- નેશનલ
દિલ્હીમાં ભાજપનો જય જય કાર, જાણો કેટલો મળ્યો વોટ શેર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ એક-એક સીટ જીતી છે. જ્યારે 46 અને 22 બેઠક પર બંને પક્ષો આગળ છે. ભાજપ દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તામાં…
- નેશનલ
દિલ્હી ચૂંટણીમાં જીત બાદ સાંજે પીએમ મોદી કરશે સંબોધન, કાર્યકર્તાઓ જશ્નમાં ડૂબ્યા
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ભાજપને બહુમતી મળી છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની વાપસીને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7.30 વાગ્યે ભાજપ મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ભાજપ કાર્યાલયમાં ખુશીનો માહોલ જોવા…
- નેશનલ
ભારતની સ્પિન ત્રિપુટી જગન્નાથપુરીના મંદિરમાં…
કટક: ઓડિશા રાજ્યમાં આવતી કાલે (બપોરે 1.30 વાગ્યાથી) કટક શહેરના બારામતી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની બીજી વન-ડે પણ જીતી લેવા મક્કમ કેટલાક ભારતીય ક્રિકેટરો ગયા શહેરના જગવિખ્યાત જગન્નાથ પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા. રોહિત શર્માની…
- નેશનલ
દિલ્હી ચૂંટણીમાં ભાજપનો પહેલો વિજય, વિશ્વાસ નગરથી ઓપી શર્માનો વિજય
દિલ્હીની વિશ્વાસ નગર બેઠકને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. આ બેઠક છેલ્લા 13 વર્ષથી ભાજપના ખાતામાં છે. આવી સ્થિતિમાં આ વખતે પણ વિશ્વાસ નગરમાં લોકો કોના માથે તાજ પહેરાવશે તેની લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે આ બેઠક ઉપરાંત…
- નેશનલ
ઔર લડો આપસ મેં: દિલ્હી ચૂંટણી પરિણામને લઈ Omar Abdullah એ કૉંગ્રેસ અને આપને ટોણો માર્યો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામના વલણ પર જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ વ્યંગે કર્યો છે. તેમણે મહાભારત સાથે જોડાયેલા ડોયલોગનો મીમ્સ શેર કરીને લખ્યું, ઔર લડો આપસ મેં. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમર અબ્દુલ્લાએ ગઠબંધનમાં કૉંગ્રેસના…
- નેશનલ
254 મતથી કેજરીવાલ આગળ, આપ-ભાજપ વચ્ચે જામ્યો છે જંગ સાથે મિલ્કીપુર પેટાચૂંટણી પરિણામ
નવી દિલ્હીઃ દિલ્હીની ચૂંટણીમાં ખૂબ જ રોમાંચક ઉતારચઢાવ આવી રહ્યા છે. આમ આદમી પક્ષના સ્થાપક અને દિલ્હીના ત્રણવાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી નવી દિલ્હી બેઠક પર પાછળ ચાલી રહ્યા હતા તે હવે 254 મત સાથે લીડ…
- નેશનલ
યુપીએસઈના વિદ્યાર્થીઓ રહે છે રાજેન્દ્ર નગર અને જગ વિખ્યાત ચાંદની ચોકમાં કોણ આગળ
નવી દિલ્હીઃ ચૂંટણીના પરિણામોમાં ક્યા પક્ષને કેટલી જીત મળે છે તેની સાથે સાથે કયા વિસ્તારમાંથી જીત મળે છે તે પણ મહત્વનું હોય છે. દિલ્હીમાં ચાંદની ચોક તો બહુ જાણીતો વિસ્તાર છે, પરંતુ આ ઉપરાંત પણ એવા વિસ્તારો છે જ્યાં કોણ…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પરિણામઃ AAPના મુખ્ય પ્રધાન પદના ત્રણેય ચહેરા પાછળ
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ભાજપ 44 બેઠક, આપ 25 બેઠક અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જોકે આ દરમિયાન…
- નેશનલ
ભાજપ અને આપ વચ્ચે ટક્કર, કૉંગ્રેસ આઉટ ઓફ પિક્ચર
નવી દિલ્હીઃ દિલ્હીથી આખો દેશ 60 વર્ષ સુધી ચલાવનારી કૉંગ્રેસ આજે આવી રહેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ક્યાંય દેખાતી નથી. સતત 15 વર્ષ સુધી શીલા દીક્ષિતે દિલ્હી પર કૉંગ્રેસના શાસનની બાગડોર સંભાળી છે. કેન્દ્રમાં અને દિલ્હીમાં એક જ પક્ષની સરકાર હોવાથી…
- નેશનલ
Delhi election results: આ છ મુસ્લિમ મતદાર સંઘો પર સૌની નજર
નવી દિલ્હીઃ દેશની રાજધાનીની વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. સતત બે વાર આમ આદમી પક્ષ દેશની રાજધાનીનું સૂકાન સંભાળી રહ્યું છે, જેમાં મુસ્લિમ મતદારોનું પણ સમર્થન મહત્વનું છે, ત્યારે આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ ફરી આપ પર જ વિશ્વાસ…