- નેશનલ
ભાજપ અને આપ વચ્ચે ટક્કર, કૉંગ્રેસ આઉટ ઓફ પિક્ચર
નવી દિલ્હીઃ દિલ્હીથી આખો દેશ 60 વર્ષ સુધી ચલાવનારી કૉંગ્રેસ આજે આવી રહેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ક્યાંય દેખાતી નથી. સતત 15 વર્ષ સુધી શીલા દીક્ષિતે દિલ્હી પર કૉંગ્રેસના શાસનની બાગડોર સંભાળી છે. કેન્દ્રમાં અને દિલ્હીમાં એક જ પક્ષની સરકાર હોવાથી…
- નેશનલ
Delhi election results: આ છ મુસ્લિમ મતદાર સંઘો પર સૌની નજર
નવી દિલ્હીઃ દેશની રાજધાનીની વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. સતત બે વાર આમ આદમી પક્ષ દેશની રાજધાનીનું સૂકાન સંભાળી રહ્યું છે, જેમાં મુસ્લિમ મતદારોનું પણ સમર્થન મહત્વનું છે, ત્યારે આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ ફરી આપ પર જ વિશ્વાસ…
- નેશનલ
Delhi Elections Results: પ્રારંભિક વલણમાં શું છે સ્થિતિ? જાણો કોણ આગળ-પાછળ
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે લીડ લીધી છે. ભાજપ 19 સીટ પર, આમ આદમી પાર્ટી 4 સીટર પર આગળ…
- ઇન્ટરનેશનલ
આજે વધુ ત્રણ બંધકોને મુક્ત કરશે હમાસ, ઇઝરાયલ 183 પેલેસ્ટેનિયનને મુક્ત કરશે
હમાસે યુધ્ધવિરામ કરારના ભાગરૂપે વધુ ત્રણ ઇઝરાયેલી બંધકને છોડવાની યોજના બનાવી છે, જ્યારે ઇઝરાયલ 183 પેલેસ્ટિનિયનોને મુક્ત કરે તેવી અપેક્ષા છે. આમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 18 જણ છે અને લાંબાગાળાના કેદીઓની સંખ્યા 54 છે અને યુદ્ધ દરમ્યાન ગાઝા…
- સ્પેશિયલ ફિચર્સ
આજે જયા એકાદશીઃ જાણો વ્રતનો સમય અને તેનો મહિમા
હિન્દુ કેલેન્ડર પ્રમાણે માહ મહિનાની શુક્લ પક્ષની તિથીએ આવતી એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વૈષ્ણવપંથીઓ સહિત ઘણા લોકો એકાદશીનું વ્રત રાખે છે. અગિયારસ તરીકે ઓળખાતા આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. વર્ષમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની…
- મનોરંજન
Badass Ravikumar Review: હિમેશ રેશમિયાની આ રેટ્રો મસાલાએ ક્રિટિક્સ અને ઓડિયન્સને આપી સરપ્રાઈઝ
શુક્રવારે જે ફિલ્મો થિયેટરોમાં રિલિઝ થવાની હોય તેનું પ્રમોશન એટલું બધુ થાય કે તમારે ન જાણવું હોય તો પણ તમને યાદ હોય કે આજે આ ફિલ્મ થિયેટરમાં આવશે. આ સાથે ફિલ્મના સ્ટાર્સ કેટલાય સ્ટંટ કરે જેથી લોકો ફિલ્મ જોવા જાય,…
- મહારાષ્ટ્ર
‘સંપૂર્ણ તથ્યો સાથે જવાબ આપીશું’ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ચૂંટણી પંચનો જવાબ
નવી દિલ્હી: આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં NCP-શરદ પવારના નેતા સુપ્રિયા સુલે અને શિવસેના (UBT)ના નેતાઓ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. ત્રણેય નેતાઓએ મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિઓ (Maharashtra…
- મહાકુંભ 2025
મહાકુંભઃ આજથી 13 અખાડા લેશે વિદાય, પોતાની ધ્વજાઓ નીચે ઉતારવાનું કર્યું શરુ
મહાકુંભનગર (ઉત્તર પ્રદેશ): મહાકુંભમાં અખાડાઓએ કઢી-પકોડાની ભોજ સાથે પોતપોતાના ધ્વજને ઉતારવાની શરૂઆત કરી હતી. જોકે મહાકુંભ મેળાનું 26મી ફેબ્રુઆરીએ સ્નાન સાથે સમાપન થશે, પરંતુ હવે મહાકુંભનું ગૌરવ એવા 13 અખાડાઓ સંપૂર્ણપણે વિદાય લેવાનો સમય આવી ગયો છે. મહાકુંભ મેળાના મુખ્ય…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં એનસીબીનો સપાટો, 200 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું
નવી મુંબઇઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ્સની હેરાફેરી પર નોંધપાત્ર કામગીરી કરીને શુક્રવારે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી અને નવી મુંબઇમાં ચાલતી ડ્રગ્સ્ સિંડિકેટનો પર્દાફાશ કર્યો હતો. NCBએ 200 કરોડ રૂપિયાના પ્રતિબંધિત પદાર્થઓ અને ડ્રગ્સ પણ જપ્ત કર્યા હતા, એવી…