- જામનગર
કચ્છથી દ્વારકા જતાં પદયાત્રીકોને કાળ આંબી ગયો, હિટ એન્ડ રનમાં ત્રણનાં મોત
જામનગરઃ રાજ્યમાં હિટ એન્ડ રનની (hit & run) ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જામનગરના (jamnagar) જોડિયામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીકોને ટક્કર મારી હતી. દરમિયાન બાલંભા પાટિયા પાસે હિટ એન્ડ રનની…
- નેશનલ
કોણ છે આ કૉંગ્રેસી સાંસદની વિદેશી પત્ની જેના પર ભાજપે હોબાળો મચાવ્યો છે
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પાકિસ્તાની નાગરિક સાથે સંબંધ ધરાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. જોકે ગૌરવ ગોગોઈએ આ આરોપોને નકારી કાઢ્યા છે. દરમિયાન આસામ…
- મનોરંજન
રિ-રિલિઝમાં જબરી કમાણી કરનારી ફિલ્મની હીરોઈન માવરા હોકેને કહ્યું કે…
ફિલ્મોને રિ-રિલિઝ કરવાનો ટ્રેન્ડ યે જવાની હૈ દિવાની પછી સનમ તેરી કસમના નિર્માતાઓને ફળ્યો છે. આ ફિલ્મે કુલ રૂ. 37 કરોડનો બિઝનેસ કર્યો છે અને હજુ અમુક થિયેટરોમાં ચાલી રહી છે. જોકે હવે તેના કલેક્શનમાં ઘટાડો થયો છે, પરંતુ 2016માં…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફીના ત્રણ દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં…
દુબઈ: રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ હજી તો શનિવારે દુબઈ પહોંચી અને પ્રેક્ટિસ શરૂ કરી ત્યાં તો તેમને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બૅટર રિષભ પંતને ઘૂંટણમાં ઈજા થઈ છે. એવું કહેવાય છે કે ત્રણ વર્ષ પહેલાં રિષભનો જે કાર અકસ્માત…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતના મુખ્ય પ્રધાનના મત વિસ્તારમાં જ મતદારો ઉદાસીન, માત્ર 31 ટકા જ થયું મતદાન
અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માટે મતદાન થયું હતું. અમદાવાદમાં ઘાટલોડિયા વોર્ડની (Ghatlodia) એક બેઠક માટે પેટા ચૂંટણી (by election) યોજાઈ હતી. જેમાં માત્ર 31.26 ટકા જ મતદાન નોંધાયું હતું. આ વોર્ડ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- શેર બજાર
દિલ્હી ઉપરાંત શેર બજારમાં પણ ભૂકંપ; બજાર ખુલતાની સાથે સેન્સેક્સ આટલા પોઈન્ટ્સ તુટ્યો
મુંબઈ: ગત અઠવાડિયું ભારતીય શેર બજાર માટે ઉથલપાથલ ભરેલું રહ્યું, રોકાણકારોને આશા હતી કે નવા અઠવાડિયાની શરૂઆત (Indian Stock Market) સારી થશે, પણ આજે સોમવારે બજાર ખુલતાની સાથે મોટું ગાબડું પડ્યું. આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે બોમ્બે…
- નેશનલ
દિલ્હીના આ તળાવ પાસે હતું ભૂકંપનું કેન્દ્ર બિંદુ
નવી દિલ્હીઃ સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. મળતી માહિતી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆ વિસ્તારમાં આવેલી દુર્ગાભાઇ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન પાસે હતું. સવારે…
- આમચી મુંબઈ
આગામી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકલા ચાલોની નીતિ!
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ત્રણ મહિના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં મહાયુતિએ 132 બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ જીત બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓનો ઉત્સાહ વધ્યો છે. નેતાઓ એવું વિચારી રહ્યા છે કે પાર્ટીએ આગામી ચૂંટણી પોતાના દમ પર જ…
- મનોરંજન
‘છાવા’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; પેહલા વિકેન્ડ પર કરી બમ્પર કમાણી
મુંબઈ: વિક્કી કૌશલ સ્ટારર ‘છાવા’એ ફિલ્મ ગત શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી (Chhava film box collection) દીધી છે. છાવા 2025 ની સૌથી મોટી ઓપનીંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝના પહેલા વિકેન્ડમાં…