- મનોરંજન
દાદુ રણધીર કપૂરનો બર્થ ડે મનાવવા પહોંચી રણબીર-આલિયાની લાડલી, દાદી સાથે…
દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે 15 ફેબ્રુઆરીએ તેમનો 78 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રણધીર કપૂરના પરિવારે તેમનો બર્થ ડે ભારે ધૂમધામથી મનાવ્યો હતો. તેમની બર્થડે માટે પંચ તારક હોટલમાં એક સ્ટાર સ્ટડેડ પાર્ટી હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં અનેક સેલિબ્રિટીઝ…
- ઉત્સવ
ફોકસ: વાહનની ચાવી ખૂંચવી લેવાનો અધિકાર પોલીસને છે?
-પ્રભાકાંત કશ્યપ તમે ઘણી વાર જોયું હશે અથવા અનુભવ્યું હશે કે ટ્રાફિક પોલીસવાળા બાઇક અથવા કારને રોકીને સૌથી પહેલા તેના વાહનની ચાવી કાઢી લેતા હોય છે, પણ હકીકતમાં આવું કરવું એ તદ્દન ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : પ્રેમનું ઉપનિષદ
-કલ્પના દવે નિલેશ પારેખ તો પ્રેમને પૂજા જ ગણે છે, અને પત્ની પૂજા જ એનો પ્રેમ. પણ આ પ્રેમ પણ સહેલાઈથી કયાં મળે છે? પ્રેમના સાચા સ્વરૂપને પામવા રાધા અને મીરાં જેવો સમર્પિત ભાવ, તો નરસૈંયા જેવી ભક્તિ જોઈએ. પ્રેમ…
- અમદાવાદ
Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે 7 વાગેથી મતદાન શરૂ થયું છે. જેમાં નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4. 78 ટકા મતદાન નોંધાયું છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે.…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: સતહી સંસ્કૃતિનું સેક્સી હાસ્ય: ભારતમાં અશ્લીલ કૉમેડીની બોલબાલા
-રાજ ગોસ્વામી રણવીર અલ્લાહબાદિયા નામના એક સેલિબ્રિટી યુ-ટ્યુબર અને પોડકાસ્ટરના એક ગંદા અને અશ્લીલ જોક પર તાજેતરમાં આખા દેશમાં હોબાળો થયો તે પહેલીવાર નથી. રમૂજવૃત્તિના નામે વધતી અશ્લીલતાનું એ લેટેસ્ટ ઉદાહરણ છે.‘ઇન્ડિયા’સ ગોટ લેટેન્ટ’ નામના યુ-ટ્યુબના એક કાર્યક્રમમાં જે પ્રકારની…
- મહાકુંભ 2025
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
નવી દિલ્હી: નવી દિલ્હીથી પ્રયાગરાજ જનારી બે ટ્રેન રદ થવાથી મચેલી ભાગદોડ અને અફડાતફડીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. શનિવારે રાતે નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 14 અને…
- નેશનલ
બેફામ ટિકિટનું વિતરણ અને રેલવેના અધિકારીનું અનાઉન્સમેન્ટ, 18ના મોતનું કારણ બન્યું
નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન પર જ્યારે ભીડ વધી જાય ત્યારે વ્યવસ્થા રાખવાનું અઘરું બની જતું હોય છે. આ સમયે રેલવેના અધિકારીઓએ વધારે સર્તકતા રાખવાની જરૂર હોય છે, પરંતુ તેમ ન થતાં દિલ્હી જેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.દિલ્હીમાં ગઈકાલે રાત્રે…
- અમદાવાદ
Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. જેમાં તાપીના સોનગઢમાં નગર પાલિકાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં મોકપોલ દરમિયાન 2 ઈવીએમ ખોટવાયા હતા.સોનગઢ નગર પાલિકાના વોર્ડ…
- ઉત્સવ
વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે સ્વદેશી કલ્ચરનો પવન?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ મેક ઇન ઇન્ડિયાનો નારો જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આપેલો ત્યારે તેની મજાક ઉડાડવામાં કોઇએ કસર છોડી નહોતી. તેથી જ આજે જગતમાં મોબાઇલ ફોનના ઉત્પાદનમાં ભારત દ્વિતીય સ્થાને છે. તેવી ઘણી એચિવમેન્ટસ સ્વીકારવી આ…
- આમચી મુંબઈ
દિલ્હી ચૂંટણીઃ ‘આપ’ અને કોંગ્રેસ અંદરોઅંદર લડતા રહે તો ગઠબંધનની શું જરુર, યુબીટીનો સવાલ
મુંબઈ: દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એકબીજા સાથે લડી રહ્યા હતા અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપને જીતમાં ફાળો આપ્યો, એવો દાવો શિવસેના (યુબીટી) એ કર્યો હતો. એક અખબારના તંત્રીલેખમાં શિવસેના (યુબીટી)એ સવાલ ઉઠાવ્યો હતો કે જો તેમના મતદાતાઓ…