- આમચી મુંબઈ
ટૉરેસ સ્કૅમ: ભાગેડુ આરોપીઓએ ભારત બાદ બલ્ગેરિયામાં ઇન્વેસ્ટમેન્ટની ફ્રોડ સ્કીમ્સ શરૂ કરી
મુંબઈ: ટૉરેસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ દ્વારા ભારતમાં હજારો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ આચર્યા બાદ મુખ્ય આરોપીઓ હવે બલ્ગેરિયામાં આવી જ સ્કીમ્સ ચલાવી રહ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.આર્થિક ગુના શાખાને માહિતી મળી હતી કે મુંબઈ, નવી મુંબઈ અને મીરા-ભાયંદરના રોકાણકારો…
- ગાંધીનગર
PHOTOS: કમલમમાં મહિલા કાર્યકર્તાએ ગરબા રમીને વિજયોત્સવ મનાવ્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપનો એક તરફી વિજય થયો હતો. ભાજપની આ જીતની ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી હતી. ગાંધીનગર કમલમ ખાતે ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાજપની મહિલા કાર્યકર્તાઓ…
- મહારાષ્ટ્ર
Alert: પુણેમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીના આપઘાતનો કેસ 37 દિવસ બાદ ઉકેલાયો
મુંબઈઃ પુણેમાં એક એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીએ 15મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યાની ઘટનાથી પિંપરી-ચિંચવડ હચમચી ઊઠ્યું હતું. જોકે આ પોલીસે કરેલી તપાસ બાદ અંગેનું સત્ય 37 દિવસ બાદ બહાર આવ્યું હતું અને પોલીસે યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપનારા તેના બોયફ્રેન્ડ પ્રણવ…
- Champions Trophy 2025
દુબઈની પિચ ભારતીય ટીમ માટે વિપરીત થઈ શકેઃ ખુદ પિચ ક્યૂરેટરે મોટો ખુલાસો કર્યો છે
દુબઈઃ આવતી કાલે શરૂ થઈ રહેલી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી મુખ્યત્વે પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે એટલે સ્વાભાવિક રીતે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓને દુબઈની જ પિચ વિશે જાણવાની તાલાવેલી હોય એટલે જણાવી દઈએ કે દુબઈની પિચ બનાવનાર ક્યૂરેટર…
- મનોરંજન
મહારાણીનો રોલ નિભાવીને દર્શકોના દિલો પર રાજ કરી ચૂકી છે આ એક્ટ્રેસ…
હાલમાં બોક્સ ઓફિસ પર વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવા છવાઈ ગઈ છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ મહારાણી યેસુબાઈએ ભૂમિકા ભજવી છે. રશ્મિકા અને વિકીની ફિલ્મ છાવાના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ચાર દિવસમાં રૂપિયા 100…
- સ્પોર્ટસ
આવતી કાલથી 36 કૅમેરા અને અદ્યતન ટેક્નોલૉજીના અઢળક સાધનો ક્રિકેટરો પર રાખશે બાજ નજર
દુબઈઃ અહીં હેડ-ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીની ચૅમ્પિયન્સ ટ્રોફી આવતી કાલે પાકિસ્તાનમાં અને દુબઈમાં શરૂ થઈ રહી છે અને આ બહુચર્ચિત ટૂર્નામેન્ટ દરમ્યાન ઓછામાં ઓછા 36 કૅમેરા તેમ જ વિશ્લેષણ અને ફોટો-વીડિયો માટે અઢળક અદ્યતન સાધનો કામે લગાડવામાં આવશે. આઇસીસીના મતે આ…
- સુરત
સુરતમાં ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! 20 વર્ષીય યુવતીની કરી ક્રૂરતાપૂર્વક હત્યા
સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના માંગરોળ તાલુકાના વાંકલ-બોરિયા રોડ પર 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવકે ચપ્પુ વડે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત…
- નેશનલ
મહાકુંભ હવે ‘મૃત્યુ કુંભ’ બની ગયો, મમતા બેનરજીનું વિવાદાસ્પદ નિવેદન
કોલકાતાઃ પ્રયાગરાજમાં મહાકુંભ (Mahakumbh 2025) ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 52 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભ દરમિયાન બનેલી કેટલીક દુર્ઘટનાને લઈ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મહાકુંભને લઈ…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતમાં 10 જણનાં મોતઃ 21 ઈજાગ્રસ્ત
ભિંડ/રીવાઃ મધ્ય પ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક રિપોર્ટ અનુસાર, મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આજે સવારે એક ટ્રકે વાનને ટક્કર મારતા ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે…
- નેશનલ
પ્રયાગરાજ બાદ અયોધ્યામાં ‘બાઇકર્સ ગેંગ’ની લૂંટ: 30 મોટરસાઈકલ જપ્ત
અયોધ્યા: અયોધ્યા પોલીસે રામ મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ પાસેથી વધુ પડતું ભાડું વસૂલવાના આરોપમાં ‘બાઇકર્સ ગેંગ’ સામે કાર્યવાહી કરી છે. આ બાબત અંગે આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશને સોમવાર અને મંગળવારે હાથ ધરવામાં…