- સ્પેશિયલ ફિચર્સ
Bank Holiday: ફટાફટ પતાવી લો બેંકના કામ, માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંકો
નવી દિલ્હી : દેશની બેંકો માર્ચ મહિનામાં આવી રહેલા તહેવારોના પગલે કુલ 13 દિવસ બંધ(Bank Holiday) રહેવાની છે. તેથી ગ્રાહકોએ બેંક સબંધી તમામ કામ ધ્યાન રાખીને વહેલી તકે પૂર્ણ કરવા પડશે. માર્ચ મહિનામાં બે શનિવાર અને પાંચ રવિવારે પણ બેંકો…
- મનોરંજન
મંડપમાં દુલ્હન સાથે રોમાન્ટિક થયો કપૂર ખાનદાનનો નબીરો
કપૂર પરિવારમાં ઉત્સવનો માહોલ છે. કરીના અને કરિશ્મા કપૂરના પિતરાઇ ભાઈ આદર જૈને તેની પ્રેમિકા અલેખા અડવાણી સાથે સાત ફેરા લીધા છે. અને સાત જીવન સુધી સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી છે આદર જૈન અને અલેખા અડવાણીના લગ્ન પછીનો વિડીયો સામે…
- ભુજ
ભુજ-મુંદરા રાજ્ય ધોરીમાર્ગ ટ્રિપલ અકસ્માતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક છ પર પહોંચ્યો
ભુજ: શહેરથી મુંદરા જઈ રહેલી સિતારામ ટ્રાવેલ્સની ખાનગી મિની લકઝરી બસને બાબિયા પાટિયાં પાસે ગત શુક્રવારે બપોરે નડેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક ધારણા પ્રમાણે વધવા પામ્યો છે અને હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ૨૪ જેટલા ઘાયલ ઉતારુઓ પૈકી વધુ એક ઉતારુ…
- અમદાવાદ
ગુજરાતના ચર્ચાસ્પદ BZ કૌભાંડમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, આટલા કરોડનું કૌભાંડ
અમદાવાદ : ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલી પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં(BZ Scam) સીઆઇડી ક્રાઇમે સાત આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. સીઆઈડી ક્રાઇમે સમગ્ર કૌભાંડની 22 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કુલ 422.96 કરોડનું જ કૌભાંડ થયું હોવાનું જણાવાયુ…
- નેશનલ
રાહુલ ગાંધીને ઝટકો આપવાના મૂડમાં આ નેતા, પી એમ મોદીની કરી ચૂક્યા છે પ્રશંસા
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુર અને રાહુલ ગાંધી વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તેમની સામે નમ્ર વલણ અપનાવવાના મૂડમાં નથી. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની તાજેતરની મુલાકાત દરમિયાન શશી થરુરે પોતાની નારાજગી વ્યક્ત…
- મહારાષ્ટ્ર
એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કારને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપતા ઇ-મેઇલ મુંબઈ પોલીસ તથા મંત્રાલયને મોકલવા બદલ ક્રાઇમ બ્રાન્ચે બુલઢાણાથી યુવક અને તેના પડોશીને પકડી પાડ્યા હતા. યુવકની ગર્લફ્રેન્ડે સુસાઇડ કરી લેતાં આ માટે તેણે તેના પડોશીને…
- અમદાવાદ
ગુજરાતી માછીમારના પાકિસ્તાનમાં મોતના અહેવાલ વચ્ચે 22 માછીમારને મુક્ત કરાયા
અમદાવાદ : ગુજરાતના માછીમારોના પાકિસ્તાનની જેલમાં મોતના અહેવાલ વચ્ચે 22 માછીમારને મુક્ત કરાયા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ તમામ માછીમારોને વર્ષ 2021-22માં પાકિસ્તાન મરીન ફોર્સ દ્વારા પકડવામાં આવ્યા હતા. જેમને બાદમાં પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે પાકિસ્તાન…
- સ્પોર્ટસ
રણજીમાં 2024નું રનર-અપ વિદર્ભ ફરી ફાઇનલમાંઃ મુંબઈ વંચિત રહી ગયું
નાગપુરઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ આજે રણજી ટ્રોફીની સેમિ ફાઇનલમાં 406 રનના લક્ષ્યાંક સામે 325 રને ઑલઆઉટ થઈ જતાં વિદર્ભએ 80 રનથી વિજય મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. 2024ના રનર-અપ વિદર્ભને એ ચૅમ્પિયનશિપમાં મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું હતું અને હવે વિદર્ભએ એને…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા બે મૅચ-વિનર વગર રમ્યું છતાં જીતી ગયું
કરાચીઃ સાઉથ આફ્રિકાએ અહીં આજે અફઘાનિસ્તાનને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `બી’ની મૅચમાં 107 રનથી હરાવી દીધું હતું. સાઉથ આફ્રિકા ઈજાગ્રસ્ત હિન્રિક ક્લાસેન અને ટ્રિસ્ટને સ્ટબ્સ વિના રમ્યું છતાં આસાનીથી જીતી ગયું. રાયન રિકલ્ટન (103 રન) આ મૅચનો સુપરહીરો હતો. જોકે બોલિંગમાં…