- ટોપ ન્યૂઝ
અંતે ઇઝરાયેલ ઝૂક્યું! નેતન્યાહૂએ યુદ્ધવિરામને મંજુરી આપી, સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓ મુક્ત થશે
દોહા: છેલ્લા 15 મહિનાથી ગાઝામાં ચાલી રહેલા નરસંહારનો હવે અંત આવશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં બંધકોને પરત કરવાનો કરાર મંજુર થઇ ગયો (Netanyahu agreed on ceasefire deal) છે. નોંધનીય છે કે ગુરુવારે કતારના…
- અમદાવાદ
અમદાવાદ-ઈન્દોર હાઇવે પર અકસ્માત, 4નાં મૃત્યુ; નીલગાય રોડ વચ્ચે આવી જતાં બની દુર્ઘટના
અમદાવાદઃ ગુજરાતના રોડ રસ્તાઓ રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ છે. અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. ખેડાના સીતાપુર નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવે પર નીલગાય અચાનક રોડ વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.…
- નેશનલ
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ, કરી આ માંગ
નવી દિલ્હી : દેશમાં અનેક મુસ્લિમ ધાર્મિક સ્થળોના સ્થાને હિંદુ મંદિર હોવાના મળેલા પુરાવા અને અનેક સ્થળોએ મંદિર હોવાના થયેલા દાવા વચ્ચે કોંગ્રેસ “પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ” ને (Places of Worship Act) મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેમજ કહ્યું છે…
- મનોરંજન
SaifAliKhan Attack: ‘મુંબઈ’ સલામત નહીં હોવાના નિવેદન મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: બોલીવુડના જાણીતા કલાકાર સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યા પછી કલાકારોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા છે. મુંબઈમાં સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈ મુંબઈ સુરક્ષિત નહીં હોવાનો સવાલ કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વિરોધીઓને જવાબ આપ્યો હતો.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- સ્પેશિયલ ફિચર્સ
G-Payની આ સિક્રેટ ટ્રીક છે ખૂબ જ કામની, જૂજ લોકોને છે એની જાણ, જાણી લેશો તો ફાયદમાં રહેશો…
આજકાલ જમાનો ડિજિટલ થઈ રહ્યો છે અને મોટાભાગના કામ ઓનલાઈન કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થઈ જાય છે. આજકાલ લોકો ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે (GPay)નો ઉપયોગ કરે છે. ગૂગલપે પણ યુઝર્સ માટે જાત જાતના શાનદાર ફીચર્સ લોન્ચ કરતું રહે…
- મનોરંજન
ઈબ્રાહિમ અલી ખાન કેમ પિતા Saif Ali Khanને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો? સામે આવ્યું કારણ…
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan)પર એક અજાણી વ્યક્તિએ ચાકુથી છ વખત વાર કરીને ગંભીર રીતે જખ્મી કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સૈફના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)…
- વેપાર
Bullion Market: મુંબઈના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં તેજી, જાણો આજના સોનાચાંદીના ભાવ?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ મંત્રણાના અહેવાલ છતાં ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને…
- સ્પોર્ટસ
તો આ ખેલાડીએ ડ્રેસિંગરૂમની વાતો લીક કરી હતી? આ યુવા બેટ્સમેનનું કરિયર જોખમમાં
મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય ટીમ વિવિધ વિવાદોથી ઘેરાયેલી રહી. ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર નિરાશાજનક પ્રદર્શન બાદ ડ્રેસિંગરૂમમાં વાતાવરણ તંગ રહેતું હોવાના અહેવાલ મળ્યા હતાં. આર અશ્વિને અચાનક નિવૃત્તિ જાહેર કરતા આ ચર્ચાઓ વધુ તેજ બની હતી. કેપ્ટન રોહિત…
- નેશનલ
RSS 8000 વંચિત સમાજના વિદ્યાર્થીને કરાવશે કુંભમેળાની યાત્રા, જાણો શું છે કારણ
પ્રયાગરાજઃ મહાકુંભ મેળાનો આજે ચોથો દિવસ છે. બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વંચિક વર્ગોને જોડવા એક અનોખી…