- ઇન્ટરનેશનલ
20-25 મિનિટ મોડી પડી હોત તો મારી હત્યા…. શેખ હસીના થયા ઇમોશનલ
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ સત્તા પરથી પોતાની હાકલપટ્ટી અંગે ગંભીર આરોપો કર્યા છે. શેખ હસીનાએ દાવો કર્યો છે કે તેમને અને તેમની નાની બહેન શએખ રેહાનાને મારવાનું રચવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ અવામી લીગ પાર્ટીના ફેસ બુક પેજ પર…
- આમચી મુંબઈ
હુમલાખોર ચોરી માટે નહોતો આવ્યો? કરીનાના નિવેદન બાદ મામલો વધુ ગૂંચવાયો
મુંબઇઃ બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલાની તપાસ માટે મુંબઇ પોલીસે 35 ટીમ બનાવી છે અને તેઓ આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. હુમલાખોરને શોધવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. લગભગ 50 જેટલા લોકો પોલીસની રડાર પર…
- મહાકુંભ 2025
એવું તે શું થયું કે Mukesh Ambani અને Nita Ambani મહાકુંભને બદલે અમેરિકા જશે?
હાલમાં ભારત જ નહીં દુનિયાભરમાંથી લોકો ઉત્તર પ્રદેશ ખાતે યોજાઈ રહેલાં મહાકુંભ-2025 (MahaKumbh-2025)માં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) મહાકુંભને બદલે અમેરિકા જવા રવાના થાય એવા…
- સુરત
સુરતમાં ભાજપના મહિલા નેતાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ, ફોનમાં મળેલી વસ્તુથી મચી ગયો હડકંપ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ડિસેમ્બર 2024માં અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 34 વર્ષીય દીપિકા પટેલે આપઘાત કરતાં પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપના મહિલા નેતાએ આપઘાત…
- ગાંધીનગર
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ, નવસારી મોખરે
ગાંધીનગરઃ ગુજરાતની યશસ્વી કલગીમાં વધુ એકનો ઉમેરો થયો છે. ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. નવસારીના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક…
- સુરત
નવતર પ્રયોગઃ ગુજરાતના આ શહેરમાં દીપડો આવતાં જ પડી જશે ખબર
સુરતઃ રાજ્યમાં વાઘ-સિંહના માનવી પર હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સમયાંતરે આવી ઘટના સામે આવતી રહે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માનવ અને દીપડા વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દીપડાને રેડિયો…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની આજે જાહેરાત: બુમરાહના સિલેક્શન પર સૌની નજર
મુંબઈ: આગામી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થનારી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની આજે બપોરે જાહેરાત કરવામાં આવશે. ટેસ્ટના વર્લ્ડ નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવશે એવી શક્યતા છે. જોકે બરાબર એક મહિના પછી રમાનારી…
- સુરત
સુરતમાં સગીરાએ મેડિકલ સ્ટોરમાંથી દવા લઇને જાતે પ્રસુતિ કરી, આ રીતે ફૂટ્યો ભાંડો
Surat News: ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા પ્રેમમાં પડેલી સગીરાએ પ્રેમી સાથે શરીરસંબંધ બાંધતા ગર્ભવતી થઈ હતી. જે બાદ તેણે મેડિકલ સ્ટોર પરથી ગર્ભપાતની દવા ખરીદી હતી. જેના કારણે તેને ડિલિવરી થતાં ભ્રૂણને…
- અમદાવાદ
Gujarat Weather: ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ, 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ટાઢુંબોળ
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજયમાં હજી બે દિવસ ઠંડીનો માહોલ રહેશે. ત્યાર બાદ આગામી દિવસોમાં દિવસ દરમિયાન થોડી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગતરોજ નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું.…