- મનોરંજન
ઈબ્રાહિમ અલી ખાન કેમ પિતા Saif Ali Khanને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો? સામે આવ્યું કારણ…
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan)પર એક અજાણી વ્યક્તિએ ચાકુથી છ વખત વાર કરીને ગંભીર રીતે જખ્મી કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સૈફના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)…
- વેપાર
Bullion Market: મુંબઈના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં તેજી, જાણો આજના સોનાચાંદીના ભાવ?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ મંત્રણાના અહેવાલ છતાં ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને…
- સ્પોર્ટસ
તો આ ખેલાડીએ ડ્રેસિંગરૂમની વાતો લીક કરી હતી? આ યુવા બેટ્સમેનનું કરિયર જોખમમાં
મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય ટીમ વિવિધ વિવાદોથી ઘેરાયેલી રહી. ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર નિરાશાજનક પ્રદર્શન બાદ ડ્રેસિંગરૂમમાં વાતાવરણ તંગ રહેતું હોવાના અહેવાલ મળ્યા હતાં. આર અશ્વિને અચાનક નિવૃત્તિ જાહેર કરતા આ ચર્ચાઓ વધુ તેજ બની હતી. કેપ્ટન રોહિત…
- નેશનલ
RSS 8000 વંચિત સમાજના વિદ્યાર્થીને કરાવશે કુંભમેળાની યાત્રા, જાણો શું છે કારણ
પ્રયાગરાજઃ મહાકુંભ મેળાનો આજે ચોથો દિવસ છે. બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વંચિક વર્ગોને જોડવા એક અનોખી…
- ગાંધીનગર
ગુજરાત પોલીસની નવી પહેલ, પોલીસ સ્ટેશનમાં એક જ છત નીચે મળશે આ 4 સેવા
ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એક એવું…
- નેશનલ
આંધ્ર પ્રદેશની નાયડુ સરકાર ચૂંટણી લડવા માટે લાવશે આવો કાયદો? વસ્તી વધારવાનું આ તે કેવું તિકડમ
અમરાવતી: દક્ષિણ ભારતના રાજ્યોમાં કેટલાક સમયથી વસ્તી વધારવા વધુ બાળકો પેદા કરવા પર ડીબેટ ચાલી રહી છે. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન વધુ બાળકો પેદા કરવા લોકોને અપીલ કરી ચુક્યા છે, જેની સામે વાંધા પણ ઉઠાવવામાં આવ્યા હતાં. એવામાં…
- કચ્છ
કચ્છમાં જુદી જુદી દુર્ઘટનામાં ૧૬ વર્ષના કિશોર સહિત પાંચ લોકોના અકાળે મૃત્યુ
કચ્છઃ જિલ્લામાં બનેલી અપમૃત્યુની જુદી-જુદી દુર્ઘટનાઓમાં પાંચ લોકોની જીવાદોરી કપાઈ જતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી. આદિપુર શહેરના વોર્ડ-૧એ વિસ્તારમાં રહેતા દિવ્યદીપ ચંદુભાઈ બાજીગર (ઉ.વ.૧૬) નામના કિશોરે જ્યારે નખત્રાણાના વેસલપર વાડી વિસ્તારમાં ૪૦ વર્ષીય મહેશ કંચન તડવીએ…
- સુરત
સુરતમાં બોગસ દસ્તાવેજો સાથે બાંગ્લાદેશી યુવક ઝડપાયો, દોઢ વર્ષથી સુરતની ઝૂપડપટ્ટીમાં રહેતો
સુરતઃ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા છેલ્લા દોઢ વર્ષથી ઝૂપડપટ્ટીમાં રહેવાની કબુલાત કરી છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા (બાંગ્લાદેશી કરન્સી) આપીને સાતખીરા…
- આમચી મુંબઈ
અઠવાડિયે આપણને જે એક દિવસની રજા મળે છે તે મુંબઈના આ આંદોલનને આભારી છે, જાણો છો?
નવી દિલ્હી: હાલ સૌથી વધુ કોઇ મુદ્દાની ચર્ચા હોય તો તે છે કે કર્મચારીએ કેટલા કલાક કામ કરવું જોઇએ. તાજેતરમાં જ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ (S.N. Subramaniam) દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે કર્મચારીઓએ રવિવારની રજા લીધા વિના…