્તાન ઉપરાંત કતાર, યુએઈ અને બહેરીન જેવા દેશો પણ કુંભમેળામાં રસ લેતા જોવા મળી રહ્યા…
- અમદાવાદ
અમદાવાદ ફ્લાવર શોમાં માનવ મહેરામણ ઉમટ્યું, ઉત્તરાયણે અધધ લોકોએ લીધી મુલાકાત
Ahmedabad Flower Show 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત અમદાવાદ ઈન્ટરનેશલ ફ્લાવર શોમાં લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણના દિવસે એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. 14 જાન્યુઆરી, 2025ના રોજ 1,01,889 લોકોએ ટિકિટ લઇને ફ્લાવર શો નીહાળ્યો હતો.…
- નેશનલ
મથુરામાં મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસમાં લાગી આગ, એકનું મોત
મથુરા: મહાકુંભમાં સહભાગી થવા માટે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે મહાકુંભ જઈ રહેલી એક ખાનગી બસમ આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેલંગાણાથી 51 જેટલા મુસાફરો સાથે મહાકુંભ જઈ રહેલી બસ વૃંદાવનના…
- સ્પોર્ટસ
કોહલી-અનુષ્કા અલીબાગના વિલામાં જઈ આવ્યા: ચાલો, આપણે પણ એક લટાર મારીએ…
મુંબઈ: વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા ચાર દિવસ પહેલાં અલીબાગ જવા ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફેરીની લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. તેઓ અલીબાગ પહોંચીને પોતાના આલીશાન બંગલામાં રહ્યા હતા. તેમની આ ટૂંકી વિઝિટને પગલે તેમના ઘણા ચાહકોને તેમના બંગલા વિશે…
- ભુજ
ભુજમાં વધુ એક ગૃહિણી બની ડિજિટલ એરેસ્ટનો ભોગ, પતિને વાત કરતાં થઈ જાણ
ભુજઃ ભુજની એક ગૃહિણીને ક્રાઈમ બ્રાન્ચના નામે ડરાવી-ધમકાવી, ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ગેંગે ૪.૪૫ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ હતી. ભુજના કેમ્પ એરિયાના ભાવેશ્વનગરમાં આદિનાથ એલિટામાં રહેતી ૩૪ વર્ષિય ગૃહિણી રીમાબેન વિકાસભાઈ મહેતાએ બનાવ…
- આમચી મુંબઈ
પીએમ મોદી આજે મુંબઇમાં, નૌકાદળના કાર્યક્રમ બાદ લેશે મહાયુતિના નેતાઓના ક્લાસ
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવ્યા છે. તેઓ સવારે 10:30 વાગ્યાની આસપાસ ભારતીય નૌકાદળના કાર્યક્રમમાં હાજરી આપશે. આ અવસર પર તેઓ મુંબઈના નેવલ ડૉકયાર્ડ ખાતે યુદ્ધ જહાજોની રાષ્ટ્રને સોંપણી કરશે. ત્યાર બાદ તેઓ મહાયુતિના વિધાનસભ્યો સાથે વાતચીત કરશે.…
- મહાકુંભ 2025
મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં 144 વર્ષ બાદ મહાકુંભનો અદભુત સંયોગ બન્યો છે. વિશ્વનો આ સૌથી મોટો ધાર્મિક મેળો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. શાહી સ્નાનના દિવસે લગભગ સાડા ત્રણ કરોડ લોકો…
- આમચી મુંબઈ
હવે ટકલા વાયરસનો શિકાર બની મહિલાઃ બુલઢાણાની આ ગંભીર સ્થિતિનો કોઈ ઈલાજ છે કે નહીં?
મુંબઇઃ કોરોના વાયરસથી લોકોને માંડ માંડ છુટકારો મળ્યો છે, ત્યાં હવે એક નવા વાયરસે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં એક વિચિત્ર અને ખતરનાક વાયરસ ફેલાયો છે, જેનાથી લોકો ઘણા ડરી ગયા છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે…