- સ્પોર્ટસ
ફેવરિટ ક્રમ ઓપનિંગમાં આતશબાજી કરીને શુભમન ગિલ પાછો ફૉર્મમાં આવી ગયો
બેન્ગલૂરુઃ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની તમામ પાંચ ઇનિંગ્સમાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયેલો શુભમન ગિલ અહીં કર્ણાટક સામેની રણજી મૅચના પ્રથમ દાવમાં પણ ફક્ત ચાર રન બનાવી શકતા ટીકાકારોનું નિશાન બન્યો હતો, પણ આજે તેણે બીજા દાવમાં સેન્ચુરી ફટકારીને તેમની બોલતી…
- અમદાવાદ
પ્રજાસત્તાક દિવસ 2025: ગુજરાતના 11 પોલીસ અધિકારી તથા જવાનોને કરાશે સન્માનિત, જુઓ લિસ્ટ
અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસ 2025ના પ્રસંગે ગુજરાતના કુલ 11 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિ એવોર્ડ જાહેર થયા છે. જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 9 પ્રશંસનીય સેવા અંગેના એવોર્ડ છે. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા (આઈપીએસ) તથા…
- આમચી મુંબઈ
પૂજા ચવ્હાણ મૃત્યુ કેસમાં શિંદેજૂથના પ્રધાનને મોટી રાહત, ભાજપનાં એમએલસીની યાચિકા ફગાવાઈ
મુંબઈઃ પુણેની ટીકટોક આર્ટિસ્ટ પૂજા ચવ્હાણના મૃત્યુના અત્યંત વિવાદાસ્પદ બનેલા કેસમાં કોર્ટે તત્કાલીન શિવસેના અને હાલમાં શિંદેની શિવસેનાના નેતા અને રાજ્યની કેબિનેટમાં પ્રધાન સંજય રાઠોડને મોટી રાહત આપી છે. તેમની વિરુદ્ધ ભાજપનાં જ મહિલા નેતા અને વિધાન પરિષદના નેતા ચિત્રા…
- સ્પોર્ટસ
સહેવાગ અને આરતીનો બાળપણનો આ રીતે પ્રેમ પરિણમ્યો લગ્નમાં, પણ હવે…
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી કેટલાય ભારતીય ક્રિકેટરોનું પારિવારિક જીવન ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે અટકળો ચાલતી રહે છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ધુંઆધાર ઓપનીંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી અહલાવત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી…
- આણંદ (ચરોતર)
ખંભાતમાં રૂ.107 કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો; ATSની કાર્યવાહી
ખંભાત: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એજન્સીઓ કાર્યવાહી કરીને ડ્રગ્સનો જથ્થો જપ્ત (Drugs seizer in Gujarat) કરી રહી છે. એવામાં ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)ને વધુ એક સફળતા મળી છે. ATSએ આણંદ જિલ્લામાં પ્રતિબંધિત દવા અલ્પ્રાઝોલમ (Alprazolam)નું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો…
- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્રના ભંડારામાં ભિષણ આગ, ફેક્ટરીની છત પડી, ઘણા અટવાયા
મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારામાં એક ઑર્ડિનસ ફેક્ટરીમાં આગ લાગી હોવાના અહેવાલો છે. કલેક્ટર સંજય કોલ્ટેના જણાવ્યા અનુસાર આબ ભિષણ છે અને ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની મળેલી પ્રાથમિક વિગતો અનુસાર પાંચ જણ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા છે જ્યારે અનેક ઘાયલ…
- અમદાવાદ
થેંક્યુ ગુજરાત સરકારઃ કુંભમેળામાં જવા માટે ગુજરાતીઓ માટે કરી આ ખાસ વ્યવસ્થા
અમદાવાદઃ આખો દેશ જ નહીં આખું વિશ્વ ભારતમાં યોજાતા કુંભમેળાની નોંધ લઈ રહ્યું છે અને ઘણા સેલિબ્રિટી તેમાં શ્રદ્ધાપૂર્વક ભાગ પણ લઈ રહ્યા છે. દરેકને પોતાના રાજ્યથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવાની વ્યવસ્થા મળે તે માટે રેલવેએ ગણી ટ્રેનો ફાળવી છે…
- અમદાવાદ
Cold Play Concert: વાહનચાલકો જાણી લો ટ્રાફિકના રૂટમાં શું ફેરફાર થયા છે
અમદાવાદઃ યુવાનોમાં ઘેલુ લગાવનાર Cold Play Concert દરમિયાન ટ્રાફિકની સંભવિત સમસ્યાઓ ન સર્જાઈ તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં બે બ્રિજનું કામ ચાલુ હોવાથી પહેલેથી ટ્રાફિકની સમસ્યા છે જ ત્યારે બે દિવસ માટે આ કોન્સર્ટને…
- ભુજ
સયાજીનગરી ટ્રેનમાં ફરી દારૂ વેચતી મહિલાઓથી મુસાફરો ત્રસ્તઃ ચાલુ ટ્રેનમાંથી મહિલાનો કૂદકો
ભુજઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી ટ્રેન મારફતે સરહદી કચ્છમાં શરાબ સહિતના માદક પદાર્થો ઘુસાડવાની પ્રવૃત્તિ ફરી એકવાર બહાર આવતાં ચકચાર જાગી છે. આ અંગે કચ્છ યુવક સંઘના કાર્યકરો પૈકીના પરેશ છેડાએ જણાવ્યું હતું કે, ગત ૨૩મી જાન્યુઆરીના રોજ…