- નેશનલ
સોનિયા ગાંધી વરસ્યાં મોદી સરકાર પરઃ 14 કરોડ લોકોને ભૂખ્યા રાખવાનો કર્યો આક્ષેપ
નવી દિલ્હીઃ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા અને રાજ્યસભાના સભ્ય સોનિયા ગાંધી (Sonia Gandhi) એ રાજ્યસભામાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દેશના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે વસ્તી ગણતરીમાં…
- ઇન્ટરનેશનલ
લંડનમાં પણ ભાષાવાદ? રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં મસ્ક પણ જોડાયા
નવી દિલ્હી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાનિક ભાષામાં જ સાઇન બોર્ડનો સ્થાનિક લોકો દ્વારા આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે હવે ભાષાવાદનો મુદ્દો હવે લંડન સુધી પહોંચ્યો છે. જેમાં ટેક જાયન્ટ ઇલોન મસ્ક લંડન રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં જોડાયા…
- નેશનલ
Arvind Kejriwal ખેલી શકે આ મોટો રાજકીય દાવ, ભાજપના ધારાસભ્યે વ્યક્ત કરી સંભાવના
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી હતી. જોકે, આ દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)આવતીકાલે દિલ્હીમાં પંજાબના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. જે મુદ્દે રાજકીય ચર્ચાઓ…
- મહારાષ્ટ્ર
તો શું શિવ ભોજન યોજના થશે બંધ! જાણો હકીકત….
તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી સમાચાર આવ્યા હતા કે રાજ્યની નાણાકીય સમસ્યાઓ ઘટાડવાના ભાગરૂપે રાજ્ય સરકાર બે મોટી યોજનાઓ બંધ કરી શકે છે.આમાંથી એક યોજના છે શિવશાહી ભોજન યોજના અને બીજી છે આનંદ શિક્ષા યોજના. આ બંને યોજનાઓ મહા વિકાસ આઘાડીના શાસન દરમિયાન…
- આમચી મુંબઈ
3 વર્ષમાં વસઇ ખાડી પર નવો બ્રિજ બનશે,પશ્ચિમ રેલવેએ નવા રેલ કોરિડોર પર કામ શરૂ કર્યુ
મુંબઇઃ પશ્ચિમ રેલવેમાં દહાણુ સુધી લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી હોવાથી લોકોને ઘણો ફાયદો થયો છે અને આ વિસ્તારના ઝડપી વિકાસ પણ થવા લાગ્યો છે. મહાનગર મુંબઇની લાઇફ લાઇન રેલવે હંમેશા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં બોરિવલીથી વિરાર વચ્ચે…
- મહાકુંભ 2025
પ્રયાગરાજમાં તો માનવ મહેરામણઃ પણ યુપીના આ મંદિરોમાં પણ ભક્તોએ લગાવી ભીડ, ભારે હેરાનગતિ
લખનઉઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (prayagraj)મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક એવો મોટો વર્ગ છે જેમણે કુંભમેળા સાથે તીર્થયાત્રાનો પ્રોગામ બનાવ્યો છે અને ઉત્તર પ્રદેશ આવ્યા જ છીએ તો બાકીના તીર્થસ્થાનોના પણ દર્શન કરીએ તેવું તેમનું નિયોજન છે. આ…
રોહિત શર્માના હાથે આફ્રિદીનો આ મોટો વર્લ્ડ રેકોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તૂટશે એ લગભગ નક્કી છે….
કટક: છેલ્લાં થોડા મહિનાઓથી રોહિત શર્મા ફ્લૉપમેન તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે તે પાછો હિટમૅન થઈ ગયો છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો તે સુપરહિટ મૅન બની શકે એમ છે. વાત એવી છે કે વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો શાહિદ…
- શેર બજાર
Ajax Engineering IPO:આઇપીઓ ખૂલતા પૂર્વે જ ગ્રે માર્કેટમાં બોલબાલા, રોકાણ કરતાં પૂર્વે જાણો સંપૂર્ણ વિગતો
મુંબઈ: આઇપીઓ માર્કેટના આ સપ્તાહે ત્રણ આઈપીઓ લોન્ચ થવાના છે. જેમાં આજે અજાકસ એન્જિનિયરિંગ લિમિટેડનો (Ajax Engineering IPO)આઇપીઓ ખૂલ્યો છે. જેનો પ્રાઇસ બેન્ડ રૂપિયા 599 થી 629 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં કંપની બુક બિલ્ડથી રોકાણકારો રૂપિયા…