- નેશનલ
આ તારીખથી ઉત્તરાખંડમાં UCC લાગુ થશે, વડા પ્રધાનની મુલાકાત પહેલા મોટી જાહેરાત
દેહરાદુન: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કોડ અંગે દેશમાં લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં UCC લાગુ કરવા વચન આપ્યું છે. એવામાં ઉત્તરાખંડ સરકારે આ દિશામાં આગેવાની લીધી છે, રાજ્ય સરકારે UCC લાગુ કરવાની જાહેરાત (UCC in…
- ઇન્ટરનેશનલ
યુએસ ઇઝરાયલને વધુ ઘાતક બોમ્બ સપ્લાય કરશે; ટ્રમ્પે બાઈડેનનો આદેશ ઉલટાવ્યો
વોશિગ્ટન: ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હાલ શાંત થઇ ગયું છે, બંને પક્ષો કામચલાઉ યુદ્ધ વિરામ માટે (Israel-Hamas Ceasefire deal)સહમત થયા છે. અહેવાલ મુજબ, યુદ્ધ વિરામ કરાર છતાં ઇઝરાયેલ પેલેસ્ટાઈન પર છૂટક હુમલા કરી પેલેસ્ટીનીયન નાગરીકોના…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ પદ્ધતિ, આગામી સપ્તાહે ઉમેદવારોના નામ થશે જાહેર
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે. આ દરમિયાન ભાજપ દ્વારા અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી…
- નેશનલ
પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ
પ્રયાગરાજમાં સદીનો મહામેળો અને આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ આસ્થાના મેળામાં રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને ત્રિવેણીસંગમમાં ડુબકી લગાવી પાવન થઈ રહ્યા છે. આધ્યાત્મિક મહાકુંભમાં આજે જયોતિષ મહાકુંભનું પણ આયોજન…
- અમદાવાદ
GSRTC Maha Kumbh Volvo bus સર્વિસને બહોળો પ્રતિસાદ; કલાકોમાં જ બુકિંગ ફૂલ થઈ ગયું
અમદાવાદ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી વિશાળ માનવ મેળાવડા એવા મહાકુંભ મેળાની શરૂઆત થઇ ચુકી છે, દર રોજ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભની મુલાકાત પહોંચી ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજ જતી ટ્રેન અને ફ્લાઈટ્સ લગભગ ફૂલ થઇ ગઈ છે, હજુ પણ બુકિંગ…
- નેશનલ
પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત; ગુજરાતના બે મહાનુભાવોને મળશે પદ્મશ્રી
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા અનુસાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વિજેતાઓના નામની જાહેરાત…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન ઓપનને મળી નવી ચૅમ્પિયનઃ જાણો, વિજેતાએ કઈ-કઈ અસાધારણ સિદ્ધિઓ મેળવી
મેલબર્નઃ અમેરિકાની 29 વર્ષીય ટેનિસ સ્ટાર મૅડિસન કીઝ પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે. તેણે આજે ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન અરીના સબાલેન્કાને 6-3, 2-6, 7-5થી હરાવી દીધી હતી. એ સાથે વર્ષની પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ…
- સ્પેશિયલ ફિચર્સ
ક્યારેય વિચાર્યું છે કે રવિવાર પછી સોમવાર જ કેમ આવે છે? ગુરુવાર કે શુક્રવાર નહીં?
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? અત્યાર સુધી તમને કદાચ આવો વિચાર પણ નહીં આવ્યો હોય અને આવ્યો હશે તો પણ એનું કારણ શોધવાની મથામણમાં તમે પડવાનું મુનાસિબ નહીં માન્યું હોય. આજે અમે અહીં તમને રવિવાર પછી સોમવાર જ…
- જામનગર
અદ્ભુત…! જામનગરમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમના શ્વાસ થંભાવી દેતા કરતબ, જુઓ વિડીયો
જામનગર: ઈન્ડિયન એરફોર્સ દ્વારા આજે જામનગરના એરફોર્સ સ્ટેશન પર એર શો યોજવામાં આવ્યો હતો. આ બે દિવસીય આ એર શૉમાં એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવેલા…