- અમરેલી
અમરેલીમાં શિક્ષકે 2 વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
Amreli Crime News: અમરેલીમાં શિક્ષણને લાંછન લગાડતી વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી આ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ…
- મહારાષ્ટ્ર
અમેરિકામાં કોમામાં સરી પડેલી નીલમ શિંદેના પરિવારને વિઝા મળ્યા; સુપ્રિયા સુળેનો આભાર માન્યો
મુંબઈ: મૂળ સતારાની વતની વિદ્યાર્થીની નીલમ શિંદે (Nilam Shinde) અમેરિકાના કેલિફોર્નિયામાં 14 ફેબ્રુઆરીના રોજ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. હાલ નીલમ શિંદે હોસ્પિટલમાં ભરતી છે, તે કોમામાં સરી પડી છે. અકસ્માત બાદ પરિવાર યુએસ વિઝા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો…
- મોરબી
મોરબીના ઢુવા ગામની નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનાં મોત
મોરબીઃ મોરબીના ઢુવા ગામે નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનું મોત થયું હતું. નદીમાં સાળીને બચાવવા જતાં બનેવી ડૂબ્યો હતો. મહાશિવરાત્રીના મેળામાં રાજસ્થાનથી પરિવાર રમકડાં વેચવા આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, મોરબીના જાણીતા રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના મેળામાં રાજસ્થાનથી મુરારીભાઈ કલ્યાણભાઈ વણઝારા…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં આજ રાતથી શરુ થશે બે વિશેષ નાઈટ બ્લોક, જાણી લો મહત્ત્વની માહિતી
મુંબઈ: મધ્ય રેલવેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ મહત્વના સમાચાર છે કે આજે રાતથી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. મેન લાઇન અને હાર્બર લાઈનમાં નાઈટ સુપર જમ્બો બ્લોક રહેશે. આજે રાતથી શરૂ થશે, જે શનિવારે વહેલી સવારના 4.30 વાગ્યા…
- Champions Trophy 2025
IND vs NZ: રોહિત શર્માને આરામ આપવામાં આવશે! કોણ બનશે કેપ્ટન અને કોણ કરશે ઓપનીંગ?
દુબઈ: ICC Champions Trophy 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 2જી માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં (IND vs NZ) રમાશે છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોએ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં સ્થાન પહેલાથી જ કન્ફર્મ કરી લીધું છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં…
- મહાકુંભ 2025
Video: મહાકુંભના સમાપન બાદ પણ સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભીડ
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું બુધવારે સમાપન થયું હતું. પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ તટ પર ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ અહીં આસ્થાની ડૂબકી લગાવવાની સાથે પૂજા પણ કરી રહ્યા છે. આ પૈકી ઘણા 45 દિવસ સુધી ચાલેલા આ…
- અમદાવાદ
ગુજરાતમાં પોક્સો કેસમાં એક જ દિવસે ફટકારાઈ 7 બળાત્કારીઓને આજીવન કેદ
અમદાવાદઃ રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુચના છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ…
- સ્પોર્ટસ
મહિલાઓની આઇપીએલમાં ગુજરાતે બેન્ગલૂરુને હરાવ્યું, હવે મોખરાની ટીમો મુંબઈ-દિલ્હી વચ્ચે ટકકર
બેન્ગલૂરુઃ પાંચ ટીમ વચ્ચેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં આજે ગુજરાત જાયન્ટ્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને છ વિકેટે હરાવીને આ સીઝનમાં બીજી જીત હાંસલ કરી હતી. હવે શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) મોખરાની બે ટીમ મુંબઈ ઇન્ડિયન્સ…
- અમદાવાદ
દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટની રાહત! 400 કરોડનાં કથિત ફિશરીઝ કૌભાંડમાં કોર્ટે કર્યા ચાર્જમુક્ત
અમદાવાદ: પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં ચાર્જમુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કથિત કૌભાંડમાં કુલ 58 ડેમના ફિશીંગ કોન્ટ્રાક્ટ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર સહકારી…