- આણંદ (ચરોતર)
ખંભાતમાં રૂ.107 કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો; ATSની કાર્યવાહી
ખંભાત: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એજન્સીઓ કાર્યવાહી કરીને ડ્રગ્સનો જથ્થો જપ્ત (Drugs seizer in Gujarat) કરી રહી છે. એવામાં ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)ને વધુ એક સફળતા મળી છે. ATSએ આણંદ જિલ્લામાં પ્રતિબંધિત દવા અલ્પ્રાઝોલમ (Alprazolam)નું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો…
- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્રના ભંડારામાં ભિષણ આગ, ફેક્ટરીની છત પડી, ઘણા અટવાયા
મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારામાં એક ઑર્ડિનસ ફેક્ટરીમાં આગ લાગી હોવાના અહેવાલો છે. કલેક્ટર સંજય કોલ્ટેના જણાવ્યા અનુસાર આબ ભિષણ છે અને ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની મળેલી પ્રાથમિક વિગતો અનુસાર પાંચ જણ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા છે જ્યારે અનેક ઘાયલ…
- અમદાવાદ
થેંક્યુ ગુજરાત સરકારઃ કુંભમેળામાં જવા માટે ગુજરાતીઓ માટે કરી આ ખાસ વ્યવસ્થા
અમદાવાદઃ આખો દેશ જ નહીં આખું વિશ્વ ભારતમાં યોજાતા કુંભમેળાની નોંધ લઈ રહ્યું છે અને ઘણા સેલિબ્રિટી તેમાં શ્રદ્ધાપૂર્વક ભાગ પણ લઈ રહ્યા છે. દરેકને પોતાના રાજ્યથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવાની વ્યવસ્થા મળે તે માટે રેલવેએ ગણી ટ્રેનો ફાળવી છે…
- અમદાવાદ
Cold Play Concert: વાહનચાલકો જાણી લો ટ્રાફિકના રૂટમાં શું ફેરફાર થયા છે
અમદાવાદઃ યુવાનોમાં ઘેલુ લગાવનાર Cold Play Concert દરમિયાન ટ્રાફિકની સંભવિત સમસ્યાઓ ન સર્જાઈ તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં બે બ્રિજનું કામ ચાલુ હોવાથી પહેલેથી ટ્રાફિકની સમસ્યા છે જ ત્યારે બે દિવસ માટે આ કોન્સર્ટને…
- ભુજ
સયાજીનગરી ટ્રેનમાં ફરી દારૂ વેચતી મહિલાઓથી મુસાફરો ત્રસ્તઃ ચાલુ ટ્રેનમાંથી મહિલાનો કૂદકો
ભુજઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી ટ્રેન મારફતે સરહદી કચ્છમાં શરાબ સહિતના માદક પદાર્થો ઘુસાડવાની પ્રવૃત્તિ ફરી એકવાર બહાર આવતાં ચકચાર જાગી છે. આ અંગે કચ્છ યુવક સંઘના કાર્યકરો પૈકીના પરેશ છેડાએ જણાવ્યું હતું કે, ગત ૨૩મી જાન્યુઆરીના રોજ…
- ઇન્ટરનેશનલ
USAમાં ગેરકાયદે વસતા લાખો લોકોને મોટી રાહત; કોર્ટે ટ્રમ્પના ઓર્ડર પર રોક લગાવી
વોશિગ્ટન: અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સાંભળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકા અંગે ચોંકાવનારો નિર્ણય લીધો, જેને કારણે અમેરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ (Donald trump immigration policy)માં ખડભડાટ મચી ગયો છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો અમેરિકામાં જન્મેલા બાળકના…
- શેર બજાર
શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી જોવા મળી, આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતમાં (Indian stock market) સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ થોડા સમય બાદ બજારમાં તેજી જોવા મળી હતી. આજે બજાર ખુલ્યાના થોડા સમય બાદ બોમ્બે સ્ટોક એક્ષચેન્જની ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 216.41…
- મનોરંજન
સૈફ પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી? જાણો અભિનેતાએ પોલીસને શું કહ્યું
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના કપૂર પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી રહી હતી અને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સૈફ ઘાયલ થઈને બહાર નીકળ્યો અને પોતે જ રીક્ષા રોકી હૉસ્પિટલમાં ગયો…
- ટોપ ન્યૂઝ
…ફિલ્મ પ્રોડ્યુસર રામ ગોપાલ વર્મા જેલમાં જશે, જાણો શું છે મામલો?
મુંબઈ: મુંબઈની અદાલતે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માને ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે અને તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. અંધેરીમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટક્લાસ) વાય પી પુજારીએ મંગળવારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ વર્માને…
- વડોદરા
વડોદરાની જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું
વડોદરાઃ ગઈકાલે મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ આજે ગુજરાતના વડોદરા શહેરને ઉડાવવાની ધમકી ભરેલો ઈમેલ સ્કૂલના પ્રિન્સિપાલને વહેલી સવારે ચાર વાગ્યામાં મળ્યો હતો.અહીંની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સપાલને વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ…