- અમદાવાદ
ચંડોળાના કાટમાળને લઈ મ્યુનિસિપલ તંત્રએ કર્યો મોટો નિર્ણય
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં 12 હજાર નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મકાનોના કાટમાળને હટાવી તળાવ ઊંડું અને ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તંત્રએ મોટો નિર્ણય કર્યો…
- મનોરંજન
‘ભૂલ ચૂક માફ’ પર વીકિન્ડ પર રૂપિયાનો વરસાદ, 9 દિવસમાં કરી અધધ કમાણી
મુંબઈઃ બોલિવુડ ફિલ્મો અત્યારે કમાણી કરવામાં અનેક રેકોર્ડ્સ તોડી રહી છે. 2025માં આવેલી બોલિવુડ ફિલ્મોએ સારી એવી કામાણી કરી બતાવી છે. અભિનેતા રાજકુમાર રાવ (Rajkumar Rao)ની કોમેડી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ (Bhool Chuk Maaf)ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં…
- મનોરંજન
શું આ ફિલ્મ આમિર ખાનની છેલ્લી ફિલ્મ હશે? એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યો મોટો સંકેત
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ એક્ટર આમિર ખાન (Aamir Khan) છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ ઓછી ફિલ્મોમાં અભિનય કરે છે. બે કે ત્રણ વર્ષે તેઓ સ્કિન પર જોવા મળે છે, છેલ્લે તેઓ વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યા હતાં.…
- નેશનલ
બિહાર વિધાનસભા ચૂંટણી લડશે ચિરાગ પાસવાન, એલજેપી સંસદીય બોર્ડે લીધો ફેંસલો
પટનાઃ આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ રાજકીય હલચલ અત્યારથી જ તેજ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસના બિહાર પ્રવાસે આવ્યા હતા અને રાજ્યને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. બિહાર વિધાનભા ચૂંટણીને લઈ લોક જનશક્તિ…
- સ્પેશિયલ ફિચર્સ
Bank Holiday: જૂન મહિનામાં છે મુખ્ય 3 તહેવાર, જાણો બેંકના કર્મચારીઓને મળશે કેટલી રજાઓ
જૂન મહિનામાં બેંકના કર્મચારીઓને કુલ 12 રજા મળશે. જેમાં બકરી ઈદ જેવા તહેવારો, પ્રાદેશિક ઉત્સવો અને અઠવાડિયાની રજાઓનો સમાવેશ થાય છે. દરેક સાર્વજનિક અને ખાનગી બેંક મહિનાના બીજા અને ચોથા શનિવાર તથા રવિવારે બંધ રહેશે. RBI અને રાજ્ય સરકારો દ્વારા…
- અમદાવાદ
વડોદરા બાદ અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત
અમદાવાદઃ ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીએ નશામાં અકસ્માત સર્જ્યો હતો. વડોદરા બાદ અમદાવાદમાં આ ઘટના બની હતી. રાણીપમાં બકરા મંડી પાસે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ચૂર કાર ચાલકે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં…
- ઇન્ટરનેશનલ
રશિયામાં થઈ મોટી દુર્ઘટના, યુક્રેનની હદ પાસે ટ્રેન પર પુલ ઘરાશાયી થયો, 7ના મોત
રશિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રાયાંસ્ક વિસ્તારમાં શનિવારની મોડી રાત્રે એક રેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનું મૃત્યુ થયું છે તથા 2 બાળકો સહિત 30 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના એ સમયે સર્જાઈ હતી, જ્યારે એક પુલ રેલવે ટ્રેક…
- ઉત્સવ
સર્જકના સથવારે: કલાપીએ 19 વર્ષની વયે શરૂ કરેલી કાવ્યયાત્રા 26મે વરસે સમાપ્ત થઈ ગઈ
રમેશ પુરોહિત એટલે આપણે એમની કવિતાનું મૂલ્યાંકન કર્યું, પણ કવિ તરીકેના એમના પ્રદાન વિશે શું?કવિતામાં વ્યક્ત થતી ભાવનામાં સંવેદનનો આવેગ ધોધમાર વહેતો હોય ત્યારે પ્રસાદ ઓછો અને વિષાદ વધારે ઘૂંટાયેલો હોય છે. અત્યારની કવિતામાં અને ખાસ કરીને પ્રણયકવિતામાં પ્રણયભાવની વિડંબનાનો…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : મેરા દર્દ ના જાને કોઈ
ડૉ. કલ્પના દવે બેડરૂમમાં ડીમ લાઈટ કરીને સોનિયા આજે મનને શાંત કરવા મીરાંબાઈનાં ભજનોની કેસેટ સાંભળી રહી હતી. આજે 16 જૂન, આ જ દિવસે તો એને મોહિત મળ્યો હતો. અંધેરી ભવન્સના ઑડિટોરિયમમાં જ તો એણે મોહિત દેસાઈને જોયો હતો. એની…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: પ્રતિકૂળતામાંથી રસ્તો કાઢો તેનું નામ જ સફળતા છે…
રાજ ગોસ્વામી મહેનત કદી પણ એળે નથી જતી. માત્ર દિલમાં હામ હોવી જોઈએ તો સફળતાનાં શિખરે પહોંચી શકાય છે.થોડા સમય પહેલાં મુંબઈમાં ‘વર્લ્ડ ઓડિયો વિઝ્યુલ એન્ટરટેઇનમેન્ટ’ એટલે કે ‘વેવ્સ’ સમિટ યોજાઈ ગઈ. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. સમિટમાં હિન્દી…