- નેશનલ
Arvind Kejriwal ખેલી શકે આ મોટો રાજકીય દાવ, ભાજપના ધારાસભ્યે વ્યક્ત કરી સંભાવના
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી હતી. જોકે, આ દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)આવતીકાલે દિલ્હીમાં પંજાબના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. જે મુદ્દે રાજકીય ચર્ચાઓ…
- મહારાષ્ટ્ર
તો શું શિવ ભોજન યોજના થશે બંધ! જાણો હકીકત….
તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી સમાચાર આવ્યા હતા કે રાજ્યની નાણાકીય સમસ્યાઓ ઘટાડવાના ભાગરૂપે રાજ્ય સરકાર બે મોટી યોજનાઓ બંધ કરી શકે છે.આમાંથી એક યોજના છે શિવશાહી ભોજન યોજના અને બીજી છે આનંદ શિક્ષા યોજના. આ બંને યોજનાઓ મહા વિકાસ આઘાડીના શાસન દરમિયાન…
- આમચી મુંબઈ
3 વર્ષમાં વસઇ ખાડી પર નવો બ્રિજ બનશે,પશ્ચિમ રેલવેએ નવા રેલ કોરિડોર પર કામ શરૂ કર્યુ
મુંબઇઃ પશ્ચિમ રેલવેમાં દહાણુ સુધી લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી હોવાથી લોકોને ઘણો ફાયદો થયો છે અને આ વિસ્તારના ઝડપી વિકાસ પણ થવા લાગ્યો છે. મહાનગર મુંબઇની લાઇફ લાઇન રેલવે હંમેશા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં બોરિવલીથી વિરાર વચ્ચે…
- મહાકુંભ 2025
પ્રયાગરાજમાં તો માનવ મહેરામણઃ પણ યુપીના આ મંદિરોમાં પણ ભક્તોએ લગાવી ભીડ, ભારે હેરાનગતિ
લખનઉઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (prayagraj)મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક એવો મોટો વર્ગ છે જેમણે કુંભમેળા સાથે તીર્થયાત્રાનો પ્રોગામ બનાવ્યો છે અને ઉત્તર પ્રદેશ આવ્યા જ છીએ તો બાકીના તીર્થસ્થાનોના પણ દર્શન કરીએ તેવું તેમનું નિયોજન છે. આ…
રોહિત શર્માના હાથે આફ્રિદીનો આ મોટો વર્લ્ડ રેકોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તૂટશે એ લગભગ નક્કી છે….
કટક: છેલ્લાં થોડા મહિનાઓથી રોહિત શર્મા ફ્લૉપમેન તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે તે પાછો હિટમૅન થઈ ગયો છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો તે સુપરહિટ મૅન બની શકે એમ છે. વાત એવી છે કે વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો શાહિદ…
- શેર બજાર
Ajax Engineering IPO:આઇપીઓ ખૂલતા પૂર્વે જ ગ્રે માર્કેટમાં બોલબાલા, રોકાણ કરતાં પૂર્વે જાણો સંપૂર્ણ વિગતો
મુંબઈ: આઇપીઓ માર્કેટના આ સપ્તાહે ત્રણ આઈપીઓ લોન્ચ થવાના છે. જેમાં આજે અજાકસ એન્જિનિયરિંગ લિમિટેડનો (Ajax Engineering IPO)આઇપીઓ ખૂલ્યો છે. જેનો પ્રાઇસ બેન્ડ રૂપિયા 599 થી 629 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં કંપની બુક બિલ્ડથી રોકાણકારો રૂપિયા…
- આમચી મુંબઈ
સીએમ ફડણવીસની રાજ ઠાકરે સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા
મુંબઇઃ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પહેલીવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન શીવ તીર્થ આવ્યા છે. બંને નેતાઓની આ મુલાકાતના અનેક તર્ક વિતર્ક નીકાળવામાં આવી રહ્યા છે. રાજ્યમાં…
- ભુજ
કચ્છમાં આ શું થઈ રહ્યું છે? પ્રાણીપ્રેમીઓ ક્યાં છે? ફરી નંદી સાથે આવી ક્રૂરતાનો બન્યો બનાવ
ભુજઃ પશુઓ સાથે અત્યાચારની ઘણી ખબરો આવતી રહે છે અને મૂંગા જીવોની દયનીય હાલત જોઈને આપણી માનવતા શરમાઈ જાય છે, પરંતુ કચ્છમાં બનતા બનાવો માન્યામાં ન આવે તેવા છે. કચ્છમાં પશુઓની સેવા કરનારાઓની કમી નથી, પરંતુ રખડતા ઢોર સાથે થઈ…
- આમચી મુંબઈ
સાકીનાકા પોલીસની લખનઊમાં કાર્યવાહી:
મુંબઈ: મુંબઈની સાકીનાકા પોલીસે ઉત્તર પ્રદેશના લખનઊમાં કાર્યવાહી કરીને મેફેડ્રોન બનાવવાનું કારખાનું પકડી પાડ્યું હતું. પોલીસે ત્યાંથી 10 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી બે જણની ધરપકડ કરી હતી. મુંબઈમાં પકડાયેલા ડ્રગ પેડલરની પૂછપરછ પરથી પગેરું દબાવતા પોલીસ ટીમ કારખાના સુધી…