- સ્પેશિયલ ફિચર્સ
લૉન અને ઈએમઆઈમાં જ ખર્ચાઈ જાય છે દેશના બહોળા વર્ગની આવકઃ જાણો સર્વે
લોકો પોતાની આવકનો વિવિધ રીતે ખર્ચ કરે છે, પણ ક્યારેય તમે વિચાર્યું છે કે દેશના મોટાભાગના કામ કરતા લોકો તેમની આવકનો એક તૃતીયાંશ જેટલો ભાગ ક્યાં ખર્ચ કરે છે? કદાચ નહીં વિચાર્યું હોય, પણ આનો જવાબ એક સર્વેમાં જાણવા મળ્યો…
- રાજકોટ
ગોંડલમાં રિનોવેશન દરમિયાન મકાન ધરાશાયી થતાં 3 લોકો દબાયા
રાજકોટઃ ગોંડલમાં મકાનના રિનોવેશન (house renovation) દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. રિનોવેશન દરમિયાન મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી…
- મહારાષ્ટ્ર
GBSના કેસ દિવસે દિવસે વધતા જાય છે, અત્યાર સુધીમાં 11 જણનો જીવ લીધો
પુણેઃ મહારાષ્ટ્રમાં GBSના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં GBSને કારણે 11 લોકોના મૃત્યુ થયા છે અને GBSના 211થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા શહેરમાં GBSના દર્દીઓ મળી રહ્યા છે. મુંબઈ, પુણે અને નાસિક એમ દરેક સ્થળે…
- Champions Trophy 2025
Champions trophy PAK vs NZ: પાકિસ્તાને ટોસ જીતી લીધો આ નિર્ણય; જુયો બંને ટીમની પ્લેઈગ-11
કરાચી: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આજથી ધૂમધામથી શરૂઆત થઇ ચુકી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ (Champions trophy PAK vs NZ) રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બોલિંગ…
- આમચી મુંબઈ
ન્યુ ઈન્ડિયા બેંકના ખાતાધારકો માટે આવ્યા Good News, આ દિવસે આવશે ઈન્શ્યોરન્સના પૈસા ખાતામાં…
ન્યુ ઈન્ડિયા કો. ઓપ. બેંક (New India Co.Op.Bank)ના ખાતાધારકો હાલ ખૂબ જ ટેન્શનમાં છે, પરંતુ હવે આ લાખો એકાઉન્ટ હોલ્ડર્સને રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ જે પણ લોકોના પૈસા આ બેંકમાં જમા છે તેમને ટૂંક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં જ છાવા ટેક્સ ફ્રી નહીં થાયઃ જાણો મુખ્ય પ્રધાને આપ્યું આ કારણ
મુંબઇઃ– હાલમાં દેશભરમાં છત્રપતિ સંભાજી મહારાજ પર બનેલી વિકી કૌશલ અભિનિત ફિલ્મ ‘છાવા’ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપી પુત્ર સંભાજી મહારાજના જીવનચરિત્રને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી છે અને ફિલ્મ દેશભરમાં…
- આમચી મુંબઈ
વૃક્ષોની આસપાસ રંગીન લાઇટો લપેટશો તો…….
મીરા ભાયંદરઃ કાશીમીરા ખાતે આવેલી એક હોટેલની બહાર એક ઝાડની આસપાસ રંગબેરંગી લાઇટ્સ વિંટાળી સુશોભન કર્યું છે, જેથી રોશનીથી આકર્ષાઇને લોકો તેમની હોટેલ્સની મુલાકાત લે. જોકે, આ અંગે પોલીસે હોટેલ માલિક સામે ગુનો નોંધ્યો છે. ફોર ફ્યુચર ઇન્ડિયા નામની એક…
- અમદાવાદ
સારું શિક્ષણ મેળવતા સગીરો પણ કેમ આવું કરે છેઃ અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો
અમદાવાદઃ જો તમને સારું શિક્ષણ ન મળતું હોય, તમારી ટીનએજ મજૂરીમાં કે યાતનામાં જતી હોય તો તેમને આ ઉંમરે કંઈક ખોટું કરીને પણ જરૂરિયાતો કે મોજશોખ પૂરા કરવાની ભૂલ કરી શકે તો એકવાર સમજી શકાય, પરંતુ સારા ઘરના સીબીએસઈ બોર્ડમાં…