- નેશનલ
દિલ્હી તોફાનના આરોપીની જામીન અરજી પર Supreme Courtની આકરી ટિપ્પણી, કહી આ વાત
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે જેલમાં બંધ અને દિલ્હી તોફાનોના આરોપી તાહિર હુસૈનની પ્રચાર માટે જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે(Supreme Court)આકરી ટિપ્પણી…
- સ્પોર્ટસ
Hitman Rohit Sharma એ ચેમ્પિયન ટ્રોફી અંગે આપ્યું મોટું નિવેદન, ક્રિકેટપ્રેમીઓને શું કહ્યું?
મુંબઇઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના ધબડકા પછી ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકટર્સની રમવા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે ત્યારે આગામી ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું.ભારતીય કેપ્ટન રોહિત શર્માને આશા છે કે જ્યારે ટીમ ઈન્ડિયા…
- ભુજ
Good News: પશ્ચિમ રેલવેએ વીકલી ટ્રેન માટે ભાભર સ્ટેશનને આપ્યું પ્રાયોગિક સ્ટોપેજ
ભુજઃ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ-ભુજ વીકલી એક્સપ્રેસ ટ્રેન માટે ભાભરને પ્રાયોગિક ધોરણે હોલ્ટ સ્ટેશન આપવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે.બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12959/12960) અને બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12965/12966) ટ્રેનોને…
- આમચી મુંબઈ
બદલાપુર કાંડઃ આરોપીના એન્કાઉન્ટર કેસમાં 5 પોલીસ દોષી, જાણો કોર્ટમાં શું શયું?
મુંબઇઃ બદલાપુર સ્કૂલ યૌન ઉત્પીડન મામલામાં આરોપી અક્ષય શિંદેના મોતના કેસ મુદ્દે કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. બદલાપુરની સ્કૂલમાં બે બાળકી પરના દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેના પોલીસ કસ્ટડીમાં થયેલા મોત મામલે કરવામાં આવેલી મેજિસ્ટ્રેટ તપાસમાં પાંચ પોલીસ કર્મચારીને જવાબદાર…
- ભુજ
Tourism: હવે લખપત જશો તો ઐતિહાસિક કિલ્લા સાથે આ નઝારો પણ જોવા મળશે
ભુજ: પ્રવાસન માટે દેશ-વિદેશમાં જગવિખ્યાત બની રહેલા ભાતીગળ પ્રદેશ કચ્છના વિરાન બનેલા સરહદી લખપતને પ્રવાસીઓની અવરજવરથી સતત ધબકતું રાખવા માટે અહીંના ઐતિહાસિક કિલ્લા પર રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કાયમી લાઈટ-શો શરૂ કરવામાં આવશે.પાકિસ્તાનને અડીને કોરી ક્રીકના કિનારે આવેલા સરહદી વિસ્તાર…
- નેશનલ
રિંકુ સિંહ સપા સાંસદ સાથે લગ્ન બંધને જોડાશે; જાણો ક્યારે અને ક્યાં યોજાશે લગ્ન
લખનઉ: ભારતના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના યુવા સાંસદ પ્રિયા સરોજ લગ્ન બંધને (Rinku Singh- Priya Saroj Wedding) જોડવાના છે. પ્રિયાના પિતા તૂફાની સરોજે બંનેના લગ્ન અંગે માહિતી આપી હતી. તૂફાની સરોજે કહ્યું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુના…
- અમદાવાદ
ખ્યાતી હોસ્પિટલ કાંડ: આરોપી કાર્તિક પટેલની તપાસમાં આનાકાની, દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો
અમદાવાદ: ગુજરાતભરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડ (Khyati Hospital Scandal) બાબતે આરોપી કાર્તિક પટેલની ધરપકડમાં કરવામાં આવી છે. પોલીસ હાલ કાર્તિકની પૂછપરછ કરી રહી છે. અહેવાલ મુજબ કાર્તિક પોલીસને તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. કાર્તિક પટેલે અન્ય બે શખ્સો આ…
- મનોરંજન
હુમલાખોર સૈફના ઘરમાં ચોરી માટે નહોતો આવ્યો, પણ તેના નાના દીકરા જેહને…
મુંબઇઃ ત્રણ દિવસ પહેલા બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એમ જાણવા મળી રહ્યું છે કે…
- સ્પોર્ટસ
ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો ધમાકેદાર વિજયી આરંભ
કવાલાલમ્પુર: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે મહિલાઓના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ધમાકેદાર વિજય સાથે શરૂઆત કરી છે. નિક્કી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 44 રનમાં ઑલઆઉટ કર્યા પછી એક વિકેટના ભોગે 47 રન બનાવીને જીત હાંસલ કરી હતી.2023માં મહિલાઓનો સૌપ્રથમ અન્ડર-19…
- આમચી મુંબઈ
પાલક પ્રધાનપદ ન મળતા પંકજા મુંડે ફરી નારાજઃ બીડનો વિકાસ તો મેં કર્યો પણ…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને એક મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પાલક પ્રધાનોની જાહેરાત કરવામાં આવી નહોતી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. હવે રાજ્યમાં પાલક પ્રધાનોની નિમણૂક કરી દેવામાં આવી છે. જોકે, પાલક પ્રધાનોના પદ…