- આમચી મુંબઈ
કર્ણાક રેલવે બ્રિજના ૫૫૦ મેટ્રિક ટન વજનના ગર્ડરને ખસેડવાનું કામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ૧૫૪ વર્ષ જૂના કર્ણાક બંદર પુલના ઉત્તર બાજુએ ૫૫૦ મેટ્રિક ટનના વિશાળ લોખંડના ગર્ડરને શુક્રવારે વહેલી સવારના ખસેડવામાં સફળતા મળી હતી. ગર્ડરને ખસેડવાનું કામ ૨૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું, પરંતુ ૧૨ મીટરનું કામ બાકી રહ્યું…
- આમચી મુંબઈ
મુંબઈના નાળાસફાઈના કામ માટે ૩૯૫ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર સહિત પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના નાળાસફાઈના કામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. નાળામાંથી ગાળ કાઢવા માટે લગભગ ૩૯૫ કરોડ રૂપિયાના ટેન્ડર કાઢવામાં આવ્યા છે. એ સિવાય મીઠી નદીને સાફ કરવા માટે પણ ૯૬…
- નેશનલ
UPI યુઝર્સ થઈ જજો સાવધાન! પેમેન્ટ કરતા પહેલા જાણી લેજો નવા નિયમો અન્યથા….
નવી દિલ્હીઃ આજકાલ લોકો રિક્ષા, ટેક્સીથી લઈને શાકભાજીની દુકાનો સુધી દરેક જગ્યાએ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરે છે. લોકો UPIનો ઉપયોગ કરિયાણાની ખરીદીને લઈને રેલવે ટિકિટ સુધીના નાના-મોટા દરેક વ્યવહારો માટે કરે છે. UPI ચૂકવણી ભારતમાં લોકોના જીવનનો એક ભાગ જ…
- નેશનલ
આજે કેવા રંગની સાડી પહેરી છે નાણા પ્રધાને?
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025 માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે નિર્મલા સીતારમણ સતત આજે આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તેમનું વાર્ષિક બજેટ જેટલું ચર્ચામાં હોય છે તેવી જ ચર્ચા તેમની સાડીની પસંદગીઓની થાય છે. તેમની પસંદગીઓ ખાસ…
- નેશનલ
વારાણસીમાં ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી, NDRF ટીમની ત્વરિત કાર્યવાહી
વારાણસી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન મચેલી નાસભાગ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે વારાણસીમાં એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ. શુક્રવારે બપોરે વારાણસીમાં માનમંદિર ઘાટની સામે ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ (Varanasi boat accident) પલટી ગઈ હતી. બોટમાં…
- નેશનલ
PAN Cardને લઈને આવી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ભારતમાં રહેતાં દરેક નાગરિક પાસે આધાર કાર્ડ (Aadhar Card) અને પેન કાર્ડ (PAN Card) જેવા દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. હવે આ પેન કાર્ડને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ હવે પેન કાર્ડને આઈન્ડેન્ટિટી વેરિફિકેશન…
- જૂનાગઢ
જૂનાગઢમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, નેતાઓ થયા દોડતાં
જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જોકે હજુ સુધી ઉમેદવારો જાહેર થયા નથી. આ દરમિયાન જૂનાગઢમાં સ્થાનિક રહીશોમાં ચૂંટણીને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે. શહેરનાં વિવિધ વોર્ડમાંથી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના બેનર લાગ્યા…
- ભુજ
કંડલાથી ચીન નિકાસ થતા પ્રતિબંધિત લાલમાટી ભરેલા 35 કન્ટેનરોને અમદાવાદ ડીઆરઆઈએ અટકાવ્યાં
ભુજઃ ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલજન્સની અમદાવાદ શાખા દ્વારા દીનદયાલ પોર્ટ, કંડલાથી નિકાસ થવા માટે આવેલા ૩૫ જેટલા લાલમાટી (ગાર્નેટ) ભરેલા કન્ટેનરોને અટકાવી, ગહન છાનબીન શરૂ કરી છે જયારે કેંદ્રીય સ્તરેથી મુંદરા અદાણી બંદરે પણ આયાતી ફેબ્રીકના કન્ટેનરોમાંથી પણ નમુના લેવાની…
- શેર બજાર
Stock Market: બજેટ સત્ર પહેલા શેરબજારમાં તેજીનો માહોલ, SENSEX અને NIFTYમાં આટલો ઉછાળો
મુંબઈ: આવતી કાલે સંસદમાં યુનિયન બજેટ 2025-26 રજુ કરવામાં આવશે, આજે બજેટ સત્રની શરૂઆત થઇ ચુકી છે. એવામાં આજે ભારતીય શેરબજારમાં (Indian Stock market) પોઝીટીવ વલણો જોવા મળી રહ્યા છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતાં. બજારની શરૂઆત:સવારે…
- સ્પોર્ટસ
‘વિરાટ રન બનાવે કે ન બનાવે….’ દર્શકોની ભીડ જોઈએ હરભજન સિંહે વિરાટને આપી સલાહ
દિલ્હી: રણજી ટ્રોફી 2024-25ના ગ્રુપ સ્ટેજના અંતિમ મેચ રમાઈ રહ્યા છે, આ મેચ ખુબ ખાસ છે કેમ કે ટીમ ઇન્ડીયાના સિનયર ખેલાડીઓમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લઇ રહ્યા છે. એવામાં ગઈ કાલે શરુ થયેલી દિલ્હી વિરુદ્ધ રેલ્વે ટીમની મેચ (Delhi vs…