- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર તમને ક્યારેય માફ નહીં કરે, રાહુલ ગાંધી પર વરસ્યા ફડણવીસ
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રજા રાહુલ ગાંધીને ક્યારેય માફ નહીં કરે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા લોકસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં…
- સ્પોર્ટસ
વિરાટની વિકેટ લેનાર સાંગવાનને એક બસ ડ્રાઇવરે સલાહ આપી હતી કે…
નવી દિલ્હી: ગયા અઠવાડિયે બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલીની પ્રાઈઝ વિકેટ લેનાર રેલવેની ટીમના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે વિરાટની વિકેટ લેવા વિશે તેને એક બસના ડ્રાઇવરે સલાહ આપી હતી.બધા જાણે છે કે ઘણા મહિનાઓથી ઑફ સ્ટમ્પની બહારના…
- સ્પેશિયલ ફિચર્સ
સાવધાન! ગુગલમાં આવું કંઇ સર્ચ કરશો તો જેલના સળિયા ગણવાનો વખત આવશે
નવી દિલ્હીઃ આજના ડિજિટલ યુગમાં કોઈપણ માહિતી શોધવા માટે Google એક હાથવગું અને અનિવાર્ય સાધન બની ગયું છે. નજીવી બાબતોના સવાલના જવાબ આપવાથી માંડીને જટિલમાં જટિલ વિષયો પરના સંશોધન સહિતના કોઈપણ કામ માટે Google સર્ચ એન્જિન એક વન સ્ટોપ સોલ્યુશન…
- મહારાષ્ટ્ર
ગઢચિરોલીના પાલક પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ગરીબ માતાએ પત્ર લખ્યો કે…
ગઢચિરોલીઃ ગઢચિરોલીની એક માતાએ સીએમ ફડણવીસને પત્ર લખીને વેન્ટિલેટર પર રહેલા તેમના પુત્રની સારવાર માટે મદદની માગણી કરી હતી. પરિવારની હાલત જોઇને સીએમ ફડણવીસનું દિલ ભરાઇ આવ્યું હતું અને તેમણે આ ગરીબ માતાપિતાના 17 વર્ષીય પુત્રની મફત સારવાર કરવાનો આદેશ…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાનના 23 ફેબ્રુઆરીના મુકાબલાની ટિકિટો વિશે લેટેસ્ટ શૉકિંગ જાણવું છે?
દુબઈ: આગામી 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારત પોતાની ટીમને પાકિસ્તાન તો નથી મોકલવાની, પરંતુ હાઇબ્રિડ મૉડેલ હેઠળ દુબઈમાં રમાનારી ભારતની દરેક મૅચ રોમાંચક બની રહેશે અને એ મૅચની ટિકિટો લેવા માટે લોકો પડાપડી કરશે…
- આમચી મુંબઈ
એરપોર્ટ પર લગેજના વજન મુદ્દે મુસાફરોને છેતરવાનો આક્ષેપ કર્યો મુસાફરે
મુંબઈઃ ટ્રેનમાં કે બસમાં તમે ગમે તેટલો સામાન ભરીને જાઓ, પણ જો તમે એર ટ્રાવેલિંગ કરતા હો તો તમારા સામાનનું વજન મહત્વનું બની જાય છે અને આ માટેના નિયમો તમારે ફોલો કરવા જ પડે છે. ડોમેસ્ટિક ટ્રાવેલિંગ અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ…
- ભુજ
ગ્રીન પોર્ટ તરફ એક ડગલુંઃ ઇલેક્ટ્રિક લોડર્સથી કંડલા બંદરમાં કાર્ગોનું હેન્ડલિંગ શરૂ કરાયું
ભુજ : કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૫-૨૦૨૬માં ભારતમાં ઝડપભેર થઇ રહેલા ક્લિન ટેક ઇનોવેશનને ધ્યાનમાં રાખીને કચ્છના મહાબંદર કંડલામાં આજે ચાર જેટલા ઇલેક્ટ્રિક વ્હીલ લોડર્સને સામેલ કરાયા છે. ભારત સરકારના હરિત સાગર ગ્રીન પોર્ટ માર્ગદર્શિકા અનુસાર, દીનદયાળ પોર્ટ ઓથોરિર્ટીએ સ્વયં શિપિંગ સર્વિસિસ…
- મનોરંજન
બોલિવૂડના આ કિસના કિસ્સાઓથી મચી હતી ધમાલ
હાલમાં બોલિવૂડ સિંગર ઉદિત નારાયણ ચર્ચામાં છે. ઉદિત નારાયણનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે, જેમાં તેઓ લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ફિમેલ ફેનને કિસ કરતા જોવા મળ્યા હતા.હકીકતમાં લાઇવ કોન્સર્ટમાં ટીપ ટીપ બરસા ગીત ચાલી રહ્યું હતું. એ વખતે સિંગર…
- મનોરંજન
પીડાથી કણસતો હતો છતાં કોન્સર્ટ કર્યો; સોનુ નિગમે વિડીયો શેર કરી કહીં આ વાત
પુણે: બોલિવૂડના લોકપ્રિય ગાયક સોનુ નિગમનો એક કોન્સર્ટ પુણેમાં યોજાયો (Sonu Nigam Concert in Pune) હતો,જેમાં સોનુએ તેના સ્વરનો જાદુ પાથર્યો હતો અને હજારો ચાહકો તેના તાલે ઝૂમ્યા હતાં. પરંતુ સોનુ માટે આ કોન્સર્ટ ખુબ મુશ્કેલ રહ્યો. શો પહેલા સોનુની…
- અમદાવાદ
ગુજરાતમાં બેવડી ઋતુની અસર દેખાઈ રહી છે હૉસ્પિટલોમાંઃ ડોક્ટરોએ આપી આવી સલાહ
અમદાવાદઃ ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલી ઠંડી હવે ધીમે ધીમે ઘટતી જાય છે. જાન્યુઆરી મહિનામાં શિયાળાની ઋતુનો અનુભવ થયો, પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી બેવડી ઋતુ ચાલી રહી છે. વહેલી સવારે પવન અને ઠંડી અને દિવસ દરમિયાન સખત તાપ અનુભવ થાય છે,…