- તરોતાઝા
મોજની ખોજ : પાપ ધોવા ગંગા ખરી, પણ પુણ્ય કમાવા કઈ નદી?
સુભાષ ઠાકર ઊપડી બાપુ… આપણને પણ કુંભમેળામાં જવાની જબરી ચળ ઊપડી. પાપનો ઘડો જ નઇ પણ પીપડાંનાં પીપડાં છલકાઈ જાય ને ગણ્યા ગણાય નઈ, વીણ્યા વીણાય નઇ તોય મારી ગંગામાં માય એવા કરોડ પાપીઓ પાપ ધોવા જો શાહીસ્નાન કરવા મેળામાં…
- આમચી મુંબઈ
આરોપીને લઇને સૈફના ઘરે પહોંચી પોલીસ, સીન રીક્રિએટ કર્યો
મુંબઇઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર પર થયેલા હુમલાને લગતું નવું અપડેટ સામે આવ્યું છે. સૈફ પર હુમલો કરનારો આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ પકડાઈ ગયો છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસ આરોપીને લઈને સૈફના…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રાજદ્વારીઓએ રાજીનામાં આપ્યા
વોશિગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે યુનાઈટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ (Donald Trump US Preseden) લીધા, ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશને ઘણા મહત્વના નિર્ણયો લીધા, જેની અમેરિકાના રાજકરણમાં ઊંડી અસર થશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ટોચના હોદ્દા પર રહેલા વરિષ્ઠ રાજદ્વારીઓએ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે કેમ માત્ર 30 મિનિટ જ સંબોધન કર્યું? જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોના નામે સૌથી લાંબુ અને ટૂંકું ભાષણનો છે રેકોર્ડ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે (US president Donald Trump) સત્તા સંભાળ્યા બાદ માત્ર 30 મિનિટ જ સંબોધન કર્યું હતું. આ દરમિયાને તેમણે ગત સરકારને 78 જેટલા ફેંસલા એક ઝાટકે રદ્દ કર્યા હતા. ટ્રમ્પના માત્ર 30 મિનિટના ભાષણનું મુખ્ય કારણ…
- ઇન્ટરનેશનલ
શપથ લેતા જ ટ્રમ્પ આવ્યા એક્શનમાં, બાઇડેન સરકારના 78 ફેંસલા એક ઝાટકે કર્યા રદ્દ
વોશિંગ્ટનઃ અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ કાર્યભાર સંભાળી લીધો છે. શપથ ગ્રહણ બાદ તેમને તોપોની સલામી આપવામાં આવી હતી. ટ્રમ્પે કાર્યભાર સંભાળતા જ અનેક મોટા ફેંસલા કર્યા હતા. જેમાં સૌથી મોટો ફેંસલો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન…
- અમદાવાદ
ગુજરાતમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 69 વર્ષીય મહિલા પોઝિટિવ
અમદાવાદ: ગુજરાતમાં એચએમપીવી(HMPV)વાયરસનો વધુ એક નોંધાયો છે. જેમાં 69 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે રાજ્યના એચએમપીવી વાયરસના કુલ સાત કેસ નોંધાયા છે. જેમાં મળતી માહિતી મુજબ આ મહિલા મહેસાણાના વિજાપુરની રહેવાસી છે. જેની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીરના સમર્થનમાં આવ્યો મેક્કુલમઃ કહ્યુ તે એક મજબૂત લીડર અને..
કોલકત્તાઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સીરિઝ અને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમશે. સાઉથ આફ્રિકાના પ્રવાસથી વિપરીત ગૌતમ ગંભીર આગામી ઇંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ…
- મનોરંજન
બચ્ચન પરિવારમાં વિવાદ વચ્ચે Amitabh Bachchanએ ભર્યું મોટું પગલું, હવે…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બચ્ચન પરિવાર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સને કારણે તો ચર્ચામાં આવતો જ હોય છે, પરંતુ હવે અમિતાભ બચ્ચને એવું પગલું ભર્યું છે…
- અમદાવાદ
અમદાવાદમાં Science City ખાતે રોબોફેસ્ટ ગુજરાત 4.0 યોજાશે, જોવા મળશે નવા આકર્ષણો
અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી(Science City Robofest) ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે. તેમાં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અત્યાધુનિક…