- મનોરંજન
સૈફની તબિયત સુધારા પર, પણ હુમલાખોર હજુ પોલીસની પકક્ડમાં નથી આવ્યો
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયાનો 40 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી હુમલાખોર પોલીસની પકડથી બહાર છે પોલીસે 35 ટીમ બનાવી છે અને હુમલાખોર ની શોધખોળ કરી રહી છે પરંતુ હુમલાખોર ક્યાં અદૃશ્ય…
- રાશિફળ
ધનના દેવતા શુક્ર કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોને થશે ફાયદો જ ફાયદો…
વૈદિક પંચાગ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. ગ્રહોના ગોચરની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આજે એટલે કે શુક્રવારના 17મી જાન્યુઆરી, 2025ના વહેલી સવારે 7. 51 કલાકે સુખ-વૈભવના સ્વામી શુક્ર નક્ષત્ર…
- અમદાવાદ
Gujaratમાં ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનો પ્રારંભ કરાયો, થશે આ ફાયદો
અમદાવાદ : ગુજરાતની(Gujarat) ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનનું હબ બનવા સજ્જ બની રહી છે. જેમાં રાજ્યમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને…
- અમદાવાદ
વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ
અમદાવાદ : ગુજરાતના મહેસાણામાં વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર ખાતે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવનું(Uttarardha Mahotsav 2025) આયોજન કરવામા આવશે. જેમાં દર વર્ષે પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો…
- નેશનલ
Delhi Election : ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યું, 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર સહિત કર્યા અનેક વાયદા
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી(Delhi Election)માટે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે વાયદાઓ કરી રહ્યા છે. જેમાં આજે ભાજપે પણ વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કર્યું છે. ભાજપે સંકલ્પ પત્રને ત્રણ ભાગમાં જાહેર કરવાની રણનીતિ બનાવી છે.…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરો હવે શિસ્તબદ્ધ થશે! BCCI એ ખેલાડીઓ માટે 10 નવા કડક નિયમો જાહેર કર્યા
મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમમાં ભારતીય ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ પુરુષ ટીમમાં ખેલાડીઓ સામે કડકાઈ બતાવી છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ ખેલાડીઓના અનુશાસનહીનતા અંગેના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતાં, ઉપરાંત ડ્રેસિંગરૂમમાં પણ વાતાવરણ…
- સ્પોર્ટસ
મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર રમતવીરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતીય મહિલા શૂટર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024થી સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા…
- ગાંધીનગર
Gujarat Politics: ગુજરાત ભાજપ સંગઠનમાં જિલ્લા-શહેર પ્રમુખોની ક્યારે થશે નિમણૂક?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ સંગઠનમાં જિલ્લા-શહેર પ્રમુખોની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈ નવા પ્રદેશ અધ્યક્ષના નામની હજુ જાહેરાત થઈ શકી નથી. ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકનો મામલો ફરી એક વખત દિલ્હી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.…
- શેર બજાર
શેરબજાર કેમ ફરી ગબડ્યું? જાણો કયા દિગ્ગજ શેરોએ માર્યો ફટકો?
નીલેશ વાઘેલામુંબઈ: શેરબજાર ત્રણ દિવસની આગેકૂચ બાદ શુક્રવારે ફરી નેગેટિવ જોનમાં વધુ ને વધુ ગબડવા માંડ્યું છે. આ લખાઈ રહયું છે ત્યારે સેન્સેક્સ 750 પોઈન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો અને નિફ્ટી 23,150 થી નીચે સરક્યો હતો.ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ…
- મનોરંજન
સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરનારાને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. તેને પકડવા મુંબઈ પોલીસે 20 ટીમો બનાવી છે. દરેક ટીમને અભિનેતા પર હુમલો કરનારાને શોધવા અલગ અલગ ટાસ્ક આપવામાં આવી છે. આ…