- ઇન્ટરનેશનલ
ચીની નૌકાદળની હિલચાલને લઈ ઓસ્ટ્રેલિયા વિદેશ પ્રધાને સાવચેત રહેવાની આપી ચેતવણી
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ ઓસ્ટ્રેલિયન એરપોર્ટ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે એરલાઈન્સને તાસ્માન સમુદ્રમાં લાઈવ-ફાયર કવાયત હાથ ધરતા ચીની યુદ્ધ જહાજોથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે, એમ વિદેશ મંત્રી પેની વોંગે જણાવ્યું હતું. વોંગે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પના અહેવાલને સમર્થન આપ્યું હતું કે નિયમનકાર…
- અમદાવાદ
Dakor માં ફાગણી પૂનમ માટે તડામાર તૈયારીઓ શરૂ, સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
અમદાવાદ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં(Dakor) 14 માર્ચના રોજ ઉજવનારી ફાગણી પૂનમના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે. જેની માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં…
- નેશનલ
Sonia Gandhi ની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને(Sonia Gandhi)દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરુવારે મોડી રાત્રે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટરોએ તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા અને કેટલાક રૂટિન…
- નેશનલ
લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી : ભારતમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમેરિકન ફંડિંગના(US Funding)દાવાએ વિવાદ સર્જ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં મતદાન ટકાવારી વધારવા ભારતને 21 મિલિયન ડોલર ફાળવવાના બાઈડન વહીવટીતંત્રના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જોકે, આ નિવેદન બાદ ભારત…
- મહારાષ્ટ્ર
‘મંત્રાલય’ અને ‘પ્રધાનો’ના બંગલાઓની થશે કાયાપલટ, 55,00 ચોરસ મીટરને આવરી લેવાશે
મુંબઈઃ મહારાષ્ટ્રનાં વહીવટી કાર્યો જે ઈમારતમાંથી હાથ ધરવામાં આવે છે તેના પુનર્વિકાસ માટેની ગતિવિધિ જાહેર બાંધકામ વિભાગે શરૂ કરી દીધી છે. આ માટે ત્રણ આર્કિટેક્ટો પાસેથી પ્રપોઝલ્સ પ્રાપ્ત થઇ છે. હાલના મંત્રાલયના મકાનમાં એનેક્સ બિલ્ડિંગ, મંત્રાલયની સામે આવેલા પ્રધાનોના બંગલાઓ,…
- આમચી મુંબઈ
‘Mumbai Eye’ માટે દિલ્હી અભી દૂર હૈ…
મુંબઈઃ છેલ્લા કેટલાક વર્ષોથી રખડી પડેલો મુંબઈ આઈ (Mumbai Eye) પ્રકલ્પ હવે મુંબઈ પાલિકાના માથે મારી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પાલિકાના બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. એમએમઆરડીએનો આ પ્રકલ્પ હવે પાલિકાના માથે મારી દેવામાં આવ્યો…
- આમચી મુંબઈ
OMG: વડાપાઉં લવર્સ માટે આવ્યા Bad News, હવેથી…
મુંબઈઃ આગામી દિવસોમાં શહેરમાંથી ગરીબોને પરવડી શકે એવા નાસ્તા પાંઉની અછત સર્જાઈ શકે છે. પાલિકા દ્વારા મુંબઈની બેકરીઓને આઠમી જુલાઈ સુધીમાં સ્વચ્છ ઈંધણ પર વળવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ બેકરીમાલિકો અને એસોસિયેશનના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી કે અન્ય…
- નેશનલ
Congress સંગઠનમાં મોટા પાયે ફેરફારની તૈયારી, નવી રણનીતિ બનાવાશે
નવી દિલ્હી : દેશમાં છેલ્લા 10 વર્ષમાં સતત ઘટી રહેલા જનાધાર વચ્ચે કોંગ્રેસ(Congress) સંગઠનમાં મોટા પાયે ફેરફારની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં અનેક રાજ્યમાં સચિવ સહિત પ્રદેશ પ્રમુખ બદલવામાં આવી રહ્યા છે. આ રાજ્યોમાં તમિલનાડુ, કેરળ, આસામ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો…
- સુરત
સુરતમાં NSUI હોદ્દેદારોનો ખંડણી કાંડ! કોલેજ સંચાલકોને ધમકી આપી રૂ.1 કરોડ માંગ્યા
સુરત: સુરતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્સ્ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI Surat)ના 5 હોદ્દેદારોની ગંભીર આરોપસર ધપકડ કરવામાં આવી છે. કોલેજ સંચાલકોને ધમકી આપી ખંડણી ઉઘરાવવાના આરોપસર સુરતના સારોલી પોલીસે NSUIના 5 હોદ્દેદારોની ધરપકડ કરી છે. કોલેજ સંચાલકોને ધમકી:અહેવાલ મુજબ…