- સુરત
સુરતમાં પ્રેમી સાથે શરીર સંબંધથી પ્રેમિકા થઈ ગર્ભવતી, કહ્યું- સાથે આપઘાત કરીશું ને પછી….
Surat Crime News: સુરતમાંથી ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયાથી સંપર્ક થયા બાદ સગીરા એક યુવકના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે નિયમિત વાતચીત થતી હતી તેમજ મળતા હતા. પ્રેમમાં પાગલ બનેલી સગીરાએ પ્રેમીને સર્વસ્વ સોંપી દીધું…
- ઇન્ટરનેશનલ
સોનાના ભાવમાં સતત વધારો, ચાંદીની ચમક ઝાંખી પડી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ વિશ્વની અર્થવ્યવસ્થામાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. ટ્ર્મ્પના આગમનથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાx પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.રિપોર્ટ અનુસાર દેશના મોટા ભાગના શહેરોમાં આજે…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : ઔષધિય ગુણોથી ભરપૂર ‘બાંબુ મીઠું’
ડૉ. હર્ષા છાડવા મીઠા (નમક) ને સ્વાદનો રાજા કહેવામાં આવે છે. મીઠા વગર કોઇપણ વાનગી અધૂરી છે. ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે, પરંતુ મીઠું ન ઉમેરવામાં આવે તો ભોજન અધૂરું લાગે. મીઠું જે ઔષધિય ગુણવાળુ હોય તો સોનામાં સુંગધ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ વિવેક રામાસ્વામીએ અચાનક DOGE છોડી દીધું, જાણો શું છે કારણ
વોશિગ્ટન: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બિલિયોનેર ઈલોન મસ્ક સાથે ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી(Vivek Ramaswamy)ને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની આગેવાની સોંપી હતી. હવે ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : શરીર ને મન બંને પર વારસાની અસર તો થાય…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)આધુનિક મનોવિજ્ઞાન અને આધુનિક ચિકિત્સાવિજ્ઞાન અપસ્મારનાં કારણો વિશે શું કહે છે તે હવે આપણે જોઇએ. અપસ્મારનાં કારણો વિશે અનેક સિદ્ધાંતો રજૂ થયા છે. એમાંના ત્રણ પ્રધાન છે: (1) આવયવિક કારણો:જેક્સન નામના નાડીવૈજ્ઞાનિકે શોધી કાઢયું છે કે મગજમાં રહેલા…
- તરોતાઝા
મોજની ખોજ : પાપ ધોવા ગંગા ખરી, પણ પુણ્ય કમાવા કઈ નદી?
સુભાષ ઠાકર ઊપડી બાપુ… આપણને પણ કુંભમેળામાં જવાની જબરી ચળ ઊપડી. પાપનો ઘડો જ નઇ પણ પીપડાંનાં પીપડાં છલકાઈ જાય ને ગણ્યા ગણાય નઈ, વીણ્યા વીણાય નઇ તોય મારી ગંગામાં માય એવા કરોડ પાપીઓ પાપ ધોવા જો શાહીસ્નાન કરવા મેળામાં…
- આમચી મુંબઈ
આરોપીને લઇને સૈફના ઘરે પહોંચી પોલીસ, સીન રીક્રિએટ કર્યો
મુંબઇઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર પર થયેલા હુમલાને લગતું નવું અપડેટ સામે આવ્યું છે. સૈફ પર હુમલો કરનારો આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ પકડાઈ ગયો છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસ આરોપીને લઈને સૈફના…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રાજદ્વારીઓએ રાજીનામાં આપ્યા
વોશિગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે યુનાઈટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ (Donald Trump US Preseden) લીધા, ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશને ઘણા મહત્વના નિર્ણયો લીધા, જેની અમેરિકાના રાજકરણમાં ઊંડી અસર થશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ટોચના હોદ્દા પર રહેલા વરિષ્ઠ રાજદ્વારીઓએ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે કેમ માત્ર 30 મિનિટ જ સંબોધન કર્યું? જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોના નામે સૌથી લાંબુ અને ટૂંકું ભાષણનો છે રેકોર્ડ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે (US president Donald Trump) સત્તા સંભાળ્યા બાદ માત્ર 30 મિનિટ જ સંબોધન કર્યું હતું. આ દરમિયાને તેમણે ગત સરકારને 78 જેટલા ફેંસલા એક ઝાટકે રદ્દ કર્યા હતા. ટ્રમ્પના માત્ર 30 મિનિટના ભાષણનું મુખ્ય કારણ…