- સ્પોર્ટસ
Ranji Trophy: વિરાટને જોવા ચાહકોનું ઘોડાપુર ઉમટ્યું; ધક્કામુક્કી થતાં ત્રણ ઘાયલ, સુરક્ષામાં ચૂક
દિલ્હી: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલી 12 વર્ષ બાદ રણજી મેચ (Virat Kohli in Ranji Trophy) રમી રહ્યો છે. વિરાટ દિલ્હીની ટીમ તરફથી રેલવેની ટીમ સામે મેચ રમી (Delhi vs Railway) રહ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી રણજીના મેદાનમાં ઉતર્યો; આ App પર Freeમાં જોઈ શકાશે Railways vs Delhiની મેચ
દિલ્હી: આજે ગુરુવારથી રણજી ટ્રોફી 2024-25 ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચોની શરૂઆત (Rajni Trophy) થઇ છે. એવામાં સૌની નજર દિલ્હી અને રેલવેની ટીમ વચ્ચે રમાઈ રહેલી મેચ (Railways vs Delhi) છે, કેમ કે આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર…
- અમરેલી
અમરેલી લેટર કાંડઃ આરોપી મનીષ વઘાસીયાએ કર્યો મોટો ઘટસ્ફોટ, રાજકારણમાં આવી શકે છે ગરમાવો
અમરેલીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમરેલી લેટર કાંડનો (amreli letter kand updates) મુદ્દો ગુંજ્યો હતો. પોલીસે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી, જીતુ ખાત્રા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ…
- નેશનલ
સરકારે એરલાઈન્સના કાન આમળ્યા તો શાન ઠેકાણે આવી, જાણો કઈ કંપનીએ રેટ ઘટાડ્યાં
નવી દિલ્હીઃ હવાઈ પ્રવાસ કરીને મહાકુંભમાં ભાગ લેનારાઓ માટે ઘણા સારા સમાચાર છે. સરકારના હસ્તક્ષેપ બાદ પ્રયાગરાજ જતી એરલાઇન્સના ફ્લાઇટ ટિકિટોના ભાડામાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિગો એરલાઇને પ્રયાગરાજ રૂટ પર ફ્લાઇટની ટિકિટો સસ્તી કરી દીધી છે. તેણે ભાડામાં 50%…
- નેશનલ
પીએમ મોદીએ ત્રણવાર ચરણસ્પર્શ કર્યા એ યુવા નેતાને ઓળખો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પાંચમી ફેબ્રુઆરીએ મતદાન છે. દરેક રાજકીય પક્ષ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં ભાજપ માટે પ્રચાર રેલી કરી રહ્યા છે. હાલમાં તેઓ દિલ્હી ખાતે…
- મનોરંજન
આવા ફેન ક્યાં મળે…આ કારણે મેજિસ્ટ્રેટે શ્રીદેવીને કોર્ટમાં બોલાવી હતી
બોલીવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવીના ફેન્સના ઘણા કિસ્સા બહાર આવ્યા છે. અચાનક દુનિયાને છોડી ચાલી ગયેલી શ્રીદેવીને આજે પણ તેનાં ફેન્સ એટલા જ યાદ કરે છે. શ્રીદેવીના નામે તેના એક ચાહકે ફાઈવસ્ટાર હોટેલ બનાવવાની વાત સૌ કોઈને ખબર છે ત્યારે એક…
- મનોરંજન
બેડરૂમમાં છોકરા સાથે પકડાઇ જાન્હવી કપૂર પછી….
બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર બાળપણથી જ ઘણી તોફાની, નટખટ રહી છે. એ ક્યારેક ક્યારેક તેની શરારતો વિશે જાહેરમાં કહેતી હોય છે. હાલમાં જ તેણે જણાવ્યું હતું કે તે એકવાર તેના બેડરૂમમાં એક છોકરાને લઇ ગઇ હતી અને પપ્પા બોની કપૂર…
- નેશનલ
દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં બિહારી બાબુની થઇ એન્ટ્રી, કેજરીવાલ, સિસોદિયા, આતિશી માટે કરશે પ્રચાર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ લોકોને રિઝવવામાં કોઇ કસર છોડવા નથી માગતો. એવામાં AAP પાર્ટીને સમર્થન પણ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પ. બંગાળના તૃણમુલ કૉંગ્રેસના સર્વેસર્વા મમતા…
- પાટણ
પાટણ: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ
પાટણઃ સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગ ત્રાટક્યું હતું. તપાસમાં શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપાયો હતો. મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી.રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડના 8219 કિલો તેલનો કુલ રૂ. 9,81,287 જથ્થો સીઝ કર્યો હતો.…