- નેશનલ
દેશમાં માંસાહાર પર લાગે પ્રતિબંધ, UCCના સમર્થનમાં આવ્યા શત્રુધ્ન સિંહા
નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ શત્રુધ્ન સિંહાએ પોતાના એક નિવેદનથી દેશની જનતાને ચોકાવી દીધી છે. તેમણે સમાન નાગરિક ધારા એટલે કે (UCC – યુનિફોર્મ સિવિલ કોડ)ની હિમાયત કરી છે અને કહ્યું છે કે તેનો દેશભરમાં અમલ થવો જોઈએ. તેમણે ઉત્તરાખંડમાં…
- ઇન્ટરનેશનલ
મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાનનું નિધન
લિસ્બનઃ 20 વર્ષની ઉંમરે વિશ્વભરના લાખો શિયા મુસ્લિમોના આધ્યાત્મિક નેતા બનેલા કરીમ આગાખાનનું મંગળવાર 4 ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમણે મુસ્લિમોને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે અનેક વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલ અને…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : પ્રેમ- મોસમની અનોખી વાત: અમારૂશતકમ
દેવલ શાસ્ત્રી ભારતીય સાહિત્ય પરંપરામાં ધર્મ- અર્થ અને મોક્ષની વિભાવના સાથે કામને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે વિષય પર આધુનિક કહેવાતો ભારતીય સમાજ બોલતાં પહેલાં વિચાર કરતો હોય છે એ કામ' પર ભારતમાં અદભુત સાહિત્ય સર્જન થયું છે.…
- નેશનલ
વેલેન્ટાઇન વીકમાં રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વાર રેલાશે શરણાઇના સૂર, જાણો કોનો છે સ્વયંવર
આઝાદી પછી પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં શરણાઈના સૂર ગુંજી ઉઠશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં તૈનાત પીએસઓ પૂનમ ગુપ્તા અને સીઆરપીએફ અધિકારી અવનેશસિંહને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી મળી ગઈ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂનમના…
- નેશનલ
Delhi assembly election: રાષ્ટ્રપતિ મુર્મુ અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું, આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ (Delhi assembly electionvoting) થઈ ગયું છે, દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ કર્યું મતદાન:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં સ્થિત ડૉ. રાજેન્દ્ર…
- આમચી મુંબઈ
ધનંજય મુંડેના કૃષિ ખાતામાં 88 કરોડનું કૌભાંડ: અંજલિ દમાણિયા
મુંબઈ: સામાજિક કાર્યકર્તા અંજલિ દમાણિયાએ મંગળવારે એવો આક્ષેપ કર્યો છે કે અગાઉની મહાયુતિની સરકારમાં ધનંજય મુંડે કૃષિ ખાતાના પ્રધાન હતા ત્યારે તેમના ખાતામાં 88 કરોડ રૂપિયાનું કૌૈભાંડ આચરવામાં આવ્યું હતું.અત્યારે રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન ધનંજય મુંડેએ આ…
- ઇન્ટરનેશનલ
Cryptocurrencyના રોકાણકારો નિરાશ, ડોનાલ્ડ ટ્રમ્પના મીમ કોઈન ક્રેશમાં 10 બિલિયન ડોલરનું ધોવાણ
નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ બનતા જ ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) બજારમાં તેજી જોવા મળવાની વાતો પોકળ સાબિત થઈ છે. જેમાં હાલમાં જ ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મીમ કોઈનના રોકાણકારો રાતે પાણીએ રડ્યા છે. ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મીમ કોઈનની કિંમત તેના ઉચ્ચતર સ્તરથી 75…
- સ્પોર્ટસ
‘અભિષેક શર્મા વધુ મહેનત નથી કરી રહ્યો…’, આટલા સારા પ્રદર્શન છતાં હરભજન સિંહે આવું કેમ કહ્યું?
મુંબઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી T20I મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રવિવારે રમાઈ હતી, આ મેચમાં ભારતના 24 વર્ષીય બેટર અભિષેક શર્મા (Abhishek Sharma)એ ધુંઆધાર બેટિંગ કરી હતી. અભિષેકે માત્ર 54 બોલમાં 135 રન બનાવ્યા, જેને કારણે દુનિયાભરના દિગ્ગજ…
- આમચી મુંબઈ
બેસ્ટને મળી રૂ. 1000 કરોડની ગ્રાંટ
મુંબઇઃ બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું 74,427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઇ ગયું છે. આ બજેટમાં બેસ્ટ (બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ને રૂ. 1,000 કરોડની સહાય આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બીએમસીની પોતાની આર્થિક હાલત નબળી હોવા છતાં…