- ભુજ
કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ
ભુજઃ લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા રૂપકડાં ઘોરાડ પક્ષીની (The Great Indian Bustard) વસાહતોમાંથી સોલાર અને પવનચક્કીઓની હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર કરવા સામે દેશની સુપ્રીમ કૉર્ટમાં હાલ ચાલી રહેલા કેસમાં મહત્વપૂર્ણ અપડેટ આવી છે, જેમાં પંથકના વિકાસની સાથે લુપ્ત…
- નેશનલ
બાગમતી એક્સપ્રેસ દુર્ઘટના: ‘તોડફોડ’ પાછળનું રહસ્ય ખુલ્યું, લોકો પાયલટ બન્યા હીરો!
નવી દિલ્હી: રેલવે સેફ્ટી કમિશનરે જણાવ્યું છે કે ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ના દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝનના કવારાઈપેટ્ટાઈ સ્ટેશન પર મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસનો અકસ્માત ‘તોડફોડ’નું પરિણામ હતું, બદમાશોએ ટ્રેક ઇન્ટરલોકિંગ સિસ્ટમના ઘટકો બળજબરીથી દૂર કર્યા હતા. સધર્ન સર્કલના સીઆરએસ, એ.એમ. ચૌધરીએ જણાવ્યું…
- અમદાવાદ
પંચાયત ચૂંટણીમાં ‘સંબંધો’નો જંગ: વેવાણે વેવાણને તો પુત્રને પિતાએ હરાવ્યા, જાણો પરિણામના રોચક કિસ્સા
અમદાવાદઃ ગુજરાતમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું ચિત્ર આજે સાંજ સુધીમાં જાહેર થશે. અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ચોંકાવનારી…
- પુરુષ
પતિને નામથી બોલાવાય… તુંકારો કરાય?
કૌશિક મહેતા ડિયર હની, તું તો મને તુકારો દઈને બોલાવે છે. આપણાં લગ્ન થયાં અને તું મારા ઘેર આવી અને મને તુંકારો દેઈ બોલાવતી થઈ ત્યારે ઘરના કેટલાક સભ્યોને એ જરા વિચિત્ર લાગતું હતું.આજે તો પતિ-પત્ની એકબીજાને તુંકારો દઈને બોલાવે…
- લાડકી
ફોકસ : આ દુનિયામાં સૌથી શુદ્ધ પ્રેમ માતાનો
ઝુબૈદા વલિયાણી મેવાડના મહારાણા પ્રતાપની શૂરવીરતા જગમશહૂર છે. તેમનો ચેતક ઘોડો અને તેની તલવાર રાજસ્થાનમાં ઘેરઘેર જાણીતાં છે. પરંતુ એ મહારાણા પ્રતાપની એક વાત બહુ ઓછા લોકો જાણે છે તે એ છે કે પ્રતાપ સાવ નાનકડા દૂધ પીતા બાળક હતા…
- નેશનલ
જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવા માટે પૂરતા પુરાવા; તપાસ સમિતિએ રીપોર્ટ રજુ કર્યો
નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી (Impeachment of Justice Varma)કરી રહી છે. અગાઉ જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટમાં હતાં, માર્ચ મહિનામાં તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાંથી…
- નેશનલ
એક તો પ્લેનક્રેશ અને બીજું વિશ્વમાં ફેલાયેલી અશાંતિઃ એર ઈન્ડિયાએ કરવો પડ્યો આ નિર્ણય, યાત્રીઓ માટે મુસિબત
નવી દિલ્હી: એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં 15% કાપની જાહેરાત કરી છે, ઉલ્લેખનીય છે કે આ નિર્ણય જુલાઈના મધ્ય ભાગ સુધી વાઈડ બોડી વિમાનો પર લાગુ રહેશે. આ નિર્ણય 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ લેવાયો છે. એરલાઈનનો…
- લાડકી
લાફ્ટર આફ્ટર : કવિતા કરવાથી શું થાય?
પ્રજ્ઞા વશી કવિતા કરવાથી શું થાય? આમ જુઓ તો કશું ન થાય અને આમ જુઓ તો ઘણું બધું થાય. જો કે આ બાબતે આપ કવિશ્રી જયંત પાઠકની કવિતા વાંચી શકો છો. આમ છતાં, આ પ્રશ્ન ઘણો ગહન તો ખરો જ.…
- મનોરંજન
અક્ષયની ફિલ્મ બજેટ જેટલી પણ કમાણી નહીં કરે
બોલિવુડના સુપરસ્ટારની એક ટીમ સાથે હાઉસફુલ 5 (Housefull 5) બનાવવામાં આવી છે. મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 બોલિવુડની સૌથી મોંઘી કોમેડી ફિલ્મ છે. હાઉસફુલ 5 ફિલ્મ માટે 240 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાઉસફુલ 5માં અક્ષય…
- ભુજ
ભુજમાં હિટ એન્ડ રન: પૂરપાટ કારે 4 શ્રમજીવીને કચડ્યા, પોલીસ કારચાલકની શોધમાં
ભુજઃ ભુજમાં રેલવે સ્ટેશન નજીક એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રેલવે સ્ટેશન નજીક એક ઝાર નીચે બેઠેલા 4 લોકોને કાર ચાલકે કચડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પૂરપાટે આવતી કારએ 2 બાળકો સહિત અમદાવાદનાં શ્રમજીવી પરિવારનાં…