- નર્મદા
દારુની હેરાફેરીની ‘કીમિયો’ જોઈને પોલીસ ચોંકી ગઈ, જાણો નર્મદા જિલ્લાનો કિસ્સો?
નર્મદા: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ બુટલેગરો હોળીના તહેવાર પૂર્વે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નીતનવા કીમિયો અપનાવે છે ત્યારે નર્મદા જિલ્લામાં દારૂ લઈ જવાનો બુટલેગરનો કીમિયો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાગબારા પોલીસને મળેલી બાતમીના આધારે નર્મદા જિલ્લાના ઘનશેરા ચેકપોસ્ટ…
- મહાકુંભ 2025
મહાકુંભમાં નોંધાયા અનેક ‘રેકોર્ડ’: સરકારે સફાઈ કર્મચારીઓ માટે જાહેર કર્યું બોનસ
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં 45 દિવસ સુધી યોજાયેલા મહાકુંભનું મહાશિવરાત્રીના દિવસે સમાપન થયું હતું. મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. 45 દિવસમાં અહીં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી હતી. દરરોજ સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહાકુંભમાં 70થી…
- Champions Trophy 2025
મુશ્તાક અહમદનો વકાર સામે 20 કરોડનો અને અકરમ સામે 15 કરોડનો બદનક્ષીનો દાવો, જાણો શા માટે…
કરાચી: પાકિસ્તાન ક્રિકેટ રાષ્ટ્રીય ટીમની પછડાટ સાથે અત્યારે અભૂતપૂર્વ કંગાળ અને ખરાબ સ્થિતિમાં છે, દેશની ટીમ તેમ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે અને અધૂરામાં પૂરું કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો વચ્ચે બારમો ચંદ્રમા પણ છે. ભૂતપૂર્વ સ્પિનર…
- નેશનલ
GST અને કસ્ટમ્સ એક્ટના કેસમાં યોગ્ય કારણ વગર ધરપકડ અયોગ્યઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જીએસટી એક્ટ અને કસ્ટમ એક્ટ અંતર્ગત યોગ્ય કારણ વગર કરવામાં આવતી ધરપકડને અયોગ્ય ગણાવી હતી. કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે, કાયદો નાગરિકોને ધમકાવવાની મંજૂરી આપતો નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું, જો કોઈ વ્યક્તિને તેની…
- સ્પોર્ટસ
1,000 મજૂરની મદદથી 1800 કરોડના ખર્ચે લાહોરનું સ્ટેડિયમ બન્યું, પણ પાકિસ્તાનને એકેય મૅચ ન રમવા મળી!
લાહોરઃ પાકિસ્તાનને ત્રણ દાયકા બાદ પહેલી વાર ઘરઆંગણે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો મોકો મળ્યો જે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારના વિવિધ વિભાગોએ લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ રિનોવેટ કરવા માટે કુલ મળીને 1,000 જેટલા અધિકારીઓ-મજૂરોને કામે લગાડ્યા હતા તેમ જ…
- નેશનલ
ડ્રેગનની ઊંઘ હરામઃ અરુણાચલ પ્રદેશમાં બનાવાશે 1,400 કિલોમીટરનો હાઈ-વે, સરકારે આપી મંજૂરી
નવી દિલ્હી: ચીન સરહદ નજીક કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને મોટા હાઈ-વેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી અરુણાચલ પ્રદેશના સીમાંત પ્રાંતમાં કનેક્ટિવિટી વધશે. જોકે ચીન તવાંગના નામથી અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે. આવી સ્થિતિમાં, આ…
- Champions Trophy 2025
અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
લાહોરઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાને આજે અહીં બૅટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 325 રન બનાવીને ઇંગ્લૅન્ડને 326 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. વિક્રમોની હારમાળા વચ્ચે અફઘાનિસ્તાને બ્રિટિશરો માટે હવે આ ટૂર્નામેન્ટમાં ટકવું મુશ્કેલ બનાવી દીધું છે, કારણકે આ…
- ઇન્ટરનેશનલ
સિંગાપોરમાં ભારતીય મૂળના પાંચ લોકોને જેલ સાથે કોરડા મારવાની સજા, જાણો કેમ?
સિંગાપોરઃ સિંગાપોરમાં એક હોટલમાં ભૂતપૂર્વ બાઉન્સરની હત્યા મામલે ભારતીય મૂળના પાંચ લોકોને બેથી ત્રણ વર્ષની જેલ અને કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. શ્રીધરન અલંગોવાનને 36 મહિનાની જેલ અને છ કોરડા મારવાની સજા આપવામાં આવી છે. મનોજ કુમાર વેલાયનથમને 30…
- મહારાષ્ટ્ર
પુણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મહિલા પર બળાત્કાર: રીઢો આરોપી ફરાર
પુણે: પુણેના સ્વારગેટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસમાં 26 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને રીઢા આરોપીની શોધ ચલાવી હતી.આરોપીની ઓળખ દત્તા ગાડે તરીકે થઇ હતી, જેની વિરુદ્ધ ચોરી અને…