- નેશનલ
સંસદના બજેટ સત્ર પહેલા ગરીબ-મધ્યમ વર્ગને લઈ પીએમ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીને નમન કરું છું. આ બજેટ 2047માં વિકસિત ભારતના…
- વડોદરા
દાહોદ જિલ્લામાં મહિલાએ ભોગવવી પડી તાલિબાની સજા, જાણો શું છે મામલો
વડોદરાઃ દાહોદના સંજેલી તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરપુરુષના પ્રેમમાં પડેલી (extra marital affair) પરિણીતાને અર્ધનગ્ન કરી વરઘાડો કાઢવામાં આવ્યો (women stripped and dragged on road) હતો. પરિણીતાને બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધી રોડ પર ઢસડીને ગામમાં…
- અમદાવાદ
ગુજરાતીઓના સરેરાશ માસિક ખર્ચમાં 10 ટકાનો વધારો, હૉસ્પિટલ ખર્ચ 20 ટકા વધ્યો
અમદાવાદઃ નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસના સર્વેમાં (national statistics office survey) એક ચોંકવાનારી વાત સામે આવી છે. જે મુજબ ગુજરાતમાં શિક્ષણ, ભોજન સહિતના માસિક ખર્ચમાં વધારો થયો છે. માસિક ભોજન ખર્ચમાં 12 ટકા, શિક્ષણમાં 24 ટકા અને શાકભાજીમાં પણ 22 ટકાનો વધારો…
- આમચી મુંબઈ
દસમા-બારમાની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી
મુંબઈઃ આવતા મહિને શરૂ થતી દસમા અને બારમાની બોર્ડની પરીક્ષામાં બુરખા સાથેની વિદ્યાર્થિનીઓ પર પરીક્ષા-બંધી લાદવાની મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા નિતેશ રાણેએ કરી છે. મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણની પરીક્ષા ૨૧મી ફેબ્રુઆરીથી ૧૭મી માર્ચ ૨૦૨૫ દરમિયાન અને…
- આમચી મુંબઈ
શિવસેનાના ગુમ પદાધિકારીને શોધવા પોલીસની આઠ ટીમ તૈયાર: ચાર જણ તાબામાં
પાલઘર: છેલ્લા 10 દિવસથી ગુમ શિવસેનાના પદાધિકારી અશોક ધોડીને શોધવા માટે પોલીસની આઠ ટીમ તૈયાર કરવામાં આવી હોઇ આ પ્રકરણે ચાર જણને તાબામાં લેવાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એકનાથ શિંદે જૂથની શિવસેનાના દહાણુ વિધાનસભા મતક્ષેત્રના કોઓર્ડિનેટર અશોક ધોડી…
- સુરત
સુરતઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. સુરત નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં દંપત્તીનું મોત થયું હતું. મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ હાઇવે પર અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. માંગરોળના સિયાલજ પાટિયા નજીક…
- શેર બજાર
સેન્સેક્સમાં ૩૦૦ પોઈન્ટનો ઉછાળો, ક્રિપ્ટોમાં જોરદાર ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર સાથે આજે ક્રિપ્ટો માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ તરફ સેન્સેક્સમાં ૩૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટી ૨૩,૩૦૦ની નજીક ટ્રેડ કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇન ૧,૦૫,૩૦૦ ડોલરની સપાટી વટાવી ગયો છે.…
- આમચી મુંબઈ
પાલિકાને પ્રશ્ન: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નિકાલ કેમ કરવો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના સૌથી જૂના દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં દાયકાઓથી ઠાલવવામાં આવી રહેલા કચરાને કારણે હાલના તબક્કે અહીં બે કરોડ મેટ્રિક ટન કચરો એકઠો થયો છે, જે ૧૨ માળની ઈમારત જેટલી ઊંચાઈએ પહોંચી ગયો છે. મહત્ત્વાકાંક્ષી ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે…
- સ્પોર્ટસ
શાર્દુલે લીધી હૅટ-ટ્રિક, ગંભીરની ટીમ મૅનેજમેન્ટને ઈશારામાં કહી દીધું કે…
મુંબઈ: અહીં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં શરૂ થયેલી ચાર દિવસની મેઘાલય સામેની રણજી ટ્રોફી મૅચમાં મુંબઈના પેસ બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે હૅટ-ટ્રિક સહિતનો તરખાટ મચાવ્યો હતો અને એ સાથે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીર અને તેમની કોચિંગ ટીમને તેમ જ સિલેક્ટરોને…
- નેશનલ
બજેટ વિશેષ: આ વખતના અંદાજપત્રમાં જનતાને રાહતની અપેક્ષા નહીં
નવી દિલ્હીઃ વર્ષ 2025નું બજેટ રજૂ થવામાં હવે બહુ જ ઓછો સમય બચ્યો છે. લોકોને આ બજેટથી ઘણી આશાઓ છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ પહેલા દેશની પ્રવર્તમાન સ્થિતિ પર એક એક સર્વે કરવામાં…