- Champions Trophy 2025

ખરું કહું તો આ ટૂર્નામેન્ટમાં હવે અમારા માટે બધું ખતમ થઈ ગયું: પાકિસ્તાન કેપ્ટન રિઝવાન
દુબઈ: ભારત સામે ગઈ કાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો છ વિકેટે ઘોર પરાજય થયો ત્યાર બાદ પાકિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ રિઝવાન ગમગીન હતો અને એ હતાશામાં તેણે કહ્યું હતું કે ‘ખરેખર તો અત્યારે અમને બધાને એવું લાગી રહ્યું છે કે આ ટૂર્નામેન્ટમાં…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં લોકો ભાડે મરઘા લઈને ઉછેરી રહ્યા છે! જાણો અચાનક એવું તે શું થયું
વોશિંગ્ટન ડીસી: અમેરિકામાં ઘરોના બેકયાર્ડમાં મરઘાં ઉછેરવાના ચલણમાં એકદમ વધારો થયો છે. જેનું કારણ છે અમેરિકામાં ઈંડાના સતત (Egg Price rise in USA) વધી રહેલા ભાવ. અહેવાલ મુજબ ઈંડાના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેને કારણે લોકોને રોજબરોજના ખોરાકમાં વપરાતા…
- સુરત

સુરતમાં સ્વાગત માટે કોઈ ઉભું ન રહેતા ભાજપના મંત્રી અકળાયા, જાણો વિગત
સુરતઃ શહેરમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન થયું હતું. જેમાં મંત્રી મુકેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંત્રી જ્યારે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ સ્વાગત માટે ઉભું ન હોવાથી તેઓ અકળાયા હતા અને કાર્યક્રમમાં હાજરી આપ્યા વગર જ પરત…
- સુરત

Surat Accident: કારની ટક્કરે સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
Latest Surat News: સુરતના લસકાણા ચાર રસ્તા પાસે કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તબીબોઓએ મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક…
- શેર બજાર

અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ
નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા શેરબજારમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી માર્કેટમાં ઘટાડો થઈ રહ્યો છે. જેની અસર વિશ્વના અને ભારતીય ધનકુબેરો પર પણ થઈ છે, તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ઇલોન મસ્કથી લઈ…
- Champions Trophy 2025

Champions Trophy: પાકિસ્તાન તેરા ક્યા હોંગા…! બાંગ્લાદેશના સહારે પાકિસ્તાનની ટીમ, સેમીફાઈનલનું સમીકરણ
દુબઈ: પાકિસ્તાની યજમાની હેઠળ યોજાઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (ICC Champions Trophy) ધીમે ધીમે વધુ રોમાંચક બની રહી છે. યજમાન પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટના પહેલા બે મેચ હારીને મુશ્કેલીમાં મુકાઈ છે. ટુર્નામેન્ટની ઓપનીંગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનને 60 રને…
- અમદાવાદ

ફેમિલી પ્લાનિંગઃ ગુજરાતમાં 1000 મહિલાએ માત્ર આટલા પુરુષ જ કરાવે છે નસબંધી
અમદાવાદઃ આજના સમયમાં નસબંધી પુરુષો અને મહિલાઓ માટે મહત્ત્વનો વિકલ્પ છે. ગુજરાતમાં મોટાભાગના પરિવારોમાં કુટુંબ નિયોજનની જવાબદારી હજુ માત્ર સ્ત્રીઓ પર જ છે. ગુજરાતમાં પ્રતિ 1000 મહિલાએ માત્ર 1 પુરુષ જ નસબંધી કરાવે છે. એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.…
- શેર બજાર

ખુલતાની સાથે જ શેરબજારમાં મોટો કડાકો; સેન્સેક્સ 75,000 પોઈન્ટથી નીચે ખુલ્યો
મુંબઈ: અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજાર (Indian Stock Market) મોટા ઘટાડા સાથે ખુલ્યું. આજે સોમવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 417.61 પોઈન્ટના ઘટાડા સાથે 74,893.45 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 186.55 પોઈન્ટના ઘટાડા સાથે…









