- નેશનલ
USAID ને લઈ વિદેશ પ્રધાન એસ જયશંકરે શું આપ્યું નિવેદન?
નવી દિલ્હીઃ અમેરિકા પાસેથી ભારતને મળેલા 2.1 કરોડ ડૉલરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મતદાન ટકાવારી વધારવા માટે ભારતને મળેલા 2.1 કરોડ ડૉલરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરનું…
- સ્પોર્ટસ
Champions Trophy 2025: એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો આજે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો મુકાબલો થશે. આ હાઇ વોલ્ટેજ મુકાબલા પર સમગ્ર વિશ્વની નજર છે. આ મેચ દુબઈમં રમાશે. પાકિસ્તાન પ્રથમ વખત દુબઈમાં રમશે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ જીતીને વિજય સાથે ટુર્નામેન્ટની…
- સ્પોર્ટસ
ફાઇનલમાં પહોંચવા ગુજરાતને બે રનની અને કેરળને એક વિકેટની જરૂર હતી…
અમદાવાદઃ રણજી ટ્રોફીમાં અહીં સોમવારે ગુજરાત અને કેરળ વચ્ચેની સેમિ ફાઇનલ શરૂ થઈ ત્યારે કોઈએ પણ ધાર્યું નહીં હોય કે આ મુકાબલાનો અંત ફિલ્મના ક્લાઇમૅક્સના સીનની જેમ આવશે, કારણકે ગઈ કાલે આ અત્યંત રોમાંચક મુકાબલામાં છેલ્લી ક્ષણોમાં જે કંઈ થયું…
- મનોરંજન
આલિયા, કરિશ્મા કે કરિના કોની સાડી સૌથી સુંદર? તમે જ કહો
આદર જૈન અને અલેખા અડવાણીના મુંબઈમાં ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં પણ દરેક મેરેજની જેમ ફેશનનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સેલિબ્રિટીઓએ તેમની સાડીઓથી લગ્નમાં ગ્લેમર ઉમેર્યું હતું કેટલાકે ડિઝાઇનર લહેંગા પહેર્યા હતા તો કેટલાકે સુંદર સાડીઓથી બધાનું ધ્યાન…
- મનોરંજન
છાવા ફિલ્મની આઠમાં દિવસે પણ ધોમ કમાણી, મેરે હસબન્ડની બીવીની બોક્સ ઓફિસ પર કેવી સ્થિતિ?
મરાઠા લડવૈયા છત્રપતિ સંભાજી મહારાજની શૌર્યગાથા કહેતી પિરિયોડિકલ ફિલ્મ છાવા આઠ દિવસથી થિયેટરોમાં છે અને ફિલ્મે તોફાન મચાવ્યું છે. વહેલી સવાર અને મોડી રાતના ખાસ શૉ મલ્ટિપ્લેક્સમાં બતવાવામાં આવી રહ્યા છે. 14મી ફ્રેબુઆરીએ વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્નાને ચમકાવતી…
- સ્પેશિયલ ફિચર્સ
Bank Holiday: ફટાફટ પતાવી લો બેંકના કામ, માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંકો
નવી દિલ્હી : દેશની બેંકો માર્ચ મહિનામાં આવી રહેલા તહેવારોના પગલે કુલ 13 દિવસ બંધ(Bank Holiday) રહેવાની છે. તેથી ગ્રાહકોએ બેંક સબંધી તમામ કામ ધ્યાન રાખીને વહેલી તકે પૂર્ણ કરવા પડશે. માર્ચ મહિનામાં બે શનિવાર અને પાંચ રવિવારે પણ બેંકો…
- મનોરંજન
મંડપમાં દુલ્હન સાથે રોમાન્ટિક થયો કપૂર ખાનદાનનો નબીરો
કપૂર પરિવારમાં ઉત્સવનો માહોલ છે. કરીના અને કરિશ્મા કપૂરના પિતરાઇ ભાઈ આદર જૈને તેની પ્રેમિકા અલેખા અડવાણી સાથે સાત ફેરા લીધા છે. અને સાત જીવન સુધી સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી છે આદર જૈન અને અલેખા અડવાણીના લગ્ન પછીનો વિડીયો સામે…
- ભુજ
ભુજ-મુંદરા રાજ્ય ધોરીમાર્ગ ટ્રિપલ અકસ્માતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક છ પર પહોંચ્યો
ભુજ: શહેરથી મુંદરા જઈ રહેલી સિતારામ ટ્રાવેલ્સની ખાનગી મિની લકઝરી બસને બાબિયા પાટિયાં પાસે ગત શુક્રવારે બપોરે નડેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક ધારણા પ્રમાણે વધવા પામ્યો છે અને હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ૨૪ જેટલા ઘાયલ ઉતારુઓ પૈકી વધુ એક ઉતારુ…
- અમદાવાદ
ગુજરાતના ચર્ચાસ્પદ BZ કૌભાંડમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, આટલા કરોડનું કૌભાંડ
અમદાવાદ : ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલી પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં(BZ Scam) સીઆઇડી ક્રાઇમે સાત આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. સીઆઈડી ક્રાઇમે સમગ્ર કૌભાંડની 22 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કુલ 422.96 કરોડનું જ કૌભાંડ થયું હોવાનું જણાવાયુ…