- મહારાષ્ટ્ર
GBSની ચિંતા વચ્ચે અજિત પવારે લોકોને આપી આવી સલાહ…..
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે લોકોને અડધું રાંધેલું કે કાચું પાકુ રાંધેલું ચિકન ન ખાવાની અપીલ કરી હતી કારણ કે તેનાથી ગુઇલીન બેરે સિન્ડ્રોમ (GBS) ફેલાઈ શકે છે. પવારે એમ પણ જણાવ્યું હતું કે મરઘીઓને મારવાની કોઈ જરૂર નથી અને…
- નેશનલ
RBI અર્થતંત્રને વેગ આપવા અને રોકડની પ્રવાહિતા વધારવા ભરશે આ પગલું
મુંબઇ : ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને દેશના અર્થ તંત્રમાં સુસ્તી મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) સતત ચિંતિત છે. તેમજ પ્રબજારમાં રોકડની પ્રવાહિતાની સ્થિતિ જાળવવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. હાલમાં લોકોનો ખર્ચ ઘટી રહ્યો છે. જેના પલગે આરબીઆઈ…
- અમદાવાદ
અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા
અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને બીજું વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. આ વિમાનમાં 119 ભારતીયો હતા. જેમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8…
- ઇન્ટરનેશનલ
નેપાળની વિચિત્ર ઘટનામાં ખુદ ડેપ્યુટી પીએમ થયા ઘાયલ, હૉસ્પિટલ દોડ્યા
કાઠમંડુઃ આપણા પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં એક પર્યટન મેળાનું ઉદ્ધાટન કરવા ગયેલા ડેપ્યુટી પીએમ દાઝી ગયા અને તેમને હૉસ્પિટલ ભેગા કરવાની ફરજ પડી છે. पोखरा भ्रमण वर्षको उद्घाटनमा दुर्घटना हुन पुगेछ। pic.twitter.com/l7HP6JYoVf— Kamal Shishir (@kamalshishir3)…
- મનોરંજન
દાદુ રણધીર કપૂરનો બર્થ ડે મનાવવા પહોંચી રણબીર-આલિયાની લાડલી, દાદી સાથે…
દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે 15 ફેબ્રુઆરીએ તેમનો 78 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રણધીર કપૂરના પરિવારે તેમનો બર્થ ડે ભારે ધૂમધામથી મનાવ્યો હતો. તેમની બર્થડે માટે પંચ તારક હોટલમાં એક સ્ટાર સ્ટડેડ પાર્ટી હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં અનેક સેલિબ્રિટીઝ…
- ઉત્સવ
ફોકસ: વાહનની ચાવી ખૂંચવી લેવાનો અધિકાર પોલીસને છે?
-પ્રભાકાંત કશ્યપ તમે ઘણી વાર જોયું હશે અથવા અનુભવ્યું હશે કે ટ્રાફિક પોલીસવાળા બાઇક અથવા કારને રોકીને સૌથી પહેલા તેના વાહનની ચાવી કાઢી લેતા હોય છે, પણ હકીકતમાં આવું કરવું એ તદ્દન ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : પ્રેમનું ઉપનિષદ
-કલ્પના દવે નિલેશ પારેખ તો પ્રેમને પૂજા જ ગણે છે, અને પત્ની પૂજા જ એનો પ્રેમ. પણ આ પ્રેમ પણ સહેલાઈથી કયાં મળે છે? પ્રેમના સાચા સ્વરૂપને પામવા રાધા અને મીરાં જેવો સમર્પિત ભાવ, તો નરસૈંયા જેવી ભક્તિ જોઈએ. પ્રેમ…
- અમદાવાદ
Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે 7 વાગેથી મતદાન શરૂ થયું છે. જેમાં નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4. 78 ટકા મતદાન નોંધાયું છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે.…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: સતહી સંસ્કૃતિનું સેક્સી હાસ્ય: ભારતમાં અશ્લીલ કૉમેડીની બોલબાલા
-રાજ ગોસ્વામી રણવીર અલ્લાહબાદિયા નામના એક સેલિબ્રિટી યુ-ટ્યુબર અને પોડકાસ્ટરના એક ગંદા અને અશ્લીલ જોક પર તાજેતરમાં આખા દેશમાં હોબાળો થયો તે પહેલીવાર નથી. રમૂજવૃત્તિના નામે વધતી અશ્લીલતાનું એ લેટેસ્ટ ઉદાહરણ છે.‘ઇન્ડિયા’સ ગોટ લેટેન્ટ’ નામના યુ-ટ્યુબના એક કાર્યક્રમમાં જે પ્રકારની…