- અમદાવાદ
કોલ્ડપ્લેનો ક્રેઝઃ ગુજરાત નહીં આ રાજ્યમાંથી સૌથી વધુ ટિકિટ થઈ બુક
અમદાવાદઃ કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇ માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બુક માય શોના આંકડા પ્રમાણે કુલ 1,87,000થી વધુ ટિકિટ બુક થઈ છે. જેમાં મહારાષ્ટ્ર મોખરે છે.…
- મહારાષ્ટ્ર
જળગાંવમાં ટ્રેન દુર્ઘટનાઃ ચાવાળાએ કહ્યું કે ટ્રેનમાં આગ લાગી ને બધા કૂદી પડ્યા, બધા મૃતકો પરપ્રાંતીય
મુંબઇઃ ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં બુધવારે સાંજે ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાને કારણે ડરના માર્યા પ્રવાસીઓ ટ્રેનમાંથી કૂદી પડતા બાજુના ટ્રેક પર સામેથી આવતી ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા. આ બધા મૃતકો પરપ્રાંતિય છે, જેમાંથી કેટલાકની ઓળખ થવાની હજી બાકી…
- સુરત
વાલી ફી ભરી ન શકતા હોવાથી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા કે પછી કારણ કંઈક અલગ
સુરતઃ વાતો તો આકાશ આંબવાની પણ ધરતી પર પગ મૂકવાનું અઘરું બની ગયું છે. ચારેતરફ મોંઘવારીથી ઘેરાયેલા એક માતા-પિતા માટે તો હાલમાં ધરતી ફાટે તો સમાઈ જઈએ તેવી સ્થિતિ છે. આ કમનસીબ માતા-પિતા પોતાની દીકરીની સ્કૂલ ફી ભરી ન શકયા…
- તરોતાઝા
NPSમાં એસેટ એલોકેશનની પસંદગી
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતાNPS એટલે કે ‘રાષ્ટ્રીય પેન્શન યોજના’ વિશે આપે આ અગાઉની મારી કૉલમમાં જાણ્યું. એ જ વિશે આગળ વધારીએ. આ યોજના હેઠળ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની તક મળે છે અને સાથે સાથે તમે કઈ કઈ એસેટમાં…
- અમદાવાદ
Breaking News: આજે સાંજે જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭…
- નેશનલ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે જાહેર કર્યો બીજો ચૂંટણી ઢંઢેરોઃ જાણો શું શું આપ્યા વચનો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને કેન્દ્રમાં બે ટર્મ પૂરી કરી ત્રીજી ટર્મ શરૂ કરનારા ભાજપ માટે રાજધાની દિલ્હીની કમાન પોતાના હાથમાં લેવી ખૂબ જરૂરી છે, પરંતુ આમ આદમી પાર્ટી (આપ) તેને બે ટર્મથી પરાજિત કરી રહી છે.…
- સ્પોર્ટસ
કોહલીએ કયું ઇન્જેક્શન લીધું છે જેને લીધે સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચમાં નથી રમવાનો?
નવી દિલ્હી: માત્ર ભારતનો જ નહીં, વર્તમાન ક્રિકેટ જગતનો એક સમયનો નંબર-વન બૅટર વિરાટ કોહલી અનેક સૂચનો અને અસંખ્ય ટીકા ટિપ્પણીઓનો વરસાદ થયા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં (રણજી ટ્રોફી મૅચમાં) રમવા તૈયાર તો થયો છે, પરંતુ તેણે એક શરત સાથે રણજી…
- ગાંધીનગર
ગુજરાતમાં ‘મોબાઈલ મેડિકલ વાન યોજના’ શ્રમજીવીઓ માટે બની આશીર્વાદ, 31 લાખ લોકોએ લીધો લાભ
ગાંધીનગરઃ ગુજરાત સરકારની મોબાઇલ મેડિકલ વાન યોજના શ્રમજીવીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. યોજના થકી માસિક સરેરાશ ૨૦૦૦થી વધુ પ્રતિવાન શ્રમયોગીઓની તબીબી તપાસ અને સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૩૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ આ યોજનાનો…
- ગાંધીનગર
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન, જાણો વિગત
ગાંધીનગરઃ હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત…
- શેર બજાર
Stock Market: ટ્રમ્પના શપથની શેરબજાર પર અસર! SENSEX-NIFTY માં મોટો ઘટાડો
મુંબઈ: ગઈ કાલે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, જેની ખાસ અસર આજે ભારતીય શેરબજાર (Indian Stock Market) પર જોવા મળી નથી રહી. આ જે બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) આજે 188…