- ટોપ ન્યૂઝ
પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદી સાથે આ જાણીતી હસ્તીઓ પણ આપશે ટિપ્સ
બોર્ડ પરીક્ષાઓ પહેલા યોજાનાર ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ આ વખતે નવી શૈલીમાં યોજાશે. આ વખતે પરીક્ષા પે ચર્ચા (PPC) 2025 કાર્યક્રમ 10 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે સદગુરુ,…
- સ્પોર્ટસ
રોહિત અને ગંભીર વચ્ચે કડવાશ છે? આ વીડિયોમાં તો ગાઢ દોસ્તી દેખાય છે…
નાગપુર: આજે (બપોરે 1.30 વાગ્યે) અહીં ઇંગ્લૅન્ડ સામે શરૂ થઈ રહેલી વન-ડે સીરિઝ કેપ્ટન રોહિત શર્મા તેમ જ હેડ-કોચ ગૌતમ ગંભીર માટે ટર્નિંગ સાબિત થશે એવી સંભાવના વચ્ચે કેટલાક અહેવાલો જણાવે છે કે આ બંને દિગ્ગજ વચ્ચે કંઈક ખટપટ ચાલી…
- નેશનલ
તો શું પશ્ચિમ બંગાળનું બદલાશે નામ! સીએમ મમતા બેનરજીએ કરી માગ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ફરી એકવાર કેન્દ્ર સરકારને તેમના રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે જો બોમ્બેનું નામ બદલીને મુંબઈ અને ઓરિસ્સાનું નામ બદલીને ઓડીશા કરવામાં આવે છે. તો તેમના રાજ્યનું…
- શેર બજાર
સારી શરૂઆત બાદ શેરબજારે રોકાણકારોને ઝટકો આપ્યો; આ ફૂડ ડીલીવરી કંપનીનો શેર તળિયે બેસી ગયો
મુંબઈ: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ઉથલપાથલ (Indian Stock Market) ચાલી રહી છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરીફ લગાવવાનો નિર્ણય હાલ પુરતો મુલતવી રાખતા બજારમાં રોનક આવે એવા સંકેતો દેખાયા હતાં. આજે ગુરુવારે સવારે બંને મુખ્ય ઇનેક્સ BSE SENSEX…
- આમચી મુંબઈ
સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, સ્ટેશનો પર ભારે ભીડ
મુંબઇઃ મુંબઇની લાઇફ લાઇન ગણાતી ટ્રેન સેવામાં વિલંબ તો હવે રોજનો થઇ પડ્યો છે. આજે સવારે ફરી એક વાર કેટલીક ટેક્નિકલ સમસ્યાઓને કારણે સેન્ટ્રલ રેલવેની તમામ લાઇનો પરની ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઇ ગઇ છે. મળતી માહિતી મુજબ ભીવપુરી રોડ અને…
- આમચી મુંબઈ
મુંબઈ ગોવા નેશનલ હાઇવે વિશે મહત્વના અપડેટ જાણી લેજો
મુંબઈ ગોવા નેશનલ હાઇવેને ચાર લેનનો બનાવવાનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાઇવે વચ્ચેના એક મુખ્ય જોડાણ માર્ગ પર હાલમાં નોંધપાત્ર કામ ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર 466 કિલોમીટરના ચાર લેનનો આ માર્ગ મે અથવા જુન 2025 સુધીમાં પૂર્ણ…
- મનોરંજન
આમિર ખાનના ફેન્સ માટે ખુશખબરઃ આવતીકાલે જોઈ શકશો અભિનેતાને થિયેટરમાં
ઓછી ફિલ્મો કરનારા અભિનેતા આમિર ખાન લાલાસિંહ ચઢ્ઢા બાદ થિયેટરોમાં દેખાયો જ નથી. આમિર ખાન 2025માં ડિસેમ્બર મહિનામાં સિતારે ઝમીન પર ફિલ્મમાં દેખાવાનો છે તેવા અહેવાલો હતા અને તે સાચા પણ છે. આમિરની સુપરહીટ ફિલ્મ તારે ઝમીન પરની સિક્વલ સિતારે…
- સ્પોર્ટસ
IND Vs ENG 1st ODI: કેએલ રાહુલ કે ઋષભ પંત, આજે કોને મળશે સ્થાન? આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11
નાગપુર: ભારતીય ક્રિકેટ ટીમ ઘણા લાંબા સમય બાદ આજે વન ડે ઇન્ટરનેશનલ મેચ રમશે, છેલ્લે ટીમ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં શ્રીલંકા સામે ODI મેચ રમી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની સિરીઝની પહેલી મેચ આજે ગુરુવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ…
- મહારાષ્ટ્ર
કોલ્હાપુરમાં ફૂડ પોઈઝનિંગને કારણે 250થી વધુ લોકો બીમાર પડ્યા
મુંબઇઃ પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક ગામમાં મેળામાં હાજરી આપ્યા બાદ ફૂડ પોઇઝનિંગને કારણે 250થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનો બનાવ બન્યો છે. આ બધાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમાના ઘણા લોકોને રજા આપવામાં આવી હતી.…